શાહ અબ્દુલ્લાહ અલ-હસની(અ.સ.)ના ફરઝંદ
રોઝામાં દાખલ થઇ કિલ્લા તરફ મોઢું રાખી ઉભા રહી આ ઝિયારત પઢે
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
السَّلاَمُ عَلَى آدَمَ صِفْوَةِ اللَّه
અસસલામો અલા આદમ સિફવતિલ્લાહ.
સલામ થાય આદમ સફીઉલ્લાહ પર,
السَّلاَمُ عَلَى نُوحٍ نَبِيِّ اللَّه
અસસલામો અલા નૂહિન નબીય્યિલ્લાહ.
સલામ થાય નૂહ નબી અલ્લાહ પર,
السَّلاَمُ عَلَى إِبْرَاهِيمَ خَلِيلِ اللَّه
અસસલામો અલા ઈબરાહીમ ખલીલિલ્લાહ.
સલામ થાય અલ્લાહના દોસ્ત ઇબ્રાહીમ પર,
السَّلاَمُ عَلَى مُوسَى كَلِيمِ اللَّه
અસસલામો અલા મૂસા કલીમિલ્લાહ.
સલામ થાય મૂસા કલિમિલ્લાહ પર,
السَّلاَمُ عَلَى عِيسَى رُوحِ اللَّه
અસસલામો અલા ઈસા રૂહિલ્લાહ.
સલામ થાય ઇસા રૂહુલ્લાહ પર
السَّلاَمُ عَلَيْكَ يَا رَسُولَ اللَّه
અસસલામો અલયક યા રસૂલલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ.
السَّلاَمُ عَلَيْكَ يَا خَيْرَ خَلْقِ اللَّه
અસસલામો અલયક યા ખયર ખલકિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના શ્રેષ્ઠ સર્જન.
السَّلاَمُ عَلَيْكَ يَا صَفِيَّ اللَّه
અસસલામો અલયક યા સફીય્યલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના પસંદીદા.
السَّلاَمُ عَلَيْكَ يَا مُحَمَّدَ بْنَ عَبْدِ اللَّه خَاتَمَ النَّبِيِّينَ
અસસલામો અલયક યા મોહંમ્મદિબને અબદિલ્લાહે ખાતમિન નબિય્યીન.
સલામ થાય આપ પર અય મોહમ્મદ ઇબને અબ્દુલ્લાહ ખુદાના આખરી નબી.
السَّلاَمُ عَلَيْكَ يَا أَمِيرَ الْمُؤْمِنِينَ عَلِيَّ بْنَ أَبِي طَالِبٍ وَصِيَّ رَسُولِ اللَّه
અસસલામો અલયક યા અમીરલ મુઅમેનીન અલીય્યબન અબી તાલબિન વસિય્યે રસૂલિલ્લાહ.
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન અલી ઇબને તાલિબ રસૂલે ખુદા(સ.અ.વ.વ.)ના વસી.
السَّلاَمُ عَلَيْكِ يَا فَاطِمَةُ سَيِّدَةَ نِسَاءِ الْعَالَمِينَ
અસસલામો અલયક યા ફાતેમતો સય્યદત નિસાઈલ આલમીન.
સલામ થાય આપ પર અય ફાતેમા ઝેહરા સલામુલ્લાહ આલમીનની ઔરતોની સરદાર.
السَّلاَمُ عَلَيْكُمَا يَا سِبْطَيْ نَبِيِّ الرَّحْمَةِ وَسَيِّدَيْ شَبَابِ أَهْلِ الْجَنَّة
અસસલામો અલયકોમા યા સિબતયિર રહમતે વ સય્યદય શબાબે અહલિલ જન્નહ.
સલામ આપ બંને પર અય નબીએ રહેમતના નવાસા અને જન્નતના જવાનોના સરદાર.
السَّلاَمُ عَلَيْكَ يَا عَلِيَّ بْنَ الْحُسَيْنِ سَيِّدَ الْعَابِدِينَ وَ قُرَّةَ عَيْنِ النَّاظِرِينَ
અસસલામો અલયક યા અલીય્યબનલ હુસયને સય્યદલ આબેદીન વ કુરરત અયનિન નાઝરીન.
સલામ થાય આપ પર અય અલી ઇબનુલ હુસૈન આબિદોના સરદાર અને જોનારની આંખોની ઠંડક,
السَّلاَمُ عَلَيْكَ يَا مُحَمَّدَ بْنَ عَلِيٍّ بَاقِرَ الْعِلْمِ بَعْدَ النَّبِيِ
અસસલામો અલયક યા મોહંમ્મદિબન અલીય્યિન બાકિરલ ઉલમે બઅદન નબીય્યિન.
સલામ થાય આપ પર અય મોહમ્મદ ઇબને અલી નબીના ઇલ્મને ફેલાવનાર.
