بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اللَّهُ اكْبَرُ كَبيراً وَٱلْحَمْدُ لِلَّهِ كَثيراً
અલ્લાહો અકબરો કબીરવ વલ હમદો લિલ્લાહે કસીરવ ,
ખુદા ઘણો મહાન છે અને હું ખુદાની ઘણી સ્તુતિ કરૂં છું
وَسُبْحَانَ ٱللَّهِ بُكْرَةً وَاصيلاًَ وَٱلْحَمْدُ لِلَّهِ ٱلْفَرْدِ ٱلصَّمَدِ
વ સુબહાનલ્લાહે બુકરતંવ વ અસીલંવ વલહમદો લિલ્લાહિલ ફરદિસ સમદિલ
અને સવાર સાંજ તેની તસ્બીહ કરૂં છું ખુદા એક છે, બેનિયાઝ છે, બેપરવા છે,
ٱلْمَاجِدِ ٱلاحَدِ ٱلْمُتَفَضِّلِ ٱلْمَنَّانِ ٱلْمُتَطَوِّلِ ٱلْحَنَّانِ
માજેદિલ અહદિલ મોતફઝઝલિલ મન્નાનિલ મોત-તવેલિલ હસનાનિલ લઝી મન્ન બે તવલેહી
મહાન છે, એકલો છે, કૃપાવાન છે, નેઅમતો અને એહસાનો કરનારો છે.બધી તારીફ તેને જ શોભે છે. એ ખુદા જેણે પોતાની ખાસ કૃપાથી મારા પર ઉપકાર કર્યો
وَسَهَّلَ زِيَارَةَ سَادَاتِي بِإِحْسَانِهِ
વ સહહલ ઝૈયારત સાદાતી બે એહસાનેહી
અને મારા સરદારોની ઝિયારત મારા માટે સરળ કરી દીધી
وَلَمْ يَجْعَلْنِي عَنْ زِيَارَتِهِمْ مَمْنُوعاً
વ લમ યજઅલની અન ઝેયારતેહિમ મમનૂઅન
અને તેમની ઝિયારતથી મને વંચિત ન રાખ્યો
بَلْ تَطَوَّلَ وَمَنَحَ
બલ તતવ્વલ વ મનહ.
બલકે કૃપા અને મહેરબાની કરી મને ઝિયારતથી નવાજયો.