વિદાયએ અમીરૂલ મોઅમેનીન અ.સ.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بسم الله الرحمن الرحيم
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَلسَّلاَمُ عَلَيْكَ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
અસ્સલામો અલયક વ રહેમતુલ્લાહે વ બરકતોહ.
સલામ થાય આપ પર, અલ્લાહની રહેમત ઉતરે અને બરકતો.
أَسْتَوْدِعُكَ ٱللَّهَ وَأَسْتَرْعِيكَ وَأَقْرَأُ عَلَيْكَ ٱلسَّلاَمَ
અસતવ દેઓકલ્લાહ વ અસતરઇક વ અકરઓ અલયકસ સલામ
હું આપને અલ્લાહને સોંપુ છું. આપનું ધ્યાન ચાહું છું અને આપને સલામ કરૂં છું.
آمَنَّا بِٱللَّهِ وَبِٱلرُّسُلِ وَبِمَا جَاءَتْ بِهِ
આમન્ના બિલ્લાહે વ બિર રોસોલે વ બે મા જાઅત બેહી
અલ્લાહ પર ઇમાન રાખું છું, રસૂલો પર અને તેઓ જે પૈગામ લાવ્યા છે તેના પર,
وَدَعَتْ إِلَيْهِ وَدَلَّتْ عَلَيْهِ فَٱكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
વ દઅત ઈલયહે વ દલ્લત અલયહે ફકતુબના મઅશ શાહેદીન.
જેના તરફ દાવત આપી અને જેના તરફ માર્ગ સૂચવ્યો, એટલે મારૂ નામ સાક્ષી આપવાવાળામાં લખી લે.
اَللَّهُمَّ لاَ تَجْعَلْهُ آخِرَ الْعَهْدِ مِنْ زِيَارَتِي إِيَّاهُ
અલ્લાહુમ્મ લા તજઅલહૂ આખેરલ અહદે મિન ઝિયારતી ઈય્યાહૂ
અય અલ્લાહ ! આ ઝિયારતને મારી છેલ્લી ન ઠેરવજે,
فَإِنْ تَوَفَّيْتَنِي قَبْلَ ذٰلِكَ فَإِنِّي أَشْهَدُ فِي مَمَاتِي
ફ ઈન તવફ ફયતની કબલ ઝાલેક ફ ઈન્નિ અશહદો ફી મમાતી
એટલે જો હું આ પહેલા મરી જાઉં તો બેશક, મારી મર્યા પછીની ગવાહી પણ એજ હશે,
عَلَىٰ مَا شَهِدْتُ عَلَيْهِ فِي حَيَاتِي
અલા મા શહિદતો અલયહ ફી હયાતી.
જે હું મારી હયાતીમાં આપી રહ્યો છું.
أَشْهَدُ أَنَّ أَمِيرَ ٱلْمُؤْمِنِينَ عَلِيّاً وَٱلْحَسَنَ وَٱلْحُسَيْنَ
અશહદો અન અમીરલ મુઅમેનીન અલીય્યન વલ હસન વલ હુસયન
હું એ વાતની ગવાહી આપું છું કે મોઅમેનોના અમીર હઝરત અલી(અ.સ.), હસન(અ.સ.), હુસૈન(અ.સ.),
وَعَلِيَّ بْنَ ٱلْحُسَيْنِ وَمُحَمَّدَ بْنَ عَلِيٍّ
વ અલીય્યબનલ હુસયને વ મોહમ્મદબન અલીય્યિન
અલી ઇબને હુસૈન(અ.સ.), મોહમ્મદ ઇબને અલી(અ.સ.),
وَجَعْفَرَ بْنَ مُحَمَّدٍ وَمُوسَىٰ بْنَ جَعْفَرٍ وَعَلِيَّ بْنَ مُوسَىٰ
વ જઅફરબન મોહમ્મદિવ વ મૂસબન જઅફરિન વ અલીય્યબન મૂસા
જઅફર ઇબને મોહમ્મદ(અ.સ.), મૂસા ઇબને જઅફર(અ.સ.), અલી ઇબને મૂસા(અ.સ.),
وَمُحَمَّدَ بْنَ عَلِيٍّ وَعَلِيَّ بْنَ مُحَمَّدٍ وَٱلْحَسَنَ بْنَ عَلِيٍّ وَٱلْحُجَّةَ بنَ الْحَسَنِ
વ મોહમ્મદબન અલીય્યિન વ અલીય્યબન મોહંમ્મદિવ વલ હસનબન અલીયયિન વલ હુજજતબનલ હસને
મોહમ્મદ ઇબને અલી(અ.સ.), અલી ઇબને મોહમ્મદ(અ.સ.), હસન ઇબને અલી(અ.સ.) અને હુજ્જત ઇબને હસન(અ.સ.)
