નમાઝે હદીયે મય્યત

નમાઝે હદીયે મય્યત

 

મૈયતકે હદીયે કે લીયે \"દો રકાત\" નમાઝ પઢહે

જીસમે પહેલી( ૧લી ) રકાતમેં

 

સુરએ અલ હમ્દ

કે બાદ \"દો મરતબા\"

સુરે ઇખલાસ(કુલ હોવલ્લાહ)

ઔર \"એક મરતબા\"

આયતુલ કુરસી

 

ઔ૨ દુસરી રકાતમેં

સુરએ અલ હમ્દ

કે બાદ \"દસ મરતબા\"

સુરએ તકાસોર

પઢહે

 

બાદે નમાઝ તસબીહે ઝહેરા સ.અ. ઔર સલવાત મૈયતકી રૂહકો બક્ષ દે.

ઐસા કરેગેં તો હઝાર ફરીશ્તે જન્નતી લીબાસ લે કર મૈયતકી કબ્ર ૫૨ જાએંગે,

કયામત તક ઉસ્કી કબ્રકો ફૈલાએંગે,

જીતની ચીઝોં પર સુરજકી કીરનેં પડતી હંય ઉસ્કી ગીનતીકે હીસાબસે પઢનેવાલેકો ભી સવાબ મીલેગા.

 

સુરએ તકાસોર

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસ્મિલાહિર રહમાન નિરરહીંમ

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

اَلْهٰٮكُمُ التَّكَاثُرُۙ‏

અલહાકોમુત તકાસોર,

(માલ અને ઔલાદના) વધારાની હરિફાઇએ તમને મશગૂલ દીધા છે

 

حَتّٰى زُرْتُمُ الْمَقَابِرَؕ

હત્તા ઝુરતોમુલ મકાબેર,

એટલે સુધી કે તમે કબરોની મુલાકાત કરી. (સંખ્યાની ગણતરી માટે)

 

كَلَّا سَوْفَ تَعْلَمُوْنَۙ

કલા સવફ તઅલમૂન,

એવુ નથી (જેવુ તમે ધારો છો)! (હા) તમે જલ્દી જાણી લેશો:

 

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُوْنَؕ

સુમ્મા કલા સવફ તઅલમૂન,

વળી પાછુ એવુ નથી (જેવુ તમે ધારો છો) જલ્દી જાણી લેશો

 

كَلَّا لَوْ تَعْلَمُوْنَ عِلْمَ الْيَقِيْنِؕ

કલ્લા લવ તઅલમૂન ઇલમલ યકીન,

એવું નથી (જેવુ તમે ધારો છો) જો તમને (આખેરતનુ) ઇલ્મુલ યકીન હોય તો (આવી હરિફાઇ તમને ગાફિલ ન કરેત)

 

لَتَرَوُنَّ الْجَحِيْمَۙ

લતરવુન્નલ જહીમ,

ખરેખર તમે જહન્નમને જરૂર નિહાળશો!

 

ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِيْنِۙ

સુમ્મ લતરવુન્નહા અયનલ યકીન,

પછી તમે (તેમાં દાખલ થઇને) તેને યકીનની આંખે જરૂર નિહાળશો

 

ثُمَّ لَتُسْئَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيْمِ

સુમ્મ લતુસઅલુન્ન યવ મઅઝિન અનિન નઈમ.

પછી તે દિવસે તમારાથી નેઅમતોની બાબતે જરૂર સવાલ કરવામાં આવશે