અહીં 'બે રકાત નમાઝ' પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી કહે
اَللَّهُمَّ بِحَقِّ هٰذِهِ ٱلْبُقْعَةِ ٱلشَّرِيفَةِ
અલ્લાહુમ્મ બે હકકે હાઝેહિલ બુકઅતિશ શરીફત
યા અલ્લાહ, આ મુબારક સ્થળના વાસ્તાથી
وَبِحَقِّ مَنْ تَعَبَّدَ لَكَ فِيهَا
વ બે હકકે મન તઅબ્બદ લક ફીહા
અને આ સ્થળે તારી ઇબાદત કરનારા બુઝુર્ગોના વાસ્તાથી
قَدْ عَلِمْتَ حَوَائِجِي
કદ અલિમત હવાએજી
તું મારી હાજતોને જાણે છે
فَصَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ وَٱقْضِهَا
ફ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ વકઝહો
એટલે મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.સ. પર દુરૂદ નાઝિલ કર અને મારી હાજતોને પૂરી કર
وَقَدْ احْصَيْتَ ذُنُوبِي
વ કદ અહસયત ઝોનૂબી
અને તેં મારા ગુનાહોની ગણત્રી કરી લીધી છે.
فَصَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ وَٱغْفِرْهَا
ફ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ વગફિરહા.
એટલે મોહમ્મદ સ.અ.વ.વ. પર અને તેમની આલ અ.સ. પર દુરૂદ નાઝિલ કર અને મારા ગુનાહોને માફ કર.
اَللَّهُمَّ احْيِنِي مَا إِذَا كَانَتِ ٱلْحَيَاةُ خَيْراً لِي
અલ્લાહુમ્મ અહયેની મા કાનતિલ હયાતો ખયરલ લી
અય અલ્લાહ! જયાં સુધી મારી જિંદગી નેક અને સારા કામોમાં ખર્ચ થાય ત્યાં સુધી મને જીવતો રાખ
وَامِتْنِي إِذَا كَانَتِ ٱلْوَفَاةُ خَيْراً لِي
વ અમિતની એઝા કાનતિલ વફાતો ખયરલ લી
અને મને એવા સમયે મોત દે, જે સમયે મોત મારા માટે બેહતર હોય.
عَلَىٰ مُوَالاَةِ اوْلِيَائِكَ وَمُعَادَاةِ اعْدَائِكَ
અલા મોવાલેતે અવેલયાએક વ મોઆદાતે અઅદાએક
તારા દોસ્તોથી દોસ્તી અને તારા દુશ્મનોથી દુશ્મનીને સારી ગણું છું
وَٱفْعَلْ بِي مَا انْتَ اهْلُهُ
વફઅલ બી મા અનત અહલોહૂ
અને મને એવો બનાવી દે જેવો તું ચાહે છે.
يَا ارْحَمَ ٱلرَّاحِمِينَ
યા અરહમર રાહેમીન.
અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,