صَلَوَاتُكَ عَلَيْهِمْ أَجْمَعِينَ أَئِمَّتِي وَأَشْهَدُ أَنَّ مَنْ قَتَلَهُمْ وَحَارَبَهُمْ مُشْرِكُونَ
સલવાતોક અલયહિમ અજમઈન અઈમ્મતી વ અશહદો અન્ન મન કતલહુમ વ હારબહુમ મુશરકૂન
એ બધા પર તારી રહેમત થાય આ મારા ઇમામો છે.અને ગવાહી આપું છું કે તેની સાથે લડાઇ કરનારા અને તેમને કતલ કરનારા મુશરિકો છે,
وَمَنْ رَدَّ عَلَيْهِمْ فِي أَسْفَلِ دَرَكٍ مِنَ ٱلْجَحِيمِ
વ મન રદદ અલયહિમ ફી અસફલે દરકિન મેનલ જહીમે
જેઓએ તેમના હુકમોનું ઉલંઘન કર્યુ એ બધા જહન્નમના સૌથી નીચેના ભાગમાં હશે.
وَأَشْهَدُ أَنَّ مَنْ حَارَبَهُمْ لَنَا أَعْدَاءٌ وَنَحْنُ مِنْهُمْ بُرَاءُ
વ અશહદો અન્ન મન હારબહુમ લના અઅદાઉન વ નહનો મિનહુમ બોરાઉ
અને ગવાહી આપું છું કે જેઓ એમનાથી લડે, તેઓ અમારા દુશ્મનો છે,
وَأَنَّهُمْ حِزْبُ ٱلشَّيْطَانِ وَعَلَىٰ مَنْ قَتَلَهُمْ لَعْنَةُ ٱللَّهِ وَٱلْمَلائِكَةِ وَٱلنَّاسِ أَجْمَعِينَ
વ અન્નહુમ હિઝબુશ શયતાને વ અલા મન કતલહુમ લઅનતુલ્લાહે વલ મલાએકત વન નાસે અજમઈન
અને અમે તેઓને ધિક્કારીએ છીએ કેમકે તેઓ શૈતાનના ટોળા છે, અને જેઓએ ઇમામો અ.સ.ને કતલ કર્યા, તેઓ પર લાનત થાય અલ્લાહની અને બધા ફરિશ્તાઓ અને ઇન્સાનોની
وَمَنْ شَرِكَ فِيهِمْ وَمَنْ سَرَّهُ قَتْلُهُمْ
વ મન શરેક ફી હિમ વ મન વ સરરહૂ કતલહુમ
અને એ લોકો પર પણ લાનત થાય જેઓએ તેમના કતલમાં ભાગ લીધો અને એ વાત પર ખુશ થયા.
اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بَعْدَ ٱلصَّلاَةِ وَٱلتَّسْلِيمِ
અલ્લાહુમ્મ ઈન્નિ અસઅલોક બઅદસ સલાતે વત તસલીમે
અય અલ્લાહ ! હું દુરૂદ અને સલામ પછી તને સવાલ કરૂં છું
أَنْ تُصَلِّيَ عَلَىٰ مُحَمَّدٍ وَعَلِيٍّ
અન તોસલ્લેય અલા મોહમ્મદિન વ અલીય્યિન
કે રહેમત ઉતાર મોહમ્મદ સ.અ.વ.વ. અલી અ.સ.
وَفَاطِمَةَ وَٱلْحَسَنِ وَٱلْحُسَيْنِ وَعَلِيٍّ وَمُحَمَّدٍ وَجَعْفَرٍ وَمُوسَىٰ
વા ફાતિમાતા વલ્હસાની વલ્હુસાયની વ `અલીયીન વા મોહમ્મદીન વા જાફરીન વા મુસા
ફાતેમા સ.અ., હસન અ.સ.અને હુસૈન અ.સ., અલી અ.સ., મોહમ્મદ અ.સ., જઅફર અ.સ., મૂસા અ.સ.,
وَعَلِيٍّ وَمُحَمَّدٍ وَعَلِيٍّ وَٱلْحَسَنِ وَٱلْحُجَّةِ
વ અલીય્યિવ વલ હસને વલ હુજજતે
અલી અ.સ., મોહમ્મદ અ.સ., અલી અ.સ., હસન અ.સ અને હુજ્જત અ.સ. પર
وَلاَ تَجْعَلْهُ آخِرَ ٱلْعَهْدِ مِنْ زِيَارَتِهِ
વ લા તજઅલહૂ આખેરલ અહદે મિન ઝિયારતેહી
અને મારી આ ઝિયારતને છેલ્લી ઝિયારત ન નિર્માણ કરજે.
