જનાબે ઔન અ.સ. ની ઝિયારત

જનાબે ઔન અ.સ. ની ઝિયારત (જનાબે ઝૈયનબ સ.અ.ના ફરઝંદ)

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

السَّلَامُ عَلَى رَسُولِ اللهِ الصَّادِقِ الْأَمِينِ

અસ્સલામો અલા રસૂલિલ્લાહે સાદકિલ અમીન.

અસ્સલામો અલા રસૂલિલ્લાહે સાદકિલ અમીન.

السَّلَامُ عَلَى حُجَّةِ اللهِ عَلَى أَمِيرِ الْمُؤْمِنِينَ

અસ્સલામો અલા હુજજતિલ્લાહે અલીય્યિન અમીરિલ મુઅમેનીન.

સલામ હો અલ્લાહની હુજજત અલી ઇબને અબુતાલિબ અમીરૂલ મોઅમેનીન અ.સ. પર.

السَّلَامُ عَلَى سَيِّدَتِنَا فَاطِمَةَ الزَّهْرَاءِ سَيِّدَةِ نِسَاءِ الْعَالَمِينَ

અસ્સલામો અલા સય્યદેના ફાતેમતઝ ઝહેરાએ સય્યદત્તે નિસાઇલ આલમીન.

સલામ હો અમારી શેહઝાદી હઝરત ફાતેમા ઝેહરા સ.અ. આલમોની ઔરતોની સરદાર પર.

السَّلَامُ عَلَى الْحَسَنِ وَالْحُسَيْنِ سَيِّدَى شِبَابِ أَهْلِ الْجَنَّةِ أَجْمَعِينَ

અસ્સલામો અલલ હસને વલ હુસયને સય્યદય શબાબે અહલિલ જન્નતે અજમઇન.

સલામ હો જન્નતના તમામ જવાનોના સરદારો ઇમામ હસન અ.સ. અને ઇમામ હુસૈન અ.સ. પર.

السَّلَامُ عَلَى الْأَئِمَةِ الطَّاهِرِينَ

અસ્સલામો અલલ અઈમ્મતિત તાહરીન.

સલામ હો પવિત્ર ઇમામો પર.

السَّلَامُ عَلَى مَلَائِكَةِ اللهِ الْمُقَرَّبِينَ

અસ્સલામો અલા મલાએક-તિલ્લાહિલ મુકરરબીન.

સલામ હો અલ્લાહના નજદીકના ફરિશ્તાઓ પર.

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الشَّهِيدُ فِي نُصْرَةِ الْحُسَيْنِ عَلَيْهِ السَّلَامُ

અસ્સલામો અલયક અય્યોહશ શહીદો ફી નુસરતિલ હુસયને અલયહિસ સલામ.

સલામ હો આપ પર અય ઇમામ હુસૈન અ.સ.ની મદદમાં શહીદ થનારા.

السَّلَامُ عَلَيْكَ يَا عَوْنَ ابْنَ عَبْدِ اللَّهِ بْنِ

અસ્સલામો અલયક યા અવન ઈબને અબદિલ્લાહિબને

સલામ હો આપ પર અય ઔન ઇબ્ને અબ્દુલ્લાહ ઇબને જઅફરે તય્યાર અ.સ.

جَعْفَرِ الطَّيَارِ أَتَأْذَنْ لِي بِالدُّخُولِ

જઅફરિત તય્યારે અતાઅઝનો લી બિદ દોખુલે

મને રજા આપો કે હું આપના હરમ મુબારકમાં દાખલ થાઉં.

إِلَى حَرَمِكَ الشَّرِيفِ وَرَحْمَةٌ الله وبركاته

ઈલા હરમેકશ શરીફે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અલ્લાહની રહમતો અને બરકતો આપ પર નાઝિલ થાય.

