જનાબે હકીમા ખાતૂન સ.અ. ની ઝિયારત

જનાબે હકીમા ખાતૂન સ.અ. ની ઝિયારત

જનાબે હકીમા ખાતૂન સ.અ., ઈમામ મોહમ્મદ તકી અ.સ.ની સાહેબઝાદી, આ મોહતરમ ખાતૂન ઘણી કીર્તિવાન અને ઈમામતના ભેદ જાણનારી ખાસ વ્યક્તિઓમાં હતા અને ઈમામ હસન અસ્કરી અ.સ.ના ઝમાનામાં અને તેમના પછી ઈમામે જમાના(અ.ત.ફ.સ.)ની ખિદમતમાં રહ્યા, આમ આપે ચાર ઈમામોની સેવા કરી છે.

બન્ને ઇમામોની ઝરીહની પાંચતી તરફ ઉભા રહો અને કહોઃ

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

اَلسَّلاَمُ عَلَىٰ آدَمَ صَفْوَةِ ٱللَّهِ

અસ્સલામો અલા આદમ સિફવતિલ્લાહ.

સલામ થાય આદમ સફીઉલ્લાહ પર.

اَلسَّلاَمُ عَلَىٰ نُوحٍ نَبِيِّ ٱللَّهِ

અસસલામો અલા નૂહિન નબીય્યિલ્લાહ.

સલામ થાય અલ્લાહના નૂહ નબી પર.

اَلسَّلاَمُ عَلَىٰ إِِبْرَاهِيمَ خَلِيلِ ٱللَّهِ

અસ્સલામ અલા ઇબરાહીમ ખલીલિલ્લાહ.

સલામ થાય ઈબ્રાહીમ અલ્લાહના દોસ્ત પર.

اَلسَّلاَمُ عَلَىٰ مُوسَىٰ كَلِيمِ ٱللَّهِ

અસ્સલામો અલા મૂસા કલીમિલ્લાહ.

સલામ થાય મૂસા અલ્લાહ સાથે વાતો કરનારા પર.

اَلسَّلاَمُ عَلَىٰ عِيسَىٰ رُوحِ ٱللَّهِ

અસ્સલામો અલા ઈસા રૂહિલ્લાહ.

સલામ થાય ઈસા રૂહુલ્લાહ પર.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا رَسُولَ ٱللَّهِ

અસ્સલામો અલયક યા રસૂલલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا خَيْرَ خَلْقِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા ખયર ખલકિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના શ્રેષ્ઠ સર્જન.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا صَفِيَّ ٱللَّهِ

અસ્સલામો અલયક યા સફિય્યલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના ચૂંટેલા.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مُحَمَّدُ بْنَ عَبْدِ ٱللَّهِ خَاتَمَ ٱلنَّبِِيِّينَ

અસ્સલામો અલયક યા મોહમ્મદબન અબદિલ્લાહે ખાતમન નબીય્યીન.

સલામ થાય આપ પર અય મોહમ્મદ ઈબ્ને અબ્દુલ્લાહ સ.અ.વ. અય અંતિમ નબી.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا امِيرَ ٱلْمُؤْمِنِينَ عَلِيُّ بْنَ ابِي طَالِبٍ وَصِيَّ رَسُولِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા અમીરલ મુઅમેનીન અલીય્યબન અબી તાલેબિન વસીય્યે રસૂલિલ્લાહ.

સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન અલી ઈબને અબી તાલિબ અ.સ. અલ્લાહના રસૂલના જાનશીન.

اَلسَّلاَمُ عَلَيْكِ يَا فَاطِمَةُ سَيِّدَةَ نِسَاءِ ٱلْعَالَمِينَ

અસ્સલામો અલયક યા ફાતેમતો સય્યેદતે નિસાઈલ આલમીન.

સલામ થાય આપ પર અય ફાતેમા વિશ્વોની સ્ત્રીઓની સરદાર.

اَلسَّلاَمُ عَلَيْكُمَا يَا سِبْطَيِ ٱلرَّحْمَةِ وَسَيَّدَيْ شَبَابِ اهْلِ ٱلْجَنَّةِ

અસ્સલામો અલયકોમા યા સિબતેયિર રહમતે વ સય્યેદલ શબાબે અહલિલ જન્નહ.

સલામ થાય આપ બંને પર, અય અલ્લાહના રહેમતના નવાસાઓ, અને જન્નતના જવાનોના સરદારો,

اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَلِيُّ بْنَ ٱلْحُسَيْنِ سَيِّدَ ٱلْعَابِدِينَ وَقُرَّةَ عَيْنِ ٱلنَّاظِرِينَ

અસ્સલામો અલયક યા અલીય્યબનલ હુસયને સય્યેદલ આબેદિન વ કુરરત અયનિન નાઝેરીન.