السَّلاَمُ عَلَيْكَ يَا جَعْفَرَ بْنَ مُحَمَّدٍ الصَّادِقَ الْبَارَّ الْأَمِينَ
અસસલામો અલયક યા જઅફરિબને મોહમ્મદેનિસ સાદિકલ બારરલ અમીન.
સલામ થાય આપ પર અય જઅફર ઇબને મોહમ્મદ, સાદિક, નેક અને અમીન.
السَّلاَمُ عَلَيْكَ يَا مُوسَى بْنَ جَعْفَر الطَّاهِرَ الطُّهْرَ
અસસલામો અલયક યા મૂસાબને જઅફરનિત તાહેરત તુહર.
સલામ થાય આપ પર અય મૂસા ઇબને જઅફર પાક અને પાકીઝા,
السَّلاَمُ عَلَيْكَ يَا عَلِيَّ بْنَ مُوسَى الرِّضَا الْمُرْتَضَى
અસસલામો અલયક યા અલીય્યિબને મૂસર રેઝા અલ મુરતઝા
સલામ થાય આપ પર અય અલી ઇબને મૂસા, ખુદાની મરજી પર રાજી રહેનાર અને ખુદાનો રાજીપો મેળવનાર.
السَّلاَمُ عَلَيْكَ يَا مُحَمَّدَ بْنَ عَلِيٍّ التَّقِيَّ
અસસલામો અલયક યા મોહંમ્મદિબને અલીય્યિ નિત તકિય્ય.
સલામ થાય આપ પર અય મોહમ્મદ ઇબને અલી અલ્લાહથી ડરનારા, પરહેઝગાર.
السَّلاَمُ عَلَيْكَ يَا عَلِيَّ بْنَ مُحَمَّدٍ النَّقِيَّ النَّاصِحَ الْأَمِينَ
અસસલામો અલયક યા અલીય્ય બને મોહમ્મદિન નિન નકિય્યન નાસિહલ અમીન.
સલામ થાય આપ પર અય અલી ઇબને મોહમ્મદ અય પાક અને પાકીઝા, નસીહત કરનારા અને અમીન.
السَّلاَمُ عَلَيْكَ يَا حَسَنَ بْنَ عَلِيٍّ
અસસલામો અલયક યા હસનબને અલીય્યિન.
સલામો થાય આપ પર અય હસન ઇબને અલી
السَّلاَمُ عَلَى الْوَصِيِّ مِنْ بَعْدِهِ
અસસલામો અલલ વસિય્ય મિમ બઅદેહી.
સલામ થાય તે વલી પર જે હસન ઇબને અલીની પછી તેમના વસી છે.
اللهمّ صلّى على نورك وسراجك وولي وليك ووصيتك وحجتك على خلقك،
અલ્લાહુમ્મ સલ્લે અલા નૂરેક વ સિરાજેક વ વલીય્યે વલીય્યક વ વસિય્ય વસિય્યેક વ હુજજતેક અલા ખલકેક,
અય અલ્લાહ તું સલવાત મોકલ તારા નૂર પર, તારા ચિરાગ પર, તારા વલીના વલી પર, તારા વસીના વસી પર અને તારા સર્જનો પરની તારી હુત પર,
السَّلاَمُ عَلَيْكَ أَيُّهَا السَّيِّدُ الزَّكِيُّ وَ الطَّاهِرُ الصَّفِيُ
અસસલામો અલયક અય્યોહસ સય્યદુઝ ઝકીય્યો વત તાહેરૂસ સફીય્યો.
સલામ થાય આપ પર અય પાક અને બુરગુઝીદા સરદાર.
السَّلاَمُ عَلَيْكَ يَا ابْنَ السَّادَةِ الْأَطْهَارِ
અસસલામો અલયક યબનસ સાદતિલ અતહાર.
સલામ થાય આપ પર અય પાકીઝા સરદારોના પુત્ર.
السَّلاَمُ عَلَيْكَ يَا ابْنَ الْمُصْطَفَيْنَ الْأَخْيَارِ
અસસલામો અલયક યબનલ મુસતફયનલ અખયાર.
સલામ થાય આપ પર અય અલ્લાહના ચૂંટેલા અને શ્રેષ્ઠ હઝરાતના ફરઝંદ.
السَّلاَمُ عَلَى رَسُولِ الله وَ عَلَى ذُرِّيَّةِ رَسُولِ الله وَ رَحْمَةُ الله وَ بَرَكَاتُهُ
અસસલામો અલા રસૂલિલ્લાહે વ અલા ઝુરરીય્યત રસૂલિલ્લાહે વ રહેમતુલ્લાહે વ બરકાતોહ.