પછી દાખલ થાય, ઝરીહને અડી ઉભા રહો અને કહો :

السَّلَامُ عَلَى مُحَمَّدٍ فِي الْأَوَّلِينَ

અસ્સલામો અલા મોહંમ્મદિન ફિલ અવલીન.

સલામ હો સૌથી પહેલાં સર્જન મોહમ્મદ સ.અ.વ.વ. પર.

السَّلَامُ عَلَى مُحَمَّدٍ في الْآخَرِينَ

અસ્સલામો અલા મોહમ્મદિન ફિલ આખેરીન.

સલામ હો મોહમ્મદ સ.અ.વ.વ. જે સૌથી આખર આવનાર પયગમ્બર છે.

السَّلَامُ عَلَى مُحَمَّدٍ وَآلِهِ الَّذِينَ هُمْ

અસ્સલામો અલા મોહંમ્મદિન વ આલેહિલ લઝીન હુમ

સલામ હો મોહમ્મદ સ.અ.વ.વ. પર અને તેમની આલ પર જેઓ ઊંચા મકામ પર છે

فِي المَلاء الأعلى وعلى أَنْصَارِهِ الْمُجَاهِدِيْنَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ

ફિલ મલાઈલે અઅલા વ અલા અનસારેહિલે મુજાહેદીન ફિદ દુનયા વલ આખેરહ

અને તેમના મુજાહિદ અન્સારો પર દુનિયામાં અને આખેરતમાં

وَعَلَى شِيعَتِهِمُ الْفَائِزِينَ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ

વ અલા શીઅતેહમુલ ફાએઝીન વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અને તેમના કામ્યાબ શિયાઓ પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.

السَّلَامُ عَلَيْكَ يَا نَاصِرَ دِينَ اللهِ

અસ્સલામો અલયક યા નાસર દીનિલ્લાહ.

શિયાઓ પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.

السَّلَامُ عَلَيْكَ يَا نَا صِرَ سَيِّدِنَا

અસ્સલામો અલયક યા નાસર સય્યદેના

સલામ હો આપ પર અમારા સરદાર

وَ نَبِيِّنَا مُحَمَّدٍ رَسُولِ اللَّهِ

વ નબીય્યના મોહમ્મદિન રસૂલિલ્લાહ.

અને નબી મોહમ્મદ સ.અ.વ.વ. અલ્લાહના રસૂલ સ.અ.વ.વ. ની મદદ કરનારાઓ.

السلام عليك يا ناصر امير المؤمنين ولي الله

અસ્સલામો અલયક યા નાસર અમીરિલ મુઅમેનીન વલીય્યિલ્લાહ.

આપ પર સલામ હો અમીરૂલ મોઅમેનીન અ.સ. અલ્લાહના વલીની મદદ કરનારા.

السَّلام عَلَيْكَ يَا نَاصِرَ الْحَسَنِ بْنِ عَلي

અસ્સલામો અલયક નાસેર નાસેર હસનિબને અલીય્યિન.

સલામ હો હસન ઇબને અલી અ.સ.ની મદદ કરનારા પર.

السَّلَامُ عَلَيْكَ يَا نَاصِرَ أَبي عَبْدِ اللَّهِ الْحُسَيْنِ

અસ્સલામો અલયક ચા નાસર અબી અબદિલ્લાહિલ હુસયન.

સલામ હો અબા અબ્દિલ્લાહ ઇમામ હુસૈન અ.સ.ની મદદ કરનારા પર.

السَّلَامُ عَلَيْكَ يَا بُنَ فاطمة الزهراء اء سَيِّدَةِ نِسَاءِ الْعَالَمِينَ

અસ્સલામો અલયક યબન ફાતેમતઝ ઝહરાએ સય્યદત્તે નિસાઈલ આલમીન.

સલામ હો આપ પર અય જનાબે ફાતેમા ઝેહરા સલા. વિશ્વની સ્ત્રીઓની સરદારના ફરઝંદ.

