મકામે ઇમામે સાહેબુઝઝમાન અ.સ.

અહીં હાજર થઇ આ મુજબ ફરિયાદ કરે

سَلاَمُ ٱللَّهِ ٱلْكَامِلُ ٱلتَّامُّ ٱلشَّامِلُ ٱلْعَامُّ

સલામુલ્લાહિલ કામેલુત તામ્મુશ શામેલુલ આમ્મો

અલ્લાહના કામિલ, શામિલ, તમામ અને આમ સલામ હો.

وَصَلَوَاتُهُ ٱلدَّائِمَةُ وَبَرَكَاتُهُ ٱلْقَائِمَةُ ٱلتَّامَّةُ

વ સલવાતો હુદ દાએમતો વ બરકાતો હુલ કાએમતુત તામ્મતો

આપ પર અને તેની હંમેશા રહેવાવાળી દુરૂદ અને સંપૂર્ણ અને સનાતન બરકાતો ઉતરે

عَلَىٰ حُجَّةِ ٱللَّهِ وَوَلِيِّهِ فِي ارْضِهِ وَبِلادِهِ

અલા હુજજતિલ્લાહે વ વલીય્યેહી ફી અરઝેહી વ બેલાદેહી

અલ્લાહની હુજજત પર અને જમીન પરના તેના વલી પર અને તમામ શેહરો પરના હાકિમ

وَخَلِيفَتِهِ عَلَىٰ خَلْقِهِ وَعِبَادِهِ

વ ખલીફતેહી અલા ખલકહી વ એબાદેહી

અને તેની મખલુકાત અને બંદાઓ પર તેના ખલીફા પર

وَسُلالَةِ ٱلنُّبُوَّةِ وَبَقِيَّةِ ٱلْعِتْرَةِ وَٱلصَّفْوَةِ

વ સોલાલતિન નોબુવ્વતે વ બકીય્યતિલ ઈતરતે વસ સફવતે

અને એ હુજજત પર જે નબુવ્વતનો ખુલાસો છે અને તેની ઔલાદમાં બાકી રહેનાર પર.

صَاحِبِ ٱلزَّمَانِ وَمُظْهِرِ ٱلإِيـمَانِ

સાહેબિઝ ઝમાને વ મુઝહેરિલ ઈમાને

અને જે મુન્તખબ અને ઝમાનાના ધણી છે. ઇમાનના જાહેર કરનારા છે.

وَمُلَقِّنِ احْكَامِ ٱلْقُرْآنِ

વ મોલકકેને અહકામિલ કુરઆને

કુરઆનના હુકમોની તલકીન (ભલામણ) છે,

وَمُطَهِّرِ ٱلارْضِ وَنَاشِرِ ٱلْعَدْلِ فِي ٱلطُّولِ وَٱلْعَرْضِ

વ મોતહહેરિલ અરઝે વ નાશેરિલ અદલે ફિત તૂલે વલ અરઝે

અને જમીનને પાક કરનાર છે અને જમીનના પટ પર ઇન્સાફને કાયમ કરનારા છે,

وَٱلْحُجَّةِ ٱلْقَائِمِ ٱلْمَهْدِيِّ ٱلإِمَامِ ٱلْمُنْتَظَرِ ٱلْمَرْضِيِّ

વલ હુંજજતિલ કાએમિલ મહદીયયિલ ઈમામિલ મુનતઝરિલ મરઝીય્ય

જે હજજત છે, કાયમ છે, મહેદી અ.સ. છે અને ઇમામ છે જેની વાટ જોવાઇ રહી છે. જે ચૂંટાયેલા છે.

وَٱبْنِ ٱلائِمَّةِ ٱلطَّاهِرِينَ ٱلْوَصِيِّ ٱبْنِ ٱلاوْصِيَاءِ ٱلْمَرْضِيِّينَ

વબનિલ અઈમ્મતિત તાહેરીનલ વસીય્યીબનિલ અવસેયાઈલ મરઝીય્યીનલ

પાક ઇમામોના બેટા છે, જે વસી છે અને મુન્તખબ વસીઓના ફરઝંદ છે,

ٱلْهَادِي ٱلْمَعْصُومِ ٱبْنِ ٱلائِمَّةِ ٱلْهُدَاةِ ٱلْمَعْصُومِينَ

હાદીલે મઅસૂમિબનિલ અઈમ્મતિલ હોદાતિલ મઅસૂમીન.

જે હિદાયત પામેલા અને માઅસૂમ છે, અને માઅસૂમ હાદી ઇમામોના ફરઝંદ છે.

