ઝિયારતે હબીબ ઇબ્ને મઝાહેર (અ.સ.)

ઝિયારતે હબીબ ઇબ્ને મઝાહેર (અ.સ)

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَلسَّلاَمُ عَلَيْكَ اَيُّهَا الْعَبْدُ الصَّالِحُ

અસસલામો અલયક અય્યોહલ અબદુસ સાલેહુલ

અય અલ્લાહના નેક બંદા આપ પર મારા સલામ હો.

الْمُطِيْعُ لِللهِ وَلِرَسُولِهٖ وَلِاَمِيْرِ الْمُؤمِنِينَ

મોતીઓ લિલ્લાહે વ લે રસુલેહી વલે અમીરિલ મોઅમેનીન,

અય અલ્લાહના અને તેના રસૂલના અને અમીરૂલ મોઅમેનીન અ.સ.ના

وَلِفَاطِمَةَ الزَّهْرَآءِ

વ લે ફાતેમતઝ ઝહરાએ,

અને જનાબે ફાતેમા ઝેહરા સ.અ.ના

وَ الْحَسَنِ وَ الْحُسَينِ عَلَيْهِمُ السَّلاَمُ الْغَرِيْبُ الْمَوَاسِىْ

વલ હસને વલ હુસયને અલ્યહેમુસ સલામુલ ગરીબુલ મોવાસી,

અને ઇમામે હસન અ.સ. અને ઇમામે હુસૈન અ.સ.ના ફરમાંબરદાર આપ પર મારા સલામ હો અય પરદેશી મુસાફર આપ પર મારા સલામ.

اَشْهَدُ اَنَّكَ جَاهَدْتَّ فِىْ سَبِيْلِ اللهِ

અશહદો અન્નક જાદત ફી સબીલિલ્લાહે

હું ગવાહી આપું છું કે ખરેખર આપે જેહાદ કર્યો અલ્લાહના માર્ગમાં

وَ نُصْرَتَ الْحُسَيْنَ ابْنَ بِنْتِ رَسُوْلِ اللهِ

વ નસરતલ હુસયનબન બિનતે રસલિલ્લાહે,

અને અલ્લાહના રસૂલ સ.અ.વ.ની વહાલી પુત્રીના વહાલા ફરઝંદ હુસૈન અ.સ.ની મદદ કરી

وَ وَاسِیْتَ بِنَفْسِكَ وَ بَذَلْتَ مُهْجَتَكَ

વ વાસયત બે નફસેક વ બઝલત મોહજતક

અને આપે પોતાની જાનથી તેમનો સાથ આપ્યો અને પોતાની જાન તેમના પર કુરબાન કરી દીધી

فَعَلَيْكَ مِنَ اللهِ اَلسَّلاَمُ اتَّآمُّ

ફ અલયક મેનલ્લાહિસ સલામુત તામ્મો,

આપ પર અલ્લાહ તરફથી સંપૂર્ણ સલામતી હો.

اَلسَّلاَمُ عَلَيْكَ اَيُّهَا الْقَمَرُ الزَّاهِرُ

અસસલામો અલયક અય્યોહલ કમરુઝ ઝાહેરો.

સલામ હો મારા આપ પર અય ચમકતા ચાંદ,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا حَبِيْبَ ابْنَ مَظَاهِرِ اَلْاَسَدِىِّ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُةُ

અસસલામો અલયક યા હબીબબન મઝાહેરિલ અસદી વ રહમતુલ્લાહે વ બરકાતો.

અય હબીબ ઇબ્ન મઝાહિર અલ-અસદી અને આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો રહે.

વ અલ્લાહુમ્મ સલ્ફેય અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ.

[00:00.00]

ઝિયારતે હબીબ ઇબ્ને મઝાહેર (અ.સ)

[00:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:11.00]

اَلسَّلاَمُ عَلَيْكَ اَيُّهَا الْعَبْدُ الصَّالِحُ

અસસલામો અલયક અય્યોહલ અબદુસ સાલેહુલ

અય અલ્લાહના નેક બંદા આપ પર મારા સલામ હો.

[00:15.00]

الْمُطِيْعُ لِللهِ وَلِرَسُولِهٖ وَلِاَمِيْرِ الْمُؤمِنِينَ

મોતીઓ લિલ્લાહે વ લે રસુલેહી વલે અમીરિલ મોઅમેનીન,

અય અલ્લાહના અને તેના રસૂલના અને અમીરૂલ મોઅમેનીન અ.સ.ના

[00:21.00]

وَلِفَاطِمَةَ الزَّهْرَآءِ

વ લે ફાતેમતઝ ઝહરાએ,

અને જનાબે ફાતેમા ઝેહરા સ.અ.ના

[00:26.00]

وَ الْحَسَنِ وَ الْحُسَينِ عَلَيْهِمُ السَّلاَمُ الْغَرِيْبُ الْمَوَاسِىْ

વલ હસને વલ હુસયને અલ્યહેમુસ સલામુલ ગરીબુલ મોવાસી,

અને ઇમામે હસન અ.સ. અને ઇમામે હુસૈન અ.સ.ના ફરમાંબરદાર આપ પર મારા સલામ હો અય પરદેશી મુસાફર આપ પર મારા સલામ.

[00:37.00]

اَشْهَدُ اَنَّكَ جَاهَدْتَّ فِىْ سَبِيْلِ اللهِ

અશહદો અન્નક જાદત ફી સબીલિલ્લાહે

હું ગવાહી આપું છું કે ખરેખર આપે જેહાદ કર્યો અલ્લાહના માર્ગમાં

[00:43.00]

وَ نُصْرَتَ الْحُسَيْنَ ابْنَ بِنْتِ رَسُوْلِ اللهِ

વ નસરતલ હુસયનબન બિનતે રસલિલ્લાહે,

અને અલ્લાહના રસૂલ સ.અ.વ.ની વહાલી પુત્રીના વહાલા ફરઝંદ હુસૈન અ.સ.ની મદદ કરી

[00:53.00]

وَ وَاسِیْتَ بِنَفْسِكَ وَ بَذَلْتَ مُهْجَتَكَ

વ વાસયત બે નફસેક વ બઝલત મોહજતક

અને આપે પોતાની જાનથી તેમનો સાથ આપ્યો અને પોતાની જાન તેમના પર કુરબાન કરી દીધી

[01:00.00]

فَعَلَيْكَ مِنَ اللهِ اَلسَّلاَمُ اتَّآمُّ

ફ અલયક મેનલ્લાહિસ સલામુત તામ્મો,

આપ પર અલ્લાહ તરફથી સંપૂર્ણ સલામતી હો.

[01:04.00]

اَلسَّلاَمُ عَلَيْكَ اَيُّهَا الْقَمَرُ الزَّاهِرُ

અસસલામો અલયક અય્યોહલ કમરુઝ ઝાહેરો.

સલામ હો મારા આપ પર અય ચમકતા ચાંદ,

[01:08.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا حَبِيْبَ ابْنَ مَظَاهِرِ اَلْاَسَدِىِّ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُةُ

અસસલામો અલયક યા હબીબબન મઝાહેરિલ અસદી વ રહમતુલ્લાહે વ બરકાતો.

અય હબીબ ઇબ્ન મઝાહિર અલ-અસદી અને આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો રહે.

[01:15.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

વ અલ્લાહુમ્મ સલ્ફેય અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ.

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[01:25.00]