لسَّلَامُ عَلَيْكَ يَا سُلالَةَ الْأَخْيَارِ

અસ્સલામો અલયક યા સોલાલતલ અખયાર.

સલામ હો આપ પર અય નેક લોકોના વંશજ.

السَّلَامُ عَلَيْكَ يَا شَهِيدَ الْحَقِّ

અસ્સલામો અલયક યા શહીદલ હકક,

સલામ હો આપ પર અય સત્યની ખાતર શહીદ થનારા.

السَّلام عَلَيْكَ يَا قَتِيلَ الْكُفَّارِ

અસ્સલામો અલયક યા કતીલલ કુફફાર.

સલામ હો આપ પર અય કાફિરોના કાતિલ.

السَّلَام عَلَيْكَ يَا عَوْنَ بْنَ عَبْدِ اللهِ بْنِ جَعْفَرِ الطَّيَّارِ

અસ્સલામો અલયક યા અવન બને અબદિલ્લાહ બને જઅફરિત તૈય્યાર.

સલામ હો આપ પર અય ઔન બિન અબ્દુલ્લાહ ઇબ્ને જઅફરે તૈયાર અ.સ.

السَّلَامُ عَلَيْكَ يَا ذَ الرَّايَةِ الْعَالِيَةِ

અસ્સલામો અલયક યા ઝર રૂતબતિલ આલેયહ.

સલામ હો આપ પર અય ઊંચા મોભા વાળા.

السَّلَامِ عَلَيْكَ يَا ابْنَ زَيْنَبَ التَّقِيَّةِ

અસ્સલામો અલયક યબન ઝયનબત તકિય્યહ.

સલામ હો આપ પર અય પરહેઝગાર ઝૈયનબ સલામુલ્લાહ ના ફરઝંદ.

السَّلَام عَلَيْكَ يَا سَعِيدُ

અસ્સલામો અલયક ચા સઈદ,

સલામ હો આપ પર અય નેક,

السلام عَلَيْكَ يَا حَمِيدُ

અસ્સલામો અલયક યા હમીદ.

સલામ હો આપ પર અય પ્રસંશાપાત્ર,

السَّلَامِ عَلَيْكَ يَا شَهِيدٌ

અસ્સલામો અલયક યા શહીદ.

સલામ હો આપ પર અય શહીદ.

بابي أَنْتَ وَ أُرقى طِبْتَ وَطَابَتِ الْأَرْضُ الَّتِي

બે અબી અનત વ ઉમ્મી તિબત વ તાબતિલ અરઝુલ્લતી

મારા મા- બાપ આપ પર ફિદા થાય તમે પણ પવિત્ર છો અને તમે જે જમીનમાં દફન થયા એ પણ પવિત્ર છે

فِيهَا دُفِئْتَ وَفُرْتَ فَوْزًا عَظِيمًا

ફીહા દોફિનત વ ફુઝત ફવઝન અઝીમા.

અને તમે સૌથી શ્રેષ્ઠ કામ્યાબી હાંસિલ કરી.

فَيَا لَيْتَنِي كُنتُ مَعَكَ فَافُونَ مَعَكَ

ફયા લયતની કુનતો મઅક ક્રુ અક્રુઝ મઅક

કેટલું ઇચ્છું કે હું પણ તમારી સાથે હોત તો

فِي الْجِنَانِ مَعَ النَّبِيِّنَ وَالصِّدِّيقِينَ

ફિલ જિનાને મઅન નબીયયિન વસ સિદિકીન

હું પણ કામ્યાબી પામત અને જન્નતમાં નબીઓ, સાચાઓ,

وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ وَحَسُنَ أولَئِكَ رَفِيقًا

વશ શોહદાએ વસ સાલેહીન વ હસોન ઉલાએક રફીકા.