السَّلاَمُ عَلَيْكَ يَا مُعِزَّ ٱلْمُؤْمِنِينَ ٱلْمُسْتَضْعَفِينَ

અસ્સલામો અલયક યા મોઇઝઝલ મુઅમેનીનલ મુસતઝઅફીન.

સલામ થાય તમારા પર અય નિર્બળ મોઅમેનીનોને ઇજ્જતદાર બનાવનાર.

السَّلامُ عَلَيْكَ يَا مُذِلَّ ٱلْكَافِرِينَ ٱلْمُتَكَبِّرِينَ ٱلظَّالِمِينَ

અસ્સલામો અલયક યા મોઝિલ્લલ કાફેરીનલ મોતકબ્બેરીનઝ ઝાલેમીન.

સલામ થાય તમારા પર અય મગરૂર અને ઝાલિમ કાફિરોને રૂસ્વા કરનાર.

السَّلامُ عَلَيْكَ يَا مَوْلايَ يَا صَاحِبَ ٱلزَّمَانِ

અસ્સલામો અલયેક યા મવલાય યા સાહેબ ઝમાને.

સલામ થાય તમારા પર અય મારા આકા, અય ઝમાનાના ઇમામ,

السَّلامُ عَلَيْكَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ

અસ્સલામો અલયક યબન રસૂલિલ્લાહે.

સલામ થાય તમારા પર અય મોહમ્મદ સ.અ.વ.વ.ના ફરઝંદ

السَّلامُ عَلَيْكَ يَا بْنَ امِيرِ ٱلْمُؤْمِنِينَ

અસ્સલામો અલયક યબન અમીરિલ મુઅમેનીન.

સલામ થાય તમારા પર અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના ફરઝંદ.

السّلامُ عَلَيْكَ يَا بْنَ فَاطِمَةَ ٱلزَّهْرَاءِ سَيِّدَةِ نِسَاءِ ٱلْعَالَمِينَ

અસ્સલામો અલયક યબન ફાતેમતુઝ ઝહેરા એ સય્યેદત નિસાઈલ આલમીન.

તમારા પર સલામ થાય, અય દુનિયા અને અખેરતની ઔરતોની સરદાર જનાબે ફાતેમા ઝેહરા સ.અ.ના ફરઝંદ.

السَّلامُ عَلَيْكَ يَا بْنَ ٱلائِمَّةِ ٱلْحُجَجِ ٱلْمَعْصُومِينَ

અસ્સલામો અલયક યબનલ અઈમ્મતિલ હોજજિલ મઅસૂમીન

તમારા પર સલામ થાય, અય માઅસૂમ હુજજતો અને ઇમામોના ફરઝંદ.

وَٱلإِمَامُ عَلَىٰ ٱلْخَلْقِ اجْمَعِينَ

વલ ઈમામે અલલ ખલકે અજમઈન.

તમારા પર સલામ થાય તમે તમામ મખલુક પર ઇમામ છો.

السَّلامُ عَلَيْكَ يَا مَوْلايَ سَلامَ مُخْلِصٍ لَكَ فِي ٱلْوِلايَةِ

અસ્સલામો અલયક યા મવલાય સલામ મુખલેસિન લક ફિલ વિલાયતે.

સલામ થાય તમારા પર, અય મારા આકા, આપના આ મુખ્લીસ ચાહકના આપ પર સલામ હો.

اشْهَدُ انَّكَ ٱلإِمَامُ ٱلْمَهْدِيُّ قَوْلاً وَفِعْلاً

અશહદો અન્નકલ ઈમામુલ મહેદીય્યો કવલન વ ફેઅલન

હું ગવાહી આપું છું કે આપ વાણી અને વર્તનથી હિદાયત કરનારા છો

وَانْتَ ٱلَّذِي تَمْلَا ٱلارْضَ قِسْطاً وَعَدْلاً

વ અનતલ લઝી તમલઉલ અરઝ કિસતન વ અદલન

અને આપ ધરતીને અદલો ઇન્સાથી ભરી દેનારા છો.

بَعْدَ مَا مُلِئَتْ ظُلْماً وَجَوْراً

બઅંદ મા મોલેઅત ઝુલમન વ જવરન

જયારે તે ઝુલ્મ અને અત્યાચારમાં જકડાયેલી હશે.

فَعَجَّلَ ٱللَّهُ فَرَجَكَ وَسَهَّلَ مَخْرَجَكَ

ફ અજજલલ્લાહો ફરજક વ સહેહલ મખરજક

અલ્લાહ આપના આવવામાં જલ્દી કરે અને આપને જલ્દી જાહેર કરે

وَقَرَّبَ زَمَانَكَ

વ કરરબ ઝમાનક

અને તમારી હકૂમતનો કાળ અમારાથી નજદીક કરે.