فَإِنْ جَعَلْتَهُ فَٱحْشُرْنِي مَعَ هٰؤُلاَءِ ٱلْمُسَمَّيْنَ ٱلأَئِمَّةِ
ફ ઈન જઅલતહૂ ફહ શુરની મઅ હાઓલાઈલ મોસમ્મિયનલ અઈમ્મતે,
જો તું એમ કરે તો મને એ લોકો સાથે ઉઠાડજે, જે ઇમામો અ.સ.ના નામ લેવામાં આવ્યા.
اَللَّهُمَّ وَذَلِّلْ قُلُوبَنَا لَهُمْ بِٱلطَّاعَةِ وَٱلْمُنَاصَحَةِ
અલ્લાહુમ્મ વ ઝલલિલ કોલૂબોના લહુમ બિત તાઅતે વલ મોનાસહતે
અય માઅબૂદ ! અમારા દિલોને એમની તાબેદારીમાં નમાવી દે, અને તેમનાથી શિખામણ ગ્રહણ કરવામાં
وَٱلْمَحَبَّةِ وٱلْمُؤَازَرَةِ وَٱلتَّسْلِيمِ
વલ મહબ્બતે વ હુસનિલ મોવાઝરતે વત તસલીમે.
તેમનાથી મોહબ્બત રાખવામાં, તેમની સેવામાં હાજર થવામાં અને તેમના હુકમો માનવામાં લગાવી દે.

અલ્લાહુમ્મ સલ્ફેય અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરઝહુમ.

[00:00.00]
વિદાયએ અમીરૂલ મોઅમેનીન અ.સ.
[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بسم الله الرحمن الرحيم
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:16.00]
اَلسَّلاَمُ عَلَيْكَ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
અસ્સલામો અલયક વ રહેમતુલ્લાહે વ બરકતોહ.
સલામ થાય આપ પર, અલ્લાહની રહેમત ઉતરે અને બરકતો.
[00:21.00]
أَسْتَوْدِعُكَ ٱللَّهَ وَأَسْتَرْعِيكَ وَأَقْرَأُ عَلَيْكَ ٱلسَّلاَمَ
અસતવ દેઓકલ્લાહ વ અસતરઇક વ અકરઓ અલયકસ સલામ
હું આપને અલ્લાહને સોંપુ છું. આપનું ધ્યાન ચાહું છું અને આપને સલામ કરૂં છું.
[00:28.00]
آمَنَّا بِٱللَّهِ وَبِٱلرُّسُلِ وَبِمَا جَاءَتْ بِهِ
આમન્ના બિલ્લાહે વ બિર રોસોલે વ બે મા જાઅત બેહી
અલ્લાહ પર ઇમાન રાખું છું, રસૂલો પર અને તેઓ જે પૈગામ લાવ્યા છે તેના પર,
[00:35.00]
وَدَعَتْ إِلَيْهِ وَدَلَّتْ عَلَيْهِ فَٱكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
વ દઅત ઈલયહે વ દલ્લત અલયહે ફકતુબના મઅશ શાહેદીન.
જેના તરફ દાવત આપી અને જેના તરફ માર્ગ સૂચવ્યો, એટલે મારૂ નામ સાક્ષી આપવાવાળામાં લખી લે.
[00:42.00]
اَللَّهُمَّ لاَ تَجْعَلْهُ آخِرَ الْعَهْدِ مِنْ زِيَارَتِي إِيَّاهُ
અલ્લાહુમ્મ લા તજઅલહૂ આખેરલ અહદે મિન ઝિયારતી ઈય્યાહૂ
અય અલ્લાહ ! આ ઝિયારતને મારી છેલ્લી ન ઠેરવજે,
[00:48.00]
فَإِنْ تَوَفَّيْتَنِي قَبْلَ ذٰلِكَ فَإِنِّي أَشْهَدُ فِي مَمَاتِي
ફ ઈન તવફ ફયતની કબલ ઝાલેક ફ ઈન્નિ અશહદો ફી મમાતી
એટલે જો હું આ પહેલા મરી જાઉં તો બેશક, મારી મર્યા પછીની ગવાહી પણ એજ હશે,
[00:54.00]
عَلَىٰ مَا شَهِدْتُ عَلَيْهِ فِي حَيَاتِي
અલા મા શહિદતો અલયહ ફી હયાતી.