શહીદો અને નેક બંદાઓ સાથે તમારી સંગતમાં હોતે.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ آلِهِ الطَّيِّبِينَ الطَّاهِرِينَ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ આલેહિત તય્યબીનત તાહેરીન

કેવા સારા સાથીઓ છે આ લોકો અય અલ્લાહ, મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની પાક પવિત્ર આલ પર રહેમત મોકલ

وَعَلَى جَمِيعِ الْأَنْبِيَاءِ وَ الْمُرْسَلِينَ

વ અલા જમીઇલ અમબેયાએ વલ મુરસલીન

અને તમામ અંબિયા અને રસૂલો તથા સ્વચ્છ વસીઓ

وَاوْصِيَائِهِمُ الْمُخْلَصِينَ

વ અવસેયાએ હેમુલ મુખલેસીન

અને અલ્લાહના નજદીકી

وَعَلَى الْمَلائِكَةِ الْمُقَرَّبِينَ وَعِبَادِ اللهِ الصَّالِحِينَ

વ અલલ મલાએકતિલ મુકરરબીન વ એબાદિલ્લાહિસ સાલેહીન

અને અલ્લાહના નજદીકી પામેલા ફરિશ્તાઓ અને તેના નેક બંદાઓ પર રહેમત ઉતાર.

اللهُمَّ اغْفِرْ لِلْمُؤْمِنِينَ وَلِلْمُؤْمِنَاتِ وَالْمُسْلِمِينَ

અલ્લહુમ્મ મગફિર લિલ મુઅમેનીન વલ મુઅમેનાત

અય અલ્લાહ, માફ કરી દે સર્વે મોમિન સ્ત્રી-પુરૂષોને અને સર્વે મુસલમાન સ્ત્રી-પુરૂષોને

وَالْمُسْلِمَاتِ الْأَحْيَاءِ مِنْهُمْ وَالْأَمْوَاتِ تَابِعِ

વલ મુસલેમીન વલ મુસલેમાત અલ અહયાએ મનહુમ વલ અમવાતે તાબેએ

અને સર્વે મુસલમાન સ્ત્રી - પુરૂષોને જેઓ જીવંત છે અથવા મૃત્યુ પામી ચૂકયા છે

بَيْنَنَا وَبَيْنَهُم بِالْخَيْرَاتِ إِنَّكَ يُجِيبُ الدَّعُوَاتِ

બયનના વ બયનહુમ બિલ ખયરાત ઈત્રક મુજીબુદ દઅવાત.

તેઓને પણ, અને અમારી અને તેઓની વચ્ચે નેકીઓનો ક્રમ ચાલુ રાખ.તું દુઆઓનો કબૂલ કરનાર છો.

إِنَّكَ قَاضِي الْحَاجَاتِ إِنَّكَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

ઈન્નક કાઝેયુલ હાજાત, ઈત્રક અલા કુલ્લે શયઈને કદીર,

તું ઇચ્છાઓને પૂરી કરનાર છો. તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

وَاقْضَ حَوَائِجَنَا وَحَوَائِجَ الْمُحْتَاجِينَ يَارَبَّ الْعَلَمِينَ

વકઝે હવાએજના વ હવાએજલ મોહતાજીન યા રબ્બલ આલમીન.

અય વિશ્વના પાલનહાર અમારી અને તમામ માંગનારાઓની ઇચ્છાઓ પૂરી કર.

اللّهُمّ صَلّ عَلَى مُحَمّدٍ وَآلِ مُحَمّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ.

[00:00.00]

જનાબે ઔન અ.સ. ની ઝિયારત (જનાબે ઝૈયનબ સ.અ.ના ફરઝંદ)

[00:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:11.00]

السَّلَامُ عَلَى رَسُولِ اللهِ الصَّادِقِ الْأَمِينِ

અસ્સલામો અલા રસૂલિલ્લાહે સાદકિલ અમીન.

અસ્સલામો અલા રસૂલિલ્લાહે સાદકિલ અમીન.