સલામ થાય આપ પર અય અલી ઈબને હુસૈન અ.સ. અય આબિદોના સરદાર, અને જોવાવાળાઓની આંખોની ઠંડક.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مُحَمَّدُ بْنَ عَلِيٍّ بَاقِرَ ٱلْعِلْمِ بَعْدَ ٱلنَّبِيِّ

અસ્સલામો અલયક યા મોહમ્મદબન અલીયયિન બાકેરલ ઈલમે બઅદન નબીય્ય.

સલામ થાય આપ પર અય મોહમ્મદ ઈબ્ને અલી નબીઓના ઇલ્મના પ્રચારક.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا جَعْفَرُ بْنَ مُحَمَّدٍ ٱلصَادِقُ ٱلْبَارُّ ٱلامِينَ

અસ્સલામો અલયક યા જઅફરબન મોહમ્મદેનિસ સાદેકલ બારરલ અમીન.

સલામ થાય આપ પર અય જઅફર ઈબ્ને મોહમ્મદ અય સાદિક, સદાચારી અને વિશ્વાસુ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مُوسَىٰ بْنَ جَعْفَرٍ ٱلطَّاهِرُ ٱلْطُّهْرُ

અસ્સલામો અલયક યા મૂસબન જઅફરેનિત તાહેરત તુહર,

સલામ થાય આપ પર અય મૂસા ઈબબ્ને જઅફર જેઓ પાક અને પાકીઝા છે.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَلِيُّ بْنَ مُوسَىٰ ٱلرِّضَا ٱلْمُرْتَضَىٰ

અસ્સલામો અલયક યા અલીય્યબન મૂસરરેઝલ મુરતઝા

સલામ થાય આપ પર અય અલી ઈબ્ને મુસા અય સારી રીતે ખુશ અને સંતુષ્ટ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مُحَمَّدُ بْنَ عَلِيٍّ ٱلتَّقِيُّ

અસ્સલામો અલયક યા મોહમ્મદબન અલીય્યેનિત તકીય્ય.

સલામ થાય આપ પર અય મોહમ્મદ ઈબ્ને અલી અય તકી.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَلِيُّ بْنَ مُحَمَّدٍ ٱلنِّقِيُّ ٱلنَّاصِحُ ٱلامِينُ

અસ્સલામો અલયક યા અલીય્યબન મોહમ્મદનિન નકીય્યન નાસેહલ અમીન.

સલામ થાય આપ પર અય અલી ઈબ્ને મોહમ્મદ અય નકી અય નસીહત કરનાર અને અમીન.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا حَسَنُ بْنَ عَلِيٍّ

અસ્સલામો અલયક યા હસનબન અલીય્ય.

સલામ થાય આપ પર અય હસન ઈબ્ને અલી અ.સ.

اَلسَّلاَمُ عَلَىٰ ٱلْوَصِيِّ مِنْ بَعْدِهِ

અસ્સલામો અલલ વસીય્યે મિન બઅદેહી.

સલામ થાય આપ પર અય ઈમામ હસન અસ્કરીના પછી આવનારા ઈમામ.

اَللَّهُمَّ صَلِّ عَلَىٰ نُورِكَ وَسِرَاجِكَ وَوَلِيِّ وَلِيِّكَ وَوَصِيِّ وَصِيِّكَ وَحُجَّتِكَ عَلَىٰ خَلْقِكَ

અલ્લાહુમ્મ સલ્લે અલા નૂરેક વ સિરાજેક વ વલીય્યે વલીય્યેક વ વસીય્યે વસીય્યેક વ હુજજતેક અલા ખલકેક.

સલામ થાય આપના નૂર પર, આપના ચિરાગ પર, આપના વલીના વલી પર, આપના વસીના વસી પર, અને દુનિયા પરની આપની હુજ્જત પર.

اَلسَّلاَمُ عَلَيْكِ يَا بِنْتَ رَسُولِ ٱللَّهِ

અસ્સલામો અલયકિ યા બિનતે રસૂલિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલની બેટી.

السَّلاَمُ عَلَيْكَ يَا بِنْتَ فَاطِمَةَ وَخَدِيـجَةَ

અસ્સલામો અલયકિ યા બિનતે ફાતેમત વ ખદીજત.

સલામ થાય આપ પર અય જનાબે ફાતેમા સ.અ. અને ખદીજતુલ કુબ્રાની બેટી.

السَّلاَمُ عَلَيْكِ يَا بِنْتَ امِيرِ ٱلْمُؤمِنينَ

અસ્સલામો અલયકિ યા બિનતે અમીરિલ મુઅમેનીન.

સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીનની બેટી.

