ઈમામઝાદા તાહિર(અ.સ.)ની ઝિયારત

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا السَّيدُ الطَّاهِرُ

અસસલામો અલયક અય્યોહસ સય્યદુલ તાહેર.

સલામ થાય આપ પર અય સૈયદ તાહિર.

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا السَّنَدُ الظَّاهِرُ

અસસલામો અલયક અય્યોહસ સનદુઝ ઝાહેર.

સલામ થાય આપ પર અય ખુલ્લી સનદ.

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا التَّقِيُّ الرَّضِيُّ

અસસલામો અલયક અય્યોહત તકિય્યર રઝિય્યું.

સલામ થાય આપ પર અય પરહેઝગાર અને ખુદાની ખુશી પર રાજી રહેનારા.

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْعَابِدُ الصَّالِحُ

અસસલામો અલયક અય્યોહલ અબદુસ સાલેહ,

સલામ થાય આપ પર અય નેક ઇબાદત ગુઝાર.

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الزَّاهِدُ الْفَاتِحُ

અસસલામો અલયક અય્યોહલ ઝાહેદુલ ફાતેહ.

સલામ થાય આપ પર અય ઇચ્છાઓ પર ફતહ પામનાર.

السَّلَامُ عَلَيْكَ يَا سَلِيلَ الْأَئِمَّةِ الْمَعْصُومِينَ الْهَادِينَ الْمَهْدِيِّينَ

અસસલામો અલયક યા સલિલલ અઈમ્મતિલ મઅસૂમીનલ હાદીનલ મહદિય્યીન.

સલામ થાય આપ પર અય માસૂમીનના ફરઝંદ જેઓ હિદાયત પામેલા અને હિદાયત આપનારા છે.

السَّلَامُ عَلَيْكَ يَا خَلْفَ الأوصِيَاءِ الْمَرْضِيِّينَ

અસસલામો અલયક યા ખલફલ અવસિયાઈલ મરઝિય્યીન.

સલામ થાય આપ પર અય ખુદાના રાજીપા પર રાજી રહેનારા વસીઓના ફરઝંદ.

أَشْهَدُ أَنْ لَكَ عِنْدَ اللَّهِ قَدْرًا عَظِيمًا وَشَأْنَارَ فيال أناهو

અશહદો અન્ન લક ઇનદલ્લાહે કદરન અઝીમંવ વ શઅનર રફીઅલ લે અન્નહૂ

હું ગવાહી આપું છું કે ખરેખર અલ્લાહ પાસે આપની ઘણી ઇઝઝત છે અને આપનો મોભો ઘણો ઊંચો છે.એટલા માટે કે

تَعَالَى أَظْهَرَ جَسَدَكَ الطَّيِّبَ وَبَدَنَا نكَ الطَّاهِرَ

તઆલા અઝહર જસદકત તય્યેબ વ બદનકત તાહેર

ઘણા લાંબા સમય પછી અલ્લાહે આપના પાક જિસમ અને પાકીઝા બદનને જાહેર કર્યું

بَعْدَ مُضي قُرُونِ مُتَطَاوِلَةٍ وَ سِنِينَ

બઅદ મઝિય્યે કોરૂનિમ મોતતાવેલતિંવ વ સેનીન

જ્યારે આપ પહેલાં ખુદાની બારગાહમાં પહોંચી ચૂકયા હતા.

مُتَكَاثِرَةٍ مِّنْ حِينٍ ارْتِحَالِكَ إِلى جَوَارِ اللَّهِ لِيُبَيِّنَ قَدْرَكَ

મોત કાસેરતિમ મિન નિર તેહાલેક ઈલા જવારિલ્લાહે લે યોબય્યેન કદરક

જ્યારે આપ પહેલાં ખુદાની બારગાહમાં પહોંચી ચૂકયા હતા.જેથી આપના મરતબાને જાહેર કરે

وَ مَنْزِلَتَكَ وَمَنْزِلَةَ أَبَائِكَ الظَّاهِرِينَ

વ મનઝેલતેક વ મનઝેલત આબાઈકત તાહરીન

અને આપના બાપ-દાદાઓની મનઝેલતની પહેચાન કરાવે.

وَاجْدَادِكَ الْمَعْصُومِينَ عَلَى مَنِ اتَّبَعَكُمُ مِنْ شِيعَتِكُمُ الْمُخْلَصِينَ أَرْغَا مَا لِلْجَاحِدِينَ

વ અજદાદેકલ મઅસુમીન અલા મનિતતબઅ કુમ મિન શીઅતેકોમુલ મુખલેસિન ઇરગામલે લિલ જાહેદીન.

આપની પૈરવી કરનારા મુખલીસ દોસ્તોને અને મુનકરીનને આપની મહોબ્બતનું મહત્ત્વ સમજાય.

السَّلَامُ عَلَيْكَ يَا سَيِّدِي وَمُوْلَايَ

અસસલામો અલયક યા સય્યદી વ મવલાય

સલામ થાય આપ પર અય મારા સરદાર,અને મૌલા

يَا طَاهِرَ بْنَ الْإِمَامِ نَيْنِ الْعَابِدِينَ وَعَلَى رُوحِكَ وَبَدَنِكَ

યા તાહેર બને ઈમામે ઝયનિલ આબેદીન વ અલા રૂહેક વ બદનેક

અય તાહિર ઇબને ઇમામ ઝૈયનુલ આબેદીન અ.સ. અને સલામ થાય આપની રૂહ પર આપના બદન પર

وَعَلَىالظاهِرينَ مِنْ آبَائِكَ وَأَجْدَ

વ અલત તાહેરીન મિન આબાએક વ અજદાદેક

અને આપના પવિત્ર વડવાઓ ઉપર અને બાપ-દાદાઓ પર

وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અને અલ્લાહની રહેમત અને બરકતો નાઝિલ થાય.

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

પછી બે રકાત નમાઝ પઢીને આપને હદિયો કરે.