[00:17.00]

السَّلَامُ عَلَى حُجَّةِ اللهِ عَلَى أَمِيرِ الْمُؤْمِنِينَ

અસ્સલામો અલા હુજજતિલ્લાહે અલીય્યિન અમીરિલ મુઅમેનીન.

સલામ હો અલ્લાહની હુજજત અલી ઇબને અબુતાલિબ અમીરૂલ મોઅમેનીન અ.સ. પર.

[00:24.00]

السَّلَامُ عَلَى سَيِّدَتِنَا فَاطِمَةَ الزَّهْرَاءِ سَيِّدَةِ نِسَاءِ الْعَالَمِينَ

અસ્સલામો અલા સય્યદેના ફાતેમતઝ ઝહેરાએ સય્યદત્તે નિસાઇલ આલમીન.

સલામ હો અમારી શેહઝાદી હઝરત ફાતેમા ઝેહરા સ.અ. આલમોની ઔરતોની સરદાર પર.

[00:34.00]

السَّلَامُ عَلَى الْحَسَنِ وَالْحُسَيْنِ سَيِّدَى شِبَابِ أَهْلِ الْجَنَّةِ أَجْمَعِينَ

અસ્સલામો અલલ હસને વલ હુસયને સય્યદય શબાબે અહલિલ જન્નતે અજમઇન.

સલામ હો જન્નતના તમામ જવાનોના સરદારો ઇમામ હસન અ.સ. અને ઇમામ હુસૈન અ.સ. પર.

[00:42.00]

السَّلَامُ عَلَى الْأَئِمَةِ الطَّاهِرِينَ

અસ્સલામો અલલ અઈમ્મતિત તાહરીન.

સલામ હો પવિત્ર ઇમામો પર.

[00:44.00]

السَّلَامُ عَلَى مَلَائِكَةِ اللهِ الْمُقَرَّبِينَ

અસ્સલામો અલા મલાએક-તિલ્લાહિલ મુકરરબીન.

સલામ હો અલ્લાહના નજદીકના ફરિશ્તાઓ પર.

[00:48.00]

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الشَّهِيدُ فِي نُصْرَةِ الْحُسَيْنِ عَلَيْهِ السَّلَامُ

અસ્સલામો અલયક અય્યોહશ શહીદો ફી નુસરતિલ હુસયને અલયહિસ સલામ.

સલામ હો આપ પર અય ઇમામ હુસૈન અ.સ.ની મદદમાં શહીદ થનારા.

[00:53.00]

السَّلَامُ عَلَيْكَ يَا عَوْنَ ابْنَ عَبْدِ اللَّهِ بْنِ

અસ્સલામો અલયક યા અવન ઈબને અબદિલ્લાહિબને

સલામ હો આપ પર અય ઔન ઇબ્ને અબ્દુલ્લાહ ઇબને જઅફરે તય્યાર અ.સ.

[00:59.00]

جَعْفَرِ الطَّيَارِ أَتَأْذَنْ لِي بِالدُّخُولِ

જઅફરિત તય્યારે અતાઅઝનો લી બિદ દોખુલે

મને રજા આપો કે હું આપના હરમ મુબારકમાં દાખલ થાઉં.

[01:05.00]

إِلَى حَرَمِكَ الشَّرِيفِ وَرَحْمَةٌ الله وبركاته

ઈલા હરમેકશ શરીફે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અલ્લાહની રહમતો અને બરકતો આપ પર નાઝિલ થાય.

[01:09.00]

પછી દાખલ થાય, ઝરીહને અડી ઉભા રહો અને કહો :

પછી દાખલ થાય, ઝરીહને અડી ઉભા રહો અને કહો :

પછી દાખલ થાય, ઝરીહને અડી ઉભા રહો અને કહો :

[01:13.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[01:17.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[01:20.00]

السَّلَامُ عَلَى مُحَمَّدٍ فِي الْأَوَّلِينَ

અસ્સલામો અલા મોહંમ્મદિન ફિલ અવલીન.