السَّلاَمُ عَلَيْكِ يَا بِنْتَ ٱلْحَسَنِ وَٱلْحُسَيْنِ

અસ્સલામો અલયકિ યા બિનતલ હસને વલ હુસયન.

સલામ થાય આપ અય ઈમામ હસન અને ઈમામ હુસૈન અ.સ.ની બેટી

السَّلاَمُ عَلَيْكِ يَا بِنْتَ وَلِيِّ ٱللَّهِ

અસ્સલામો અલયકિ યા બિનતે વલીય્યિલ્લાહ.

સલામ થાય આ૫ ૫ર અય અલ્લાહના વલીની બેટી.

السَّلاَمُ عَلَيْكِ يَا اخْتَ وَلِيِّ ٱللَّهِ

અસ્સલામો અલયકિ યા ઉખત વલીયયિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલીની બહેન.

السَّلاَمُ عَلَيْكِ يَا عَمَّةَ وَلِيِّ ٱللَّهِ

અસ્સલામો અલયકિ યા અમ્મત વલીયયિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલીના માતાજી.

السَّلاَمُ عَلَيْكِ يَا بِنْتَ مُحَمَّدِ بْنِ عَلِيٍّ ٱلتَّقِيِّ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

અસ્સલામો અલયકિ યા બિનતે મોહમ્મદિબને અલીયયિન નિત તકીય્યે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય આપ પર અય ઈમામ મોહમ્મદ તકી અ.સ.ના પુત્રી. આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.

السَّلاَمُ عَلَيْكِ عَرَّفَ ٱللَّهُ بَيْنَنَا وَبَيْنَكُمْ فِي ٱلْجَنَّةِ

અસ્સલામો અલયકિ અરરફલાહો બયનના વ બયનકુમ ફિલ જન્નતે

સલામ થાય આપ પર અય માનનીય અલ્લાહ જન્નતમાં આપના અને અમારા વચ્ચે પરિચય કરાવે

وَحَشَرَنَا فِي زُمْرَتِكُمْ وَاوْرَدَنَا حَوْضَ نَبِيِّكُمْ وَسَقَانَا بِكَاسِ جَدِّكُمْ

વ હશરના ફી ઝુમરતેકુમ વ અવરદના હવઝ નબીય્યેકુમ વ સકાના બે કઅસે જદદેકુમ

અને આપ હઝરતના સમૂહમાં ફરી જીવંત કરે અને અમને આપણા નબીના હોઝે કૌસર પર લઈ જાય

مِنْ يَدِ عَلِيِّ بْنِ ابِي طَالِبٍ صَلَوَاتُ ٱللَّهِ عَلَيكُمْ

મિન યદે અલીયયિબને અબી તાલેબિન સલવાતુલ્લાહે અલયકુમ

અને આપના દાદાના પ્યાલાથી અમારી તૃપ્તિ કરાવે અને અલી ઈબને અબીતાલિબના હાથે પીવરાવે. અલ્લાહની રહેમત ઉતરે આપ પર.

اسْالُ ٱللَّهَ انْ يُرِيَنَا فِيكُمُ ٱلسُّرُورَ وَٱلْفَرَجَ وَانْ يَجْمَعَنَا وَإِِيَّاكُمْ فِي زُمْرَةِ جَدِّكُمْ

અસઅલુલ્લાહ અન યોરેયના ફી કોમુસ સોરૂર વલ ફરજવ અન યજમએના વ ઇય્યાકુમ ફી ઝુમરતે જદદેકુમ

હું અલ્લાહથી માંગુ છું કે અલ્લાહ અમને આપની ખુશહાલી અને આરામ દેખાડે અને અમને આપને આપના દાદા

مُحَمَّدٍ صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ وَانْ لاََ يَسْلُبَنَا مَعْرِفَتَكُمْ

મોહમ્મદિન સલ્લલ્લાહો અલયહે વ આલેહી વ અને લા યસલોબના મઅરેફતકુમ

મોહમ્મદ સ.અ.વ.ની સમૂહમાં ભેગા કરે અને અમારા દિલથી તમારી ઓળખ ઘટવા ન દે,

إِِنَّهُ وَلِيٌّ قَدِيرٌ اتَقَرَّبُ إِِلَىٰ ٱللَّهِ بِحُبِّكُمْ وَٱلْبَرَاءَةِ مِنْ اعْدَائِكُمْ

ઇન્નહૂ વલીય્યુની કદીર અતકરરબો ઇલ્લાહે બે હુબેકુમ વલ બરાઅતે મિન અઅદાએકુમ

કેમકે તે વાલી અને શકિતમાન છે. હું અલ્લાહની નજદીકી ચાહું છું આપની મહોબ્બતના લીધે અને આપના દુશ્મનોથી નફરતના કારણે

