૯૬. સૂરાએ અલક

[00:00.00]

 

 

 

۩ વાજીબ સજદાહ
العلق
અલ અલક
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૯૬ | આયત-૧૯
આયત ૧૯ માં વાજીબ સજદાહ કરવો

[00:00.02]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.03]

اِقْرَاْ بِاسْمِ رَبِّكَ الَّذِىْ خَلَقَ‌ۚ‏﴿1﴾‏

૧.Ef14hy3 rçtMBtu hççtufÕÕtÍ8e Ï1tÕtf1

૧.પઢ તારા પરવરદિગારના નામથી કે જેણે પેદા કર્યો.

 

[00:04.00]

خَلَقَ الْاِنْسَانَ مِنْ عَلَقٍ‌ۚ‏﴿2﴾‏

૨.Ï1tÕtf1Õt3 ELt3ËtLt rBtLt3 y1Õtf1

૨.કે જેણે ઈન્સાનને જામી ગયેલા લોહીમાંથી પેદા કર્યો.

 

[00:08.00]

اِقْرَاْ وَرَبُّكَ الْاَكْرَمُۙ‏﴿3﴾‏

૩.Ef14hy3 ÔthççttufÕt3 yf3hBtwÕt3

૩.પઢ અને તારો પરવરદિગાર સૌથી વધારે કરીમ છે :

 

[00:12.00]

الَّذِىْ عَلَّمَ بِالْقَلَمِۙ‏﴿4﴾‏

૪.ÕtÍ8e y1ÕÕtBt rçtÕt3 f1ÕtBtu

૪.જેણે કલમ વડે તાલીમ આપી :

 

[00:15.00]

عَلَّمَ الْاِنْسَانَ مَا لَمْ يَعْلَمْؕ‏﴿5﴾‏

૫.y1ÕÕtBtÕt3 ELËtLt BttÕtBt3 Gty14ÕtBt3

૫.અને ઇન્સાનને જે કાંઇ જાણતો ન હતો તેની તાલીમ આપી.

 

[00:20.00]

كَلَّاۤ اِنَّ الْاِنْسَانَ لَيَطْغٰٓىۙ‏﴿6﴾‏

૬.fÕÕtt9 ELLtÕt3 ELt3ËtLt ÕtGtí1øtt92

૬.એવુ નથી (જેવુ તમે ધારો છો, સ્વભાવિક રીતે) ઇન્સાન સરકશ છે:

 

[00:27.00]

اَنْ رَّاٰهُ اسْتَغْنٰىؕ‏﴿7﴾‏

૭.y h0ytnwMítø1Ltt

૭.(જેવો) પોતાને બેનિયાઝ (આત્મનિર્ભર) જોવે!

 

[00:30.00]

اِنَّ اِلٰى رَبِّكَ الرُّجْعٰىؕ‏﴿8﴾‏

૮.ELLt yuÕtt hççtufh3 Ás3y1t

૮.બેશક તારા પરવરદિગાર તરફ પાછા ફરવાનું છે!

 

[00:35.00]

اَرَءَيْتَ الَّذِىْ يَنْهٰىؕ‏﴿9﴾‏

૯.yhyGt3ítÕt3 ÕtÍ8e GtLt3nt

૯.મને ખબર આપ કે જે મનાઇ કરે છે

 

[00:38.00]

عَبْدًا اِذَا صَلّٰىؕ‏﴿10﴾‏

૧૦.y1çŒLt3 yuÍt7 Ë1ÕÕtt

૧૦.બંદે ખુદાને કે જયારે તે નમાઝ પઢે?

 

[00:41.00]

اَرَءَيْتَ اِنْ كَانَ عَلَى الْهُدٰٓىۙ‏﴿11﴾‏

૧૧.yhyGt3ít ELt3ftLt y1ÕtÕt3 ntuŒt

૧૧.મને ખબર આપ કે જો તે બંદો હિદાયત પર હોય તો:

 

[00:45.00]

اَوْ اَمَرَ بِالتَّقْوٰىۙ‏﴿12﴾‏

૧૨.yÔt3 yBth rçtíítf14Ôtt

૧૨.અથવા પરહેઝગારીનો હુકમ કરતો હોય (તો અટકાવવું કેવું છે) ?

 

[00:48.00]

اَرَءَيْتَ اِنْ كَذَّبَ وَتَوَلّٰىؕ‏﴿13﴾‏

૧૩.yhyGt3ít ELt3 fÍ08çt ÔtítÔtÕÕtt

૧૩.મને ખબર આપ કે જો તે (નાસ્તિક) જૂઠલાવે અને મોઢુ ફેરવે (શુ તેઓ સજાના હકદાર નથી)?

 

[00:53.00]

اَلَمْ يَعْلَمْ بِاَنَّ اللّٰهَ يَرٰىؕ‏﴿14﴾‏

૧૪.yÕtBt3 Gty14ÕtBt çtuyLLtÕÕttn Gtht

૧૪.શું તે નથી જાણતો કે અલ્લાહ જોવે છે?

 

[00:58.00]

كَلَّا لَئِنْ لَّمْ يَنْتَهِ۬ ۙ لَنَسْفَعًۢا بِالنَّاصِيَةِۙ‏﴿15﴾‏

૧૫.fÕÕtt ÕtEÕÕtBt3 GtLítnu ÕtLtË3 Vy1Bt3 rçtLLttËu2Gtn3

૧૫.એવુ નથી (જેવુ તેઓ ધારે છે) જો તે (રોકવાથી) અટકશે નહિ તો અમે તેને પેશાનીના વાળ પકડીને ધસડીશું:

 

[01:07.00]

نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ‌ ۚ‏﴿16﴾‏

૧૬.LttËu2GtrítLt3 ftÍu8çtrítLt3 Ït1títu2yn3

૧૬.જૂઠા અને ખતાકારોની પેશાનીના વાળ!

 

[01:12.00]

فَلْيَدْعُ نَادِيَهٗ ۙ‏﴿17﴾‏

૧૭.VÕt3GtŒ3ytu2 LttŒuGtn3

૧૭.તે પછી જેને ચાહે (મદદ માટે) અવાજ આપે!

 

[01:14.00]

سَنَدْعُ الزَّبَانِيَةَ ۙ‏﴿18﴾‏

૧૮.ËLtŒ3W2Í3 ÍçttLtuGtn3

૧૮.જલ્દી અમે તે (જહન્નમના રખેવાળ)ને અવાજ આપશું!

 

[01:17.00]

كَلَّا ؕ لَا تُطِعْهُ وَاسْجُدْ وَاقْتَرِبْ ‏‏﴿19﴾‏۩☆

૧૯. fÕÕtt, Õttíttuítu2y14nt2u ÔtË3òwŒ3 Ôtf14ítrhçt3 ۩☆

૧૯.એવુ નથી (જેવુ તે ધારે છે) તેનું કહેવું ન માન અને સજદો કર, અલ્લાહની કુરબત (નઝદીકી) હાંસિલ કર. ۩☆

(આ આયત પર વાજીબ સજદાહ છે) ۩

[01:21.00]

 

 

 

કુરઆન ના સજદા ની દુઆ