સલામ હો સૌથી પહેલાં સર્જન મોહમ્મદ સ.અ.વ.વ. પર.

[01:25.00]

السَّلَامُ عَلَى مُحَمَّدٍ في الْآخَرِينَ

અસ્સલામો અલા મોહમ્મદિન ફિલ આખેરીન.

સલામ હો મોહમ્મદ સ.અ.વ.વ. જે સૌથી આખર આવનાર પયગમ્બર છે.

[01:33.00]

السَّلَامُ عَلَى مُحَمَّدٍ وَآلِهِ الَّذِينَ هُمْ

અસ્સલામો અલા મોહંમ્મદિન વ આલેહિલ લઝીન હુમ

સલામ હો મોહમ્મદ સ.અ.વ.વ. પર અને તેમની આલ પર જેઓ ઊંચા મકામ પર છે

[01:40.00]

فِي المَلاء الأعلى وعلى أَنْصَارِهِ الْمُجَاهِدِيْنَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ

ફિલ મલાઈલે અઅલા વ અલા અનસારેહિલે મુજાહેદીન ફિદ દુનયા વલ આખેરહ

અને તેમના મુજાહિદ અન્સારો પર દુનિયામાં અને આખેરતમાં

[01:45.00]

وَعَلَى شِيعَتِهِمُ الْفَائِزِينَ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ

વ અલા શીઅતેહમુલ ફાએઝીન વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અને તેમના કામ્યાબ શિયાઓ પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.

[01:51.00]

السَّلَامُ عَلَيْكَ يَا نَاصِرَ دِينَ اللهِ

અસ્સલામો અલયક યા નાસર દીનિલ્લાહ.

શિયાઓ પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.

[01:54.90]

السَّلَامُ عَلَيْكَ يَا نَا صِرَ سَيِّدِنَا

અસ્સલામો અલયક યા નાસર સય્યદેના

સલામ હો આપ પર અમારા સરદાર

[01:58.00]

وَ نَبِيِّنَا مُحَمَّدٍ رَسُولِ اللَّهِ

વ નબીય્યના મોહમ્મદિન રસૂલિલ્લાહ.

અને નબી મોહમ્મદ સ.અ.વ.વ. અલ્લાહના રસૂલ સ.અ.વ.વ. ની મદદ કરનારાઓ.

[02:05.00]

السلام عليك يا ناصر امير المؤمنين ولي الله

અસ્સલામો અલયક યા નાસર અમીરિલ મુઅમેનીન વલીય્યિલ્લાહ.

આપ પર સલામ હો અમીરૂલ મોઅમેનીન અ.સ. અલ્લાહના વલીની મદદ કરનારા.

[02:11.00]

السَّلام عَلَيْكَ يَا نَاصِرَ الْحَسَنِ بْنِ عَلي

અસ્સલામો અલયક નાસેર નાસેર હસનિબને અલીય્યિન.

સલામ હો હસન ઇબને અલી અ.સ.ની મદદ કરનારા પર.

[02:15.00]

السَّلَامُ عَلَيْكَ يَا نَاصِرَ أَبي عَبْدِ اللَّهِ الْحُسَيْنِ

અસ્સલામો અલયક ચા નાસર અબી અબદિલ્લાહિલ હુસયન.

સલામ હો અબા અબ્દિલ્લાહ ઇમામ હુસૈન અ.સ.ની મદદ કરનારા પર.

[02:20.00]

السَّلَامُ عَلَيْكَ يَا بُنَ فاطمة الزهراء اء سَيِّدَةِ نِسَاءِ الْعَالَمِينَ

અસ્સલામો અલયક યબન ફાતેમતઝ ઝહરાએ સય્યદત્તે નિસાઈલ આલમીન.