જે હું મારી હયાતીમાં આપી રહ્યો છું.
[00:57.00]
أَشْهَدُ أَنَّ أَمِيرَ ٱلْمُؤْمِنِينَ عَلِيّاً وَٱلْحَسَنَ وَٱلْحُسَيْنَ
અશહદો અન અમીરલ મુઅમેનીન અલીય્યન વલ હસન વલ હુસયન
હું એ વાતની ગવાહી આપું છું કે મોઅમેનોના અમીર હઝરત અલી(અ.સ.), હસન(અ.સ.), હુસૈન(અ.સ.),
[01:07.00]
وَعَلِيَّ بْنَ ٱلْحُسَيْنِ وَمُحَمَّدَ بْنَ عَلِيٍّ
વ અલીય્યબનલ હુસયને વ મોહમ્મદબન અલીય્યિન
અલી ઇબને હુસૈન(અ.સ.), મોહમ્મદ ઇબને અલી(અ.સ.),
[01:11.00]
وَجَعْفَرَ بْنَ مُحَمَّدٍ وَمُوسَىٰ بْنَ جَعْفَرٍ وَعَلِيَّ بْنَ مُوسَىٰ
વ જઅફરબન મોહમ્મદિવ વ મૂસબન જઅફરિન વ અલીય્યબન મૂસા
જઅફર ઇબને મોહમ્મદ(અ.સ.), મૂસા ઇબને જઅફર(અ.સ.), અલી ઇબને મૂસા(અ.સ.),
[01:18.00]
وَمُحَمَّدَ بْنَ عَلِيٍّ وَعَلِيَّ بْنَ مُحَمَّدٍ وَٱلْحَسَنَ بْنَ عَلِيٍّ وَٱلْحُجَّةَ بنَ الْحَسَنِ
વ મોહમ્મદબન અલીય્યિન વ અલીય્યબન મોહંમ્મદિવ વલ હસનબન અલીયયિન વલ હુજજતબનલ હસને
મોહમ્મદ ઇબને અલી(અ.સ.), અલી ઇબને મોહમ્મદ(અ.સ.), હસન ઇબને અલી(અ.સ.) અને હુજ્જત ઇબને હસન(અ.સ.)
[01:28.00]
صَلَوَاتُكَ عَلَيْهِمْ أَجْمَعِينَ أَئِمَّتِي وَأَشْهَدُ أَنَّ مَنْ قَتَلَهُمْ وَحَارَبَهُمْ مُشْرِكُونَ
સલવાતોક અલયહિમ અજમઈન અઈમ્મતી વ અશહદો અન્ન મન કતલહુમ વ હારબહુમ મુશરકૂન
એ બધા પર તારી રહેમત થાય આ મારા ઇમામો છે.અને ગવાહી આપું છું કે તેની સાથે લડાઇ કરનારા અને તેમને કતલ કરનારા મુશરિકો છે,
[01:41.00]
وَمَنْ رَدَّ عَلَيْهِمْ فِي أَسْفَلِ دَرَكٍ مِنَ ٱلْجَحِيمِ
વ મન રદદ અલયહિમ ફી અસફલે દરકિન મેનલ જહીમે
જેઓએ તેમના હુકમોનું ઉલંઘન કર્યુ એ બધા જહન્નમના સૌથી નીચેના ભાગમાં હશે.
