કુરઆનની નિશાનીઓ

કુરઆનની નિશાનીઓ

રૂકું નિશાની ; લાલ નિશાની ; ع .

અહી પણ રૂકવું ; લાલ નિશાની ; م .

અહી રૂકવુ બહેતર છે ; લાલનિશાની ; قف , ط, قلے,

અહી લાલ નિશાની પર થોડું રૂકવું (વધારે નહિ) ; وقفة

અહી રૂકવુ બહેતર છે ; લાલ નિશાની પણ તમારો શ્વાસ છોડ્યા વગર ; س.

અહી આગળ વધવું ; લીલ નિશાની ; لا

અહી આગળ વધવું સારું છે લીલી નિશાની ; ص, ق, ز ,صلے,

વિકલ્પ ( તમે અહી આગળ પણ વધી શકો છો અને અહી રુકિ પણ શકો છો ભૂરી નિશાની પર બંને બરાબર ગણાશે): ج .

અહી તમારે આ નિશાની પર રૂકવાનું છે પરંતુ કોઈ એક નિશાની પર બંને પર નહીં બ્રાઉન નિશાની ;

વાજીબ સજદો : અગર આયત લાલ કલર થી લખેલી છે અને અહી આ લાલ નિશાની ۩ છે તો અહી સજદો કરવો વાજીબ છે.

મુસ્તહબ સજદો : અગર આયત ભૂરા કલર થી લખેલી છે અને અહી આ ભૂરી નિશાન ۩, છે તો અહી સજદો કરવો મુસ્તહબ છે.