સલામ થાય અલ્લાહના રસૂલ પર, અને રસૂલે ખુદા સ.અ.વ.વ.ની ઔલાદ પર અને તેમના પર અલ્લાહની રહેમતો તથા બરકતો ઉતરે.
السَّلاَمُ عَلَى الْعَبْدِ الصَّالِحِ الْمُطِيعِ لله رَبِّ الْعَالَمِينَ وَ لِرَسُولِهِ وَ لِأَمِيرِ الْمُؤْمِنِينَ
અસસલામો અલલ અબદિસ સાલેહિત મોતીઓ લિલ્લાહે રબ્બિલ આલમીન વલે રસૂલેહી વ લે અમીરિલ મુઅમેનીન.
સલામ થાય ખુદાના નેક બંદા પર જે વિશ્વોના પાલનહાર અલ્લાહના, તેના રસૂલ અને અમીરૂલ મોઅમેનીનના ફરમા બરદાર હતા,
السَّلاَمُ عَلَيْكَ يَا أَبَا الْقَاسِمِ ابْنَ السِّبْطِ الْمُنْتَجَبِ الْمُجْتَبَى
અસસલામો અલયક યા અબલ કાસિમિ બને સિબતિલ મુનતજબિલ મુજતબા.
સલામ થાય આપ પર અય અબુલ કાસિમ, ચૂંટેલા અને પસંદ કરાએલા નબીના નવાસાના ફરઝંદ.
السَّلاَمُ عَلَيْكَ يَا مَنْ بِزِيَارَتِهِ ثَوَابُ زِيَارَةِ سَيِّدِ الشُّهَدَاءِ يُرْتَجَى
અસસલામો અલયક યા મમ બે ઝિયારતેહી સવાબો ઝિયારતે સય્યદિશ શોહદાએ યુરતજા.
સલામ થાય આપ પર જેની ઝિયારતમાં સય્યદુશોહદા(અ.સ.)ની ઝિયારતના સવાબની આશા રખાય છે.
السَّلاَمُ عَلَيْكَ عَرَّفَ الله بَيْنَنَا وَ بَيْنَكُمْ فِي الْجَنَّةِ وَ حَشَرَنَا فِي زُمْرَتِكُمْ
અસસલામો અલયક અરરફલ્લાહો બયનના વ બયનકુમ ફિલ જન્નત વ હશરના ફી ઝુમરતેકુમ
અલ્લાહ અમારી અને આપની વચ્ચે જન્નતમાં ઓળખાણ કરાવે, અને તેમના સમૂહમાં અમને ભેળવે
وَ أَوْرَدَنَا حَوْضَ نَبِيِّكُمْ وَ سَقَانَا بِكَأْسِ جَدِّكُمْ مِنْ يَدِ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ صَلَوَاتُ الله عَلَيْكُمْ
વ અવરદના હવઝ નબીય્યેકુમ વ સકાના બે કઅસ જદદેકુમ મિંય યદે અલીય્યિબને અબી તાલેબિન સલવાતુલ્લાહે અલયકુમ.
અને અમને આપના નબીના હોજ ઉપર ઉતારે અને આપના વડીલના અલી ઇબને અબિતાલિબ(અ.સ.)ના હાથે, જામથી અમને તૃપ્ત કરે. તેમના પર અલ્લાહની સલવાત હો.
أَسْأَلُ الله أَنْ يُرِيَنَا فِيكُمُ السُّرُورَ وَ الْفَرَجَ
અસઅલુલ્લાહ અંય યોરેયના ફી કોમુસ સોરૂર વલ ફરજ
હું અલ્લાહથી અરજ કરૂં છું કે તે મને આપની ખુશી અને સુખના દિવસો દેખાડે
وَ أَنْ يَجْمَعَنَا وَ إِيَّاكُمْ فِي زُمْرَةِ جَدِّكُمْ مُحَمَّدٍ صَلَّى الله عَلَيْهِ وَ آلِهِ
વ અંય યજમઅના વ ઇય્યાકુમ ફી ઝુમરતે જદદેકુમ મોહમ્મદિન સલ્લલ્લાહો અલયહે વ આલેહી
અને અમને તથા આપને આપના દાદા મોહમ્મદ સ.અ.વ.વ. અને તેની આલ(અ.સ.)ના સમૂહમાં ભેગા કરે
وَ أَنْ لاَ يَسْلُبَنَا مَعْرِفَتَكُمْ إِنَّهُ وَلِيٌّ قَدِيرٌ
વ અલ લા યસલોબના મઅરેફતકુમ ઈન્નહૂ વલીય્યુન કદીરૂન,
અને મારા દિલથી આપ લોકોની મઅરેફ્તને મિટાવા ન દે ખરેખર તે શક્તિશાળી સરપરસ્ત છે.