સલામ હો આપ પર અય જનાબે ફાતેમા ઝેહરા સલા. વિશ્વની સ્ત્રીઓની સરદારના ફરઝંદ.

[02:28.00]

لسَّلَامُ عَلَيْكَ يَا سُلالَةَ الْأَخْيَارِ

અસ્સલામો અલયક યા સોલાલતલ અખયાર.

સલામ હો આપ પર અય નેક લોકોના વંશજ.

[02:32.00]

السَّلَامُ عَلَيْكَ يَا شَهِيدَ الْحَقِّ

અસ્સલામો અલયક યા શહીદલ હકક,

સલામ હો આપ પર અય સત્યની ખાતર શહીદ થનારા.

[02:36.00]

السَّلام عَلَيْكَ يَا قَتِيلَ الْكُفَّارِ

અસ્સલામો અલયક યા કતીલલ કુફફાર.

સલામ હો આપ પર અય કાફિરોના કાતિલ.

[02:39.00]

السَّلَام عَلَيْكَ يَا عَوْنَ بْنَ عَبْدِ اللهِ بْنِ جَعْفَرِ الطَّيَّارِ

અસ્સલામો અલયક યા અવન બને અબદિલ્લાહ બને જઅફરિત તૈય્યાર.

સલામ હો આપ પર અય ઔન બિન અબ્દુલ્લાહ ઇબ્ને જઅફરે તૈયાર અ.સ.

[02:46.00]

السَّلَامُ عَلَيْكَ يَا ذَ الرَّايَةِ الْعَالِيَةِ

અસ્સલામો અલયક યા ઝર રૂતબતિલ આલેયહ.

સલામ હો આપ પર અય ઊંચા મોભા વાળા.

[02:48.90]

السَّلَامِ عَلَيْكَ يَا ابْنَ زَيْنَبَ التَّقِيَّةِ

અસ્સલામો અલયક યબન ઝયનબત તકિય્યહ.

સલામ હો આપ પર અય પરહેઝગાર ઝૈયનબ સલામુલ્લાહ ના ફરઝંદ.

[02:55.00]

السَّلَام عَلَيْكَ يَا سَعِيدُ

અસ્સલામો અલયક ચા સઈદ,

સલામ હો આપ પર અય નેક,

[02:58.00]

السلام عَلَيْكَ يَا حَمِيدُ

અસ્સલામો અલયક યા હમીદ.

સલામ હો આપ પર અય પ્રસંશાપાત્ર,

[03:00.00]

السَّلَامِ عَلَيْكَ يَا شَهِيدٌ

અસ્સલામો અલયક યા શહીદ.

સલામ હો આપ પર અય શહીદ.

[03:03.00]

بابي أَنْتَ وَ أُرقى طِبْتَ وَطَابَتِ الْأَرْضُ الَّتِي

બે અબી અનત વ ઉમ્મી તિબત વ તાબતિલ અરઝુલ્લતી

મારા મા- બાપ આપ પર ફિદા થાય તમે પણ પવિત્ર છો અને તમે જે જમીનમાં દફન થયા એ પણ પવિત્ર છે

[03:11.00]

فِيهَا دُفِئْتَ وَفُرْتَ فَوْزًا عَظِيمًا

ફીહા દોફિનત વ ફુઝત ફવઝન અઝીમા.

અને તમે સૌથી શ્રેષ્ઠ કામ્યાબી હાંસિલ કરી.

[03:14.00]

فَيَا لَيْتَنِي كُنتُ مَعَكَ فَافُونَ مَعَكَ

ફયા લયતની કુનતો મઅક ક્રુ અક્રુઝ મઅક

કેટલું ઇચ્છું કે હું પણ તમારી સાથે હોત તો

[03:18.90]

فِي الْجِنَانِ مَعَ النَّبِيِّنَ وَالصِّدِّيقِينَ

ફિલ જિનાને મઅન નબીયયિન વસ સિદિકીન

હું પણ કામ્યાબી પામત અને જન્નતમાં નબીઓ, સાચાઓ,

[03:24.00]

وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ وَحَسُنَ أولَئِكَ رَفِيقًا

વશ શોહદાએ વસ સાલેહીન વ હસોન ઉલાએક રફીકા.