وَٱلتَّسْلِيمِ إِِلَىٰ ٱللَّهِ رَاضِياً بِهِ غَيْرَ مُنْكِرٍ وَلاَ مُسْتَكْبِرٍ

વત તસલીમે ઈલલ્લાહે રાઝેયન બેહી ગયર મુનકેરિવ વ લા મુસતકબેરિવ

અને હું પોતાને અલ્લાહને સોપું છું તેનાથીરાજી થઈને, તેનો ઈન્કાર કરીને નહિ, ન અભિમાની બનીને,

وَعَلَىٰ يَقيِنِ مَا اتَىٰ بِهِ مُحَمَّدٌ وَبِهِ رَاضٍ نَطْلُبُ بِذٰلِكَ وَجْهَكَ يَا سَيِّدِي

વ અલા યકીને મા અતા બેહી મોહમ્મદુન વ બેહી રાઝિન નતલોબો બે ઝાલેક વજહક યા સય્યદી.

અને મોહમ્મદ સ.અ.વ. જે કંઈ લાવ્યા તેના પર વિશ્વાસ રાખું છું તેમના લીધે તારું ધ્યાન ધરું છું અય અલ્લાહ

ٱللَّهُمَّ وَرِضَاكَ وَٱلدَّارَ ٱلآخِرَةَ

અલ્લાહુમ્મ વ રેઝાક વ દારલ આખરતે

અય મારા સરદાર અને તારી ખુશ્બુદી અને આખેરતની કામ્યાબી માટે દુઆ કરું છું.

يَا حَكِيمَةُ ٱشْفَعِي لِي فِي ٱلْجَنَّةِ

યા હકીમા તુશફઈ લી ફિલ જન્નત

અય હકીમા ખાતૂન સ.અ. આપ જન્નતમાં મારા માટે ભલામણ કરો,

فَإِنَّ لَكِ عِنْدَ ٱللَّهِ شَاناً مِنَ ٱلشَّانِ

ફ ઈન્ન લકે ઇનદલ્લાહે શઅનન મેનશ શઅને.

કારણ કે અલ્લાહ પાસે આપનું માન છે, ઘણું મોટું માન,

اَللَّهُمَّ إِِنِّي اسْالُكَ انْ تَخْتِمَ لِي بِٱلسَّعَادَةِ

અલ્લાહુમ્મ ઇન્ની અસઅલોક અન તખતેમ લી બિસ સઆદતે

અય અલ્લાહ હું સવાલ કરું છું કે તું મારા સદ્દભાગ્યને પૂર્ણકર

فَلاَ تَسْلُبْ مِنِّي مَا انَا فِيهِ وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِِلاَّ بِٱللَّهِ ٱلْعَلِيِّ ٱلْعَظِيمِ

ફ લા તસબુલ મિન્ની મા અના ફીહે વ લા હવલ વ લા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ અલીયયિલ અઝીમ

અને તેમાં જે કંઈ છે તેને મિટાવા ન દે એટલે કે એમની મહોબ્બત અને કોઈ મદદ અને શક્તિ નથી સિવાય અલ્લાહ મહાનની.

اَللَّهُمَّ ٱسْتَجِبْ لَنَا وَتَقَبَّلْهُ بِكَرَمِكَ وَعِزَّتِكَ وَبِرَحْمَتِكَ وَعَافِيَتِكَ

અલ્લાહુમ્મસ તજિબ લના વ તકબ્બલહૂ બે કરમેક વ ઈઝઝતેક વ બે રહમતેક વ આફેયતેક

અય અલ્લાહ અમારી દુઆ કબૂલ ફરમાવ અને તેને પૂર્ણ કર તારી કૃપાથી તારી ઈજ્જત અને તારી રહેમતના વાસ્તાથી અને આફિયતથી

وَصَلَّىٰ ٱللَّهُ عَلَىٰ مُحَمَّدٍ وَآلِهِ اجْمَعِينَ وَسَلَّمَ تَسْليماً يَا ارْحَمَ ٱلرَّاحِمِينَ

વ સલ્લલ્લાહો અલા મોહમ્મદિવ વ આલેહી અજમઇન વ સલ્લમ તસલીમન યા અરહમર રાહેમીન.

અને સલવાત મોકલ મોહમ્મદ સ.અ.વ. અને તેમની બધી આલ પર. તેમના પર સલામ થાય સંપૂર્ણ સલામ અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધુ રહેમ કરવાવાળા.

[00:00.00]

જનાબે હકીમા ખાતૂન સ.અ. ની ઝિયારત

[00:04.00]

જનાબે હકીમા ખાતૂન સ.અ., ઈમામ મોહમ્મદ તકી અ.સ.ની સાહેબઝાદી, આ મોહતરમ ખાતૂન ઘણી કીર્તિવાન અને ઈમામતના ભેદ જાણનારી ખાસ વ્યક્તિઓમાં હતા અને ઈમામ હસન અસ્કરી અ.સ.ના ઝમાનામાં અને તેમના પછી ઈમામે જમાના(અ.ત.ફ.સ.)ની ખિદમતમાં રહ્યા, આમ આપે ચાર ઈમામોની સેવા કરી છે.