أَتَقَرَّبُ إِلَى الله بِحُبِّكُمْ وَ الْبَرَاءَةِ مِنْ أَعْدَائِكُمْ
અતકરરબો ઈલલ્લાહે બે હુબ્લેકુમ વલ બરાઅતે મિન અઅદાઈકુમ
હું આપની મહોબ્બતના ઝરીએ અલ્લાહની નઝદીકી ચાહું છું અને આપના દુશ્મનોથી દૂરી ચાહું છું
وَ التَّسْلِيمِ إِلَى الله رَاضِياً بِهِ غَيْرَ مُنْكِرٍ وَ لاَ مُسْتَكْبِرٍ
વત તસલીમે ઈલલ્લાહે રાઝેયમ બેહી ગયર મુનકેરિવ વ લા મુસતકબેરિવ
અને અલ્લાહના હુકમને રાજીખુશીથી માથે ચડાવું છું. તેનો ઇન્કાર નથી કરતો અને ગર્વ નથી કરતો
وَ عَلَى يَقِينِ مَا أَتَى بِهِ مُحَمَّدٌ نَطْلُبُ بِذَلِكَ وَجْهَكَ يَا سَيِّدِي
વ અલા યકીને મા અતા બેહી મોહમ્મદુન નતલોબો બે ઝાલેક વજહક યા સય્યદી.
અને તેણે મોહમ્મદ સ.અ.વ.વ.ને જે કંઇ આપ્યું છે તેનું યકીન રાખું છું અને તેના વસીલાથી તારી નઝદીકી ચાહું છું અય મારા માલિક
اللَّهُمَّ وَ رِضَاكَ وَ الدَّارَ الْآخِرَةَ
અલ્લાહુમ્મ વ રેઝાક વદ દારલ આખેરત
અને આખેરતમાં તારો રાજીપો ચાહું છું.
يَا سَيِّدِي وَ ابْنَ سَيِّدِي اشْفَعْ لِي فِي الْجَنَّةِ فَإِنَّ لَكَ عِنْدَ الله شَأْناً مِنَ الشَّأْنِ
યા સય્યેદી વબન સય્યેદી ઈશફઅ લી ફિલ જન્નતે ફ ઈન્ન લક ઇનદલ્લાહે શઅનન મિનશ શઅને.
અય મારા સરદાર, અને અય મારા સરદારના ફરઝંદ, મારા માટે જન્નતની ભલામણ કરો કેમકે અલ્લાહ પાસે આપનો મોટો મરતબો છે.
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ أَنْ تَخْتِمَ لِي بِالسَّعَادَةِ فَلاَ تَسْلُبْ مِنِّي مَا أَنَا فِيهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક અન તખતેમ લી બિસ સદતે ફ લા તસલુબે ફ મિન્ની મા અના ફીહે
અય અલ્લાહ તારાથી સવાલ કરૂં છું કે મારા પર ભલાઇઓ પૂરી કર અને મારાથી ઇમાન ન છીનવી લેજે
وَ لاَ حَوْلَ وَ لاَ قُوَّةَ إِلاَّ بِالله الْعَلِيِّ الْعَظِيمِ
વ લા હવલ વ લા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલીય્યિલ અઝીમ.
ન તો કોઇ મદદ કે ન તો કોઇ શકિત છે સિવાય અલ્લાહ મહાન અને બુલંદ મરતબાવાળાની,
اللَّهُمَّ اسْتَجِبْ لَنَا وَ تَقَبَّلْهُ بِكَرَمِكَ وَ عِزَّتِكَ وَ بِرَحْمَتِكَ وَ عَافِيَتِكَ
અલ્લાહુમ્મ મસતજિબ લના વ તકબ્બલહૂ બે કરમેક વ ઇઝઝતેક વ બે રહમતેક વ આફેયતેક
અય અલ્લાહ તું અમારાથી આ ઝિયારતને કબૂલ કરી લે અને અમારી દુઆ કબૂલ કર તારા કરમથી, તારી ઇઝઝતથી, તારી રહેમતથી અને તારી આફેયતથી,
وَ صَلَّى اللَّهُ عَلَى مُحَمَّدٍ وَ آلِهِ أَجْمَعِينَ وَ سَلَّمَ تَسْلِيماً
વ સલ્લાલ્લાહો અલા મોહમ્મદિવ વ આલેહી અજમઇન વ સલ્લમ તસલીમન
અને સલવાત નાઝિલ કર મોહમ્મદ સ.અ.વ. અને તેમની તમામ આલ પર અને સલામતી ઘણી ઘણી સલામતી દે.
يَا أَرْحَمَ الرَّاحِمِين
યા અરહમર રાહૅમીન.
અય શ્રેષ્ઠ રહેમ કરનાર.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી બે રકાત નમાઝ હદિયાની નિય્યતથી પઢે