بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلسَّلَامُ عَلَیْكُمْ یَا شُهْدَآئُ یَا سُعَدَآئُ یَا نُجَبَآئُ
અસ્સલામો અલયકુમ યા શોહદોઓ યા સોઅદાઓ યા નજબાઓ
સલામ થાય આપ પર અય ખુદાના માર્ગમાં શહીદ થનારાઓ. અય ખુશ નસીબો, અય નજીબ
یَا نُقَبَآئُ یَا اَھْلَ الصِّدْقِ وَ الْوَفَآئِ
યા નોકબાઓ યા અહેલસ સિદકે વલ વફાઅ.
અને નકીબના અસહાબ. સચ્ચાઈ અને વફાદારી વાળાઓ.
اَلسَّلَامُ عَلَیْكُمْ یَا مُجَاهِدُوْنَ فِی سَبِیْلِ اللّٰهِ حَقَّ جِهَادِهٖ
અસ્સલામો અલયકુમ ચા મોજાહેદૂન ફ્રી સબીલિલ્લાહે હકકે જેહાદેહી.
સલામ થાય આપ પર અય ખુદાના માર્ગમાં જેહાદ કરનારાઓ, જેહાદ કરવાનો હક પૂરો કરનારાઓ.
اَلسَّلَامُ عَلَیْكُمْ بِمَا صَبَرْتُمْ فَنِعْمَ عُقْبَی الدَّارِ
અસ્સલામો અલયકુમ બે મા સબરતુમ ક્ નેઅમ ઉકબદ દાર.
સલામ થાય આપ પર અય ધીરજવાનો અને જન્નતના નિવાસીઓ.
اَلسَّلَامُ عَلَیْكُمْ یَا شُهْدَآئُ كَآفَّۃً عَآمَّۃً
અસ્સલામો અલયકુમ યા શોહદોઓ કાફફતન આમ્મતન
સલામ થાય આપ પર અય ખુદાના માર્ગમાં શહીદ થનારા તમામ લોકો.
وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ۔
વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
તમારા પર ખુદાની રહેમતો અને બરકતો નાઝીલ થાય.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,