[00:30.00]

બન્ને ઇમામોની ઝરીહની પાંચતી તરફ ઉભા રહો અને કહોઃ

[00:35.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:39.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

[00:45.00]

اَلسَّلاَمُ عَلَىٰ آدَمَ صَفْوَةِ ٱللَّهِ

અસ્સલામો અલા આદમ સિફવતિલ્લાહ.

સલામ થાય આદમ સફીઉલ્લાહ પર.

[00:47.00]

اَلسَّلاَمُ عَلَىٰ نُوحٍ نَبِيِّ ٱللَّهِ

અસસલામો અલા નૂહિન નબીય્યિલ્લાહ.

સલામ થાય અલ્લાહના નૂહ નબી પર.

[00:50.00]

اَلسَّلاَمُ عَلَىٰ إِِبْرَاهِيمَ خَلِيلِ ٱللَّهِ

અસ્સલામ અલા ઇબરાહીમ ખલીલિલ્લાહ.

સલામ થાય ઈબ્રાહીમ અલ્લાહના દોસ્ત પર.

[00:53.00]

اَلسَّلاَمُ عَلَىٰ مُوسَىٰ كَلِيمِ ٱللَّهِ

અસ્સલામો અલા મૂસા કલીમિલ્લાહ.

સલામ થાય મૂસા અલ્લાહ સાથે વાતો કરનારા પર.

[00:57.00]

اَلسَّلاَمُ عَلَىٰ عِيسَىٰ رُوحِ ٱللَّهِ

અસ્સલામો અલા ઈસા રૂહિલ્લાહ.

સલામ થાય ઈસા રૂહુલ્લાહ પર.

[00:59.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا رَسُولَ ٱللَّهِ

અસ્સલામો અલયક યા રસૂલલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.

[01:04.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا خَيْرَ خَلْقِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા ખયર ખલકિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના શ્રેષ્ઠ સર્જન.

[01:07.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا صَفِيَّ ٱللَّهِ

અસ્સલામો અલયક યા સફિય્યલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના ચૂંટેલા.

[01:09.50]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مُحَمَّدُ بْنَ عَبْدِ ٱللَّهِ خَاتَمَ ٱلنَّبِِيِّينَ

અસ્સલામો અલયક યા મોહમ્મદબન અબદિલ્લાહે ખાતમન નબીય્યીન.

સલામ થાય આપ પર અય મોહમ્મદ ઈબ્ને અબ્દુલ્લાહ સ.અ.વ. અય અંતિમ નબી.

[01:16.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا امِيرَ ٱلْمُؤْمِنِينَ عَلِيُّ بْنَ ابِي طَالِبٍ وَصِيَّ رَسُولِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા અમીરલ મુઅમેનીન અલીય્યબન અબી તાલેબિન વસીય્યે રસૂલિલ્લાહ.

સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન અલી ઈબને અબી તાલિબ અ.સ. અલ્લાહના રસૂલના જાનશીન.

[01:22.00]

اَلسَّلاَمُ عَلَيْكِ يَا فَاطِمَةُ سَيِّدَةَ نِسَاءِ ٱلْعَالَمِينَ

અસ્સલામો અલયક યા ફાતેમતો સય્યેદતે નિસાઈલ આલમીન.

સલામ થાય આપ પર અય ફાતેમા વિશ્વોની સ્ત્રીઓની સરદાર.

[01:29.00]

اَلسَّلاَمُ عَلَيْكُمَا يَا سِبْطَيِ ٱلرَّحْمَةِ وَسَيَّدَيْ شَبَابِ اهْلِ ٱلْجَنَّةِ

અસ્સલામો અલયકોમા યા સિબતેયિર રહમતે વ સય્યેદલ શબાબે અહલિલ જન્નહ.

સલામ થાય આપ બંને પર, અય અલ્લાહના રહેમતના નવાસાઓ, અને જન્નતના જવાનોના સરદારો,

[01:36.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَلِيُّ بْنَ ٱلْحُسَيْنِ سَيِّدَ ٱلْعَابِدِينَ وَقُرَّةَ عَيْنِ ٱلنَّاظِرِينَ

અસ્સલામો અલયક યા અલીય્યબનલ હુસયને સય્યેદલ આબેદિન વ કુરરત અયનિન નાઝેરીન.

સલામ થાય આપ પર અય અલી ઈબને હુસૈન અ.સ. અય આબિદોના સરદાર, અને જોવાવાળાઓની આંખોની ઠંડક.