શહીદો અને નેક બંદાઓ સાથે તમારી સંગતમાં હોતે.

[03:28.00]

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ آلِهِ الطَّيِّبِينَ الطَّاهِرِينَ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ આલેહિત તય્યબીનત તાહેરીન

કેવા સારા સાથીઓ છે આ લોકો અય અલ્લાહ, મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની પાક પવિત્ર આલ પર રહેમત મોકલ

[03:38.00]

وَعَلَى جَمِيعِ الْأَنْبِيَاءِ وَ الْمُرْسَلِينَ

વ અલા જમીઇલ અમબેયાએ વલ મુરસલીન

અને તમામ અંબિયા અને રસૂલો તથા સ્વચ્છ વસીઓ

[03:42.00]

وَاوْصِيَائِهِمُ الْمُخْلَصِينَ

વ અવસેયાએ હેમુલ મુખલેસીન

અને અલ્લાહના નજદીકી

[03:44.00]

وَعَلَى الْمَلائِكَةِ الْمُقَرَّبِينَ وَعِبَادِ اللهِ الصَّالِحِينَ

વ અલલ મલાએકતિલ મુકરરબીન વ એબાદિલ્લાહિસ સાલેહીન

અને અલ્લાહના નજદીકી પામેલા ફરિશ્તાઓ અને તેના નેક બંદાઓ પર રહેમત ઉતાર.

[03:50.00]

اللهُمَّ اغْفِرْ لِلْمُؤْمِنِينَ وَلِلْمُؤْمِنَاتِ وَالْمُسْلِمِينَ

અલ્લહુમ્મ મગફિર લિલ મુઅમેનીન વલ મુઅમેનાત

અય અલ્લાહ, માફ કરી દે સર્વે મોમિન સ્ત્રી-પુરૂષોને અને સર્વે મુસલમાન સ્ત્રી-પુરૂષોને

[03:57.00]

وَالْمُسْلِمَاتِ الْأَحْيَاءِ مِنْهُمْ وَالْأَمْوَاتِ تَابِعِ

વલ મુસલેમીન વલ મુસલેમાત અલ અહયાએ મનહુમ વલ અમવાતે તાબેએ

અને સર્વે મુસલમાન સ્ત્રી - પુરૂષોને જેઓ જીવંત છે અથવા મૃત્યુ પામી ચૂકયા છે

[04:05.00]

بَيْنَنَا وَبَيْنَهُم بِالْخَيْرَاتِ إِنَّكَ يُجِيبُ الدَّعُوَاتِ

બયનના વ બયનહુમ બિલ ખયરાત ઈત્રક મુજીબુદ દઅવાત.

તેઓને પણ, અને અમારી અને તેઓની વચ્ચે નેકીઓનો ક્રમ ચાલુ રાખ.તું દુઆઓનો કબૂલ કરનાર છો.

[04:12.00]

إِنَّكَ قَاضِي الْحَاجَاتِ إِنَّكَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

ઈન્નક કાઝેયુલ હાજાત, ઈત્રક અલા કુલ્લે શયઈને કદીર,

તું ઇચ્છાઓને પૂરી કરનાર છો. તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

[04:18.00]

وَاقْضَ حَوَائِجَنَا وَحَوَائِجَ الْمُحْتَاجِينَ يَارَبَّ الْعَلَمِينَ

વકઝે હવાએજના વ હવાએજલ મોહતાજીન યા રબ્બલ આલમીન.

અય વિશ્વના પાલનહાર અમારી અને તમામ માંગનારાઓની ઇચ્છાઓ પૂરી કર.

[04:24.00]