وَكَثَّرَ انْصَارَكَ وَاعْوَانَكَ

વ કસ્સર અનસારક વ અઅવાનક

તમારા મદદગારોમાં વધારો કરે અને આપના દોસ્તોમાં વધારો કરે

وَانْجَزَ لَكَ مَا وَعَدَكَ فَهُوَ اصْدَقُ ٱلْقَائِلِينَ:

વ અનજજ લક મા વઅદક ફ હોવ અસદકુલ કાએલીન

અને તમારી સાથે કરેલા વાયદાને અલ્લાહ પૂરો કરે કારણ કે તે વાયદામાં સૌથી સાચો છે.

وَنُرِيدُ انْ نَمُنَّ عَلَىٰ ٱلَّذِينَ ٱسْتُضْعِفُوا فِي ٱلارْضِ

વ નોરીદો અન નમુન્ન અલલ લઝીનસ તુઝએફુ ફિલ અરઝે

(અને એ ફરમાવે છે) અમારો ઇરાદો છે કે જમીન પર, નિરાધાર કરી દેવાએલા ઉપર અમે એહસાન કરીએ

وَنَجْعَلَهُمْ ائِمَّةً وَنَجْعَلَهُمُ ٱلْوَارِثِينَ

વ નજઅલહુમ અઈમ્મતન વ નજઅલહોમુલ વારેસીન

અને તેમને જ અમે સર્વોપરી બનાવીએ અને તેમને જ ઝમીનના માલિક બનાવી દઈએ

يَا مَوْلايَ يَا صَاحِبَ ٱلزَّمَانِ

યા મવલાય યા સાહેબઝ ઝમાને

અય મારા મૌલા, અય સમયના માલિક,

يَا بْنَ رَسُولِ ٱللَّهِ

યબન રસૂલિલ્લાહે

અય રસૂલે ખુદા સ.અ.વ.ના ફરઝંદ

حَاجَتِي…

હાજતી.

આ મારી હાજતો છે.

પછી પોતાની હાજતો માંગે અને કહે.

فَٱشْفَعْ لِي فِي نَجَاحِهَا

ફશફઅ લી ફી નજાહેહા

આ મારી હાજતો પૂરી થવામાં મારી શફાઅત કરો.

فَقَدْ تَوَجَّهْتُ إِلَيْكَ بِحَاجَتِي

ફ કદ તવજજહતો ઈલયક બે હાજતી

મેં તમારી પાસે મારી હાજતો એટલે પેશ કરી છે

لِعِلْمِي انَّ لَكَ عِنْدَ ٱللَّهِ شَفَاعَةً مَقْبُولَةً

લે ઇલમી અન્ન લક ઈનદલ્લાહે શફાઅતન મકબૂલતન

કે અલ્લાહ પાસે તમારી શફાઅત કબૂલ થાય છે અને જાણું છું

وَمَقَاماً مَحْمُوداً

વ મકામન મહમૂદન

અને તેની પાસે તમારું ઊંચું સ્થાન છે.

فَبِحَقِّ مَنِ ٱخْتَصَّكُمْ بِامْرِهِ

ફ બે હકકે મનિખ તસ્સકુમ બે અમરેહી

તેના હકનો વાસ્તો જેણે પોતાના હુકમો માટે તમને ખાસ નીમ્યા

وَٱرْتَضَاكُمْ لِسِرِّهِ

વરે તઝાકુમ લે સિરરેહી

અને પોતાના રહસ્યો માટે

وَبِٱلشَّانِ ٱلَّذِي لَكُمْ عِنْدَ ٱللَّهِ بَيْنَكُمْ وَبَيْنَهُ

વ બિશ શઅનિલ લઝી લકુમ ઈનદલ્લાહે બયનકુમ વ બયનહૂ

તમારી વરણી કરી અને એ શાનનો વાસ્તો જે તમારી પાસે છે.

سَلِ ٱللَّهَ تَعَالَىٰ فِي نُجْحِ طَلِبَتِي

સલિલ્લાહ તઆલા ફી નુજહે તલેબતી

ખુદાથી સવાલ કરો કે મારી માંગણીઓ સ્વીકારી લે

وَإِجَابَةِ دَعْوَتِي وَكَشْفِ كُرْبَتِي

વ ઈજાબતે દઅવતી વ કશફે કુરબતી.

અને મારી દુઆને કબૂલ ફરમાવે અને પરેશાનીઓને દૂર કરે.

પછી દુઆ માંગે અને અહીં 'બે રકાત નમાઝ' પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી આ દુઆ પઢે

"દુઆ એ ફરજ"