[01:47.00]
وَأَشْهَدُ أَنَّ مَنْ حَارَبَهُمْ لَنَا أَعْدَاءٌ وَنَحْنُ مِنْهُمْ بُرَاءُ
વ અશહદો અન્ન મન હારબહુમ લના અઅદાઉન વ નહનો મિનહુમ બોરાઉ
અને ગવાહી આપું છું કે જેઓ એમનાથી લડે, તેઓ અમારા દુશ્મનો છે,
[01:54.00]
وَأَنَّهُمْ حِزْبُ ٱلشَّيْطَانِ وَعَلَىٰ مَنْ قَتَلَهُمْ لَعْنَةُ ٱللَّهِ وَٱلْمَلائِكَةِ وَٱلنَّاسِ أَجْمَعِينَ
વ અન્નહુમ હિઝબુશ શયતાને વ અલા મન કતલહુમ લઅનતુલ્લાહે વલ મલાએકત વન નાસે અજમઈન
અને અમે તેઓને ધિક્કારીએ છીએ કેમકે તેઓ શૈતાનના ટોળા છે, અને જેઓએ ઇમામો અ.સ.ને કતલ કર્યા, તેઓ પર લાનત થાય અલ્લાહની અને બધા ફરિશ્તાઓ અને ઇન્સાનોની
[02:08.00]
وَمَنْ شَرِكَ فِيهِمْ وَمَنْ سَرَّهُ قَتْلُهُمْ
વ મન શરેક ફી હિમ વ મન વ સરરહૂ કતલહુમ
અને એ લોકો પર પણ લાનત થાય જેઓએ તેમના કતલમાં ભાગ લીધો અને એ વાત પર ખુશ થયા.
[02:16.00]
اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بَعْدَ ٱلصَّلاَةِ وَٱلتَّسْلِيمِ
અલ્લાહુમ્મ ઈન્નિ અસઅલોક બઅદસ સલાતે વત તસલીમે
અય અલ્લાહ ! હું દુરૂદ અને સલામ પછી તને સવાલ કરૂં છું
[02:22.00]
أَنْ تُصَلِّيَ عَلَىٰ مُحَمَّدٍ وَعَلِيٍّ
અન તોસલ્લેય અલા મોહમ્મદિન વ અલીય્યિન
કે રહેમત ઉતાર મોહમ્મદ સ.અ.વ.વ. અલી અ.સ.
[02:28.00]
وَفَاطِمَةَ وَٱلْحَسَنِ وَٱلْحُسَيْنِ وَعَلِيٍّ وَمُحَمَّدٍ وَجَعْفَرٍ وَمُوسَىٰ
વા ફાતિમાતા વલ્હસાની વલ્હુસાયની વ `અલીયીન વા મોહમ્મદીન વા જાફરીન વા મુસા
ફાતેમા સ.અ., હસન અ.સ.અને હુસૈન અ.સ., અલી અ.સ., મોહમ્મદ અ.સ., જઅફર અ.સ., મૂસા અ.સ.,
[02:41.00]
وَعَلِيٍّ وَمُحَمَّدٍ وَعَلِيٍّ وَٱلْحَسَنِ وَٱلْحُجَّةِ
વ અલીય્યિવ વલ હસને વલ હુજજતે
અલી અ.સ., મોહમ્મદ અ.સ., અલી અ.સ., હસન અ.સ અને હુજ્જત અ.સ. પર
[02:49.00]
وَلاَ تَجْعَلْهُ آخِرَ ٱلْعَهْدِ مِنْ زِيَارَتِهِ
વ લા તજઅલહૂ આખેરલ અહદે મિન ઝિયારતેહી
અને મારી આ ઝિયારતને છેલ્લી ઝિયારત ન નિર્માણ કરજે.
[02:54.00]
فَإِنْ جَعَلْتَهُ فَٱحْشُرْنِي مَعَ هٰؤُلاَءِ ٱلْمُسَمَّيْنَ ٱلأَئِمَّةِ
ફ ઈન જઅલતહૂ ફહ શુરની મઅ હાઓલાઈલ મોસમ્મિયનલ અઈમ્મતે,
જો તું એમ કરે તો મને એ લોકો સાથે ઉઠાડજે, જે ઇમામો અ.સ.ના નામ લેવામાં આવ્યા.
[03:01.00]
اَللَّهُمَّ وَذَلِّلْ قُلُوبَنَا لَهُمْ بِٱلطَّاعَةِ وَٱلْمُنَاصَحَةِ
અલ્લાહુમ્મ વ ઝલલિલ કોલૂબોના લહુમ બિત તાઅતે વલ મોનાસહતે
અય માઅબૂદ ! અમારા દિલોને એમની તાબેદારીમાં નમાવી દે, અને તેમનાથી શિખામણ ગ્રહણ કરવામાં
[03:10.00]
وَٱلْمَحَبَّةِ وٱلْمُؤَازَرَةِ وَٱلتَّسْلِيمِ
વલ મહબ્બતે વ હુસનિલ મોવાઝરતે વત તસલીમે.
તેમનાથી મોહબ્બત રાખવામાં, તેમની સેવામાં હાજર થવામાં અને તેમના હુકમો માનવામાં લગાવી દે.
[03:17.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્ફેય અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરઝહુમ.
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[03:27.00]