[01:43.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مُحَمَّدُ بْنَ عَلِيٍّ بَاقِرَ ٱلْعِلْمِ بَعْدَ ٱلنَّبِيِّ

અસ્સલામો અલયક યા મોહમ્મદબન અલીયયિન બાકેરલ ઈલમે બઅદન નબીય્ય.

સલામ થાય આપ પર અય મોહમ્મદ ઈબ્ને અલી નબીઓના ઇલ્મના પ્રચારક.

[01:47.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا جَعْفَرُ بْنَ مُحَمَّدٍ ٱلصَادِقُ ٱلْبَارُّ ٱلامِينَ

અસ્સલામો અલયક યા જઅફરબન મોહમ્મદેનિસ સાદેકલ બારરલ અમીન.

સલામ થાય આપ પર અય જઅફર ઈબ્ને મોહમ્મદ અય સાદિક, સદાચારી અને વિશ્વાસુ.

[01:53.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مُوسَىٰ بْنَ جَعْفَرٍ ٱلطَّاهِرُ ٱلْطُّهْرُ

અસ્સલામો અલયક યા મૂસબન જઅફરેનિત તાહેરત તુહર,

સલામ થાય આપ પર અય મૂસા ઈબબ્ને જઅફર જેઓ પાક અને પાકીઝા છે.

[01:58.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَلِيُّ بْنَ مُوسَىٰ ٱلرِّضَا ٱلْمُرْتَضَىٰ

અસ્સલામો અલયક યા અલીય્યબન મૂસરરેઝલ મુરતઝા

સલામ થાય આપ પર અય અલી ઈબ્ને મુસા અય સારી રીતે ખુશ અને સંતુષ્ટ.

[02:02.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مُحَمَّدُ بْنَ عَلِيٍّ ٱلتَّقِيُّ

અસ્સલામો અલયક યા મોહમ્મદબન અલીય્યેનિત તકીય્ય.

સલામ થાય આપ પર અય મોહમ્મદ ઈબ્ને અલી અય તકી.

[02:06.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَلِيُّ بْنَ مُحَمَّدٍ ٱلنِّقِيُّ ٱلنَّاصِحُ ٱلامِينُ

અસ્સલામો અલયક યા અલીય્યબન મોહમ્મદનિન નકીય્યન નાસેહલ અમીન.

સલામ થાય આપ પર અય અલી ઈબ્ને મોહમ્મદ અય નકી અય નસીહત કરનાર અને અમીન.

[02:12.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا حَسَنُ بْنَ عَلِيٍّ

અસ્સલામો અલયક યા હસનબન અલીય્ય.

સલામ થાય આપ પર અય હસન ઈબ્ને અલી અ.સ.

[02:16.00]

اَلسَّلاَمُ عَلَىٰ ٱلْوَصِيِّ مِنْ بَعْدِهِ

અસ્સલામો અલલ વસીય્યે મિન બઅદેહી.

સલામ થાય આપ પર અય ઈમામ હસન અસ્કરીના પછી આવનારા ઈમામ.

[02:20.00]

اَللَّهُمَّ صَلِّ عَلَىٰ نُورِكَ وَسِرَاجِكَ وَوَلِيِّ وَلِيِّكَ وَوَصِيِّ وَصِيِّكَ وَحُجَّتِكَ عَلَىٰ خَلْقِكَ

અલ્લાહુમ્મ સલ્લે અલા નૂરેક વ સિરાજેક વ વલીય્યે વલીય્યેક વ વસીય્યે વસીય્યેક વ હુજજતેક અલા ખલકેક.

સલામ થાય આપના નૂર પર, આપના ચિરાગ પર, આપના વલીના વલી પર, આપના વસીના વસી પર, અને દુનિયા પરની આપની હુજ્જત પર.

[02:30.00]

اَلسَّلاَمُ عَلَيْكِ يَا بِنْتَ رَسُولِ ٱللَّهِ

અસ્સલામો અલયકિ યા બિનતે રસૂલિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલની બેટી.

[02:33.00]

السَّلاَمُ عَلَيْكَ يَا بِنْتَ فَاطِمَةَ وَخَدِيـجَةَ

અસ્સલામો અલયકિ યા બિનતે ફાતેમત વ ખદીજત.

સલામ થાય આપ પર અય જનાબે ફાતેમા સ.અ. અને ખદીજતુલ કુબ્રાની બેટી.

[02:39.00]

السَّلاَمُ عَلَيْكِ يَا بِنْتَ امِيرِ ٱلْمُؤمِنينَ

અસ્સલામો અલયકિ યા બિનતે અમીરિલ મુઅમેનીન.

સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીનની બેટી.

