આપણા ઈમામ, ઝમાનાના ઈમામ (અ.સ.)ની ઝિયારત એ "ઝિયારત-એ-નુદબા" તરીકે ઓળખાય છે. તે ઇમામ (અ.સ.) તરફથી અબૂ જફર, મુહમ્મદ બિન અબ્દુલ્લાહ અલ-હુમૈરી (અ.પ.)ને પ્રાપ્ત થઈ અને તેમણે તેને સરદાબ માં પઢવાનો આદેશ આપ્યો.
[૧] - આ પહેલાં ઉલ્લેખિત થઈ ચુક્યું છે.
[૨] - મિસ્બાહુઝ્ઝાઇર: પૃષ્ઠ ૪૩૦