[02:42.00]

السَّلاَمُ عَلَيْكِ يَا بِنْتَ ٱلْحَسَنِ وَٱلْحُسَيْنِ

અસ્સલામો અલયકિ યા બિનતલ હસને વલ હુસયન.

સલામ થાય આપ અય ઈમામ હસન અને ઈમામ હુસૈન અ.સ.ની બેટી

[02:47.00]

السَّلاَمُ عَلَيْكِ يَا بِنْتَ وَلِيِّ ٱللَّهِ

અસ્સલામો અલયકિ યા બિનતે વલીય્યિલ્લાહ.

સલામ થાય આ૫ ૫ર અય અલ્લાહના વલીની બેટી.

[02:50.00]

السَّلاَمُ عَلَيْكِ يَا اخْتَ وَلِيِّ ٱللَّهِ

અસ્સલામો અલયકિ યા ઉખત વલીયયિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલીની બહેન.

[02:53.00]

السَّلاَمُ عَلَيْكِ يَا عَمَّةَ وَلِيِّ ٱللَّهِ

અસ્સલામો અલયકિ યા અમ્મત વલીયયિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલીના માતાજી.

[02:56.00]

السَّلاَمُ عَلَيْكِ يَا بِنْتَ مُحَمَّدِ بْنِ عَلِيٍّ ٱلتَّقِيِّ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

અસ્સલામો અલયકિ યા બિનતે મોહમ્મદિબને અલીયયિન નિત તકીય્યે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય આપ પર અય ઈમામ મોહમ્મદ તકી અ.સ.ના પુત્રી. આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.

[03:05.00]

السَّلاَمُ عَلَيْكِ عَرَّفَ ٱللَّهُ بَيْنَنَا وَبَيْنَكُمْ فِي ٱلْجَنَّةِ

અસ્સલામો અલયકિ અરરફલાહો બયનના વ બયનકુમ ફિલ જન્નતે

સલામ થાય આપ પર અય માનનીય અલ્લાહ જન્નતમાં આપના અને અમારા વચ્ચે પરિચય કરાવે

[03:11.00]

وَحَشَرَنَا فِي زُمْرَتِكُمْ وَاوْرَدَنَا حَوْضَ نَبِيِّكُمْ وَسَقَانَا بِكَاسِ جَدِّكُمْ

વ હશરના ફી ઝુમરતેકુમ વ અવરદના હવઝ નબીય્યેકુમ વ સકાના બે કઅસે જદદેકુમ

અને આપ હઝરતના સમૂહમાં ફરી જીવંત કરે અને અમને આપણા નબીના હોઝે કૌસર પર લઈ જાય

[03:19.00]

مِنْ يَدِ عَلِيِّ بْنِ ابِي طَالِبٍ صَلَوَاتُ ٱللَّهِ عَلَيكُمْ

મિન યદે અલીયયિબને અબી તાલેબિન સલવાતુલ્લાહે અલયકુમ

અને આપના દાદાના પ્યાલાથી અમારી તૃપ્તિ કરાવે અને અલી ઈબને અબીતાલિબના હાથે પીવરાવે. અલ્લાહની રહેમત ઉતરે આપ પર.

[03:28.00]

اسْالُ ٱللَّهَ انْ يُرِيَنَا فِيكُمُ ٱلسُّرُورَ وَٱلْفَرَجَ وَانْ يَجْمَعَنَا وَإِِيَّاكُمْ فِي زُمْرَةِ جَدِّكُمْ

અસઅલુલ્લાહ અન યોરેયના ફી કોમુસ સોરૂર વલ ફરજવ અન યજમએના વ ઇય્યાકુમ ફી ઝુમરતે જદદેકુમ

હું અલ્લાહથી માંગુ છું કે અલ્લાહ અમને આપની ખુશહાલી અને આરામ દેખાડે અને અમને આપને આપના દાદા

[03:37.00]

مُحَمَّدٍ صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ وَانْ لاََ يَسْلُبَنَا مَعْرِفَتَكُمْ

મોહમ્મદિન સલ્લલ્લાહો અલયહે વ આલેહી વ અને લા યસલોબના મઅરેફતકુમ

મોહમ્મદ સ.અ.વ.ની સમૂહમાં ભેગા કરે અને અમારા દિલથી તમારી ઓળખ ઘટવા ન દે,

[03:43.50]

إِِنَّهُ وَلِيٌّ قَدِيرٌ اتَقَرَّبُ إِِلَىٰ ٱللَّهِ بِحُبِّكُمْ وَٱلْبَرَاءَةِ مِنْ اعْدَائِكُمْ

ઇન્નહૂ વલીય્યુની કદીર અતકરરબો ઇલ્લાહે બે હુબેકુમ વલ બરાઅતે મિન અઅદાએકુમ

કેમકે તે વાલી અને શકિતમાન છે. હું અલ્લાહની નજદીકી ચાહું છું આપની મહોબ્બતના લીધે અને આપના દુશ્મનોથી નફરતના કારણે

[03:53.00]

وَٱلتَّسْلِيمِ إِِلَىٰ ٱللَّهِ رَاضِياً بِهِ غَيْرَ مُنْكِرٍ وَلاَ مُسْتَكْبِرٍ

વત તસલીમે ઈલલ્લાહે રાઝેયન બેહી ગયર મુનકેરિવ વ લા મુસતકબેરિવ

અને હું પોતાને અલ્લાહને સોપું છું તેનાથીરાજી થઈને, તેનો ઈન્કાર કરીને નહિ, ન અભિમાની બનીને,

[04:01.00]

وَعَلَىٰ يَقيِنِ مَا اتَىٰ بِهِ مُحَمَّدٌ وَبِهِ رَاضٍ نَطْلُبُ بِذٰلِكَ وَجْهَكَ يَا سَيِّدِي

વ અલા યકીને મા અતા બેહી મોહમ્મદુન વ બેહી રાઝિન નતલોબો બે ઝાલેક વજહક યા સય્યદી.

અને મોહમ્મદ સ.અ.વ. જે કંઈ લાવ્યા તેના પર વિશ્વાસ રાખું છું તેમના લીધે તારું ધ્યાન ધરું છું અય અલ્લાહ

[04:10.00]

ٱللَّهُمَّ وَرِضَاكَ وَٱلدَّارَ ٱلآخِرَةَ

અલ્લાહુમ્મ વ રેઝાક વ દારલ આખરતે

અય મારા સરદાર અને તારી ખુશ્બુદી અને આખેરતની કામ્યાબી માટે દુઆ કરું છું.

[04:16.00]

يَا حَكِيمَةُ ٱشْفَعِي لِي فِي ٱلْجَنَّةِ

યા હકીમા તુશફઈ લી ફિલ જન્નત

અય હકીમા ખાતૂન સ.અ. આપ જન્નતમાં મારા માટે ભલામણ કરો,

[04:22.00]

فَإِنَّ لَكِ عِنْدَ ٱللَّهِ شَاناً مِنَ ٱلشَّانِ

ફ ઈન્ન લકે ઇનદલ્લાહે શઅનન મેનશ શઅને.

કારણ કે અલ્લાહ પાસે આપનું માન છે, ઘણું મોટું માન,

[04:25.00]

اَللَّهُمَّ إِِنِّي اسْالُكَ انْ تَخْتِمَ لِي بِٱلسَّعَادَةِ

અલ્લાહુમ્મ ઇન્ની અસઅલોક અન તખતેમ લી બિસ સઆદતે

અય અલ્લાહ હું સવાલ કરું છું કે તું મારા સદ્દભાગ્યને પૂર્ણકર

[04:30.00]

فَلاَ تَسْلُبْ مِنِّي مَا انَا فِيهِ وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِِلاَّ بِٱللَّهِ ٱلْعَلِيِّ ٱلْعَظِيمِ

ફ લા તસબુલ મિન્ની મા અના ફીહે વ લા હવલ વ લા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ અલીયયિલ અઝીમ

અને તેમાં જે કંઈ છે તેને મિટાવા ન દે એટલે કે એમની મહોબ્બત અને કોઈ મદદ અને શક્તિ નથી સિવાય અલ્લાહ મહાનની.

[04:38.00]

اَللَّهُمَّ ٱسْتَجِبْ لَنَا وَتَقَبَّلْهُ بِكَرَمِكَ وَعِزَّتِكَ وَبِرَحْمَتِكَ وَعَافِيَتِكَ

અલ્લાહુમ્મસ તજિબ લના વ તકબ્બલહૂ બે કરમેક વ ઈઝઝતેક વ બે રહમતેક વ આફેયતેક

અય અલ્લાહ અમારી દુઆ કબૂલ ફરમાવ અને તેને પૂર્ણ કર તારી કૃપાથી તારી ઈજ્જત અને તારી રહેમતના વાસ્તાથી અને આફિયતથી

[04:47.00]

وَصَلَّىٰ ٱللَّهُ عَلَىٰ مُحَمَّدٍ وَآلِهِ اجْمَعِينَ وَسَلَّمَ تَسْليماً يَا ارْحَمَ ٱلرَّاحِمِينَ

વ સલ્લલ્લાહો અલા મોહમ્મદિવ વ આલેહી અજમઇન વ સલ્લમ તસલીમન યા અરહમર રાહેમીન.

અને સલવાત મોકલ મોહમ્મદ સ.અ.વ. અને તેમની બધી આલ પર. તેમના પર સલામ થાય સંપૂર્ણ સલામ અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધુ રહેમ કરવાવાળા.

[05:00.00]