૭.અસર ની નમાઝ બાદ ઇમામ મહદી (અ.સ.) માટેની દુઆ

 

 

 

"ફલાહિસ સાઈલ" કિતાબમા ઉલ્લેખ છે કે અસર ની નમાઝ બાદ અમારા ઈમામ મૂસા બિન જાફર અલ-કાઝિમ (અ.સ.) દ્વારા અમારા ઈમામ અલ-મહદી (અ.સ.) માટે પઢવામાં આવતી દુઆની નકલ કરવી એ મહત્વપૂર્ણ દુઆઓમાંની એક છે. યહ્યા બિન અલ ફદલ નવફલી કહે છે: "હું બગદાદમાં અબૂલ હસન મૂસા બિન જાફર (અ.સ.)ની ખિદમતમાં અસરની નમાઝ બાદ હાજર થયો, ત્યારે મેં તેમને આસમાન તરફ હાથ ઉંપાડીને નીચેની દુઆ પઢતા સાંભળ્યા:"

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

اَنْتَ اللهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ، اَلْاَوَّلُ وَالْاٰخِرُ وَالظَّاهِرُالْبَاطِنُ، وَاَنْتَ اللهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ، اِلَيْكَ زِيَادَةُ الْاَشْيَاۤءِ وَنُقْصَانُهَا، وَاَنْتَ اللهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ، خَلَقْتَ الْخَلْقَ بِغَيْرِ مَعُوْنَةٍ مِنْ غَيْرِكَ، وَلَاحَاجَةٍ اِلَيْهِمْ، اَنْتَ اللهُ لَا اِلٰهَ اِلَّا اَنْتَ، مِنْكَ الْمَشِيَّةُ وَاِلَيْكَ الْبَدْءُ۔

અન્તલ્લાહ લા ઇલાહા ઇલ્લા અન્ત અલ અવ્વલુ વલ આખિરુ વઝ ઝાહિરુલ બાતિન વ અન્તલ્લાહ લા ઇલાહા ઇલ્લા અન્ત ઇલયક ઝિયાદતુલ અશ્યાઇ વ નુક્સાનુહા વ અન્તલ્લાહ લા ઇલાહા ઇલ્લા અન્ત ખલક્તલ ખલ્ક બિ ગયરિ મઅૂનતિ મિન ગયરિક વ લા હાજતિ ઇલયહિમ અન્તલ્લાહ લા ઇલાહા ઇલ્લા અન્ત મિનકલ મશિય્યતુ વ ઇલયકલ બદ

 

 

اَنْتَ اللهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ، قَبْلَ الْقَبْلِ وَخَالِقُ الْقَبْلِ، اَنْتَ اللهُ لَاۤاِلٰهَ اِلَّا اَنْتَ، بَعْدَ الْبَعْدِ وَخَالِقُ الْبَعْدِ، اَنْتَ اللهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ، تَمْحُوْ مَا تَشَاۤءُ وَتُثْبِتُ وَعِنْدَكَ اُمُّ الْكِتَابِ، اَنْتَ اللهُ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنْتَ، غَايَةُ كُلِّ شَيْءٍ وَوَارِثُهُ، اَنْتَ اللهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ، لَايَعْزُبُ عَنْكَ الدَّقِيْقُ وَلَا الْجَلِيْلُ، اَنْتَ اللهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ، لَايَخْفٰى عَلَيْكَ اللُّغَاتُ، وَلَاتَتَشَابَهُ عَلَيْكَ الْاَصْوَاتُ۔

અન્તલ્લાહ લા ઇલાહા ઇલ્લા અન્ત કબ્લલ કબ્લિ વ ખાલિકુલ કબ્લ અન્તલ્લાહ લા ઇલાહા ઇલ્લા અન્ત બઅદલ બઅદિ વ ખાલિકુલ બઅદ અન્તલ્લાહ લા ઇલાહા ઇલ્લા અન્ત તમહૂ મા તશાઉ વ તુસ્બિતુ વ ઇન્દક ઉમ્મુલ કિતાબ અન્તલ્લાહ લા ઇલાહા ઇલ્લા અન્ત ગાયતુ કુલ્લિ શઈઇં વ વારિસુહુ અન્તલ્લાહ લા ઇલાહા ઇલ્લા અન્ત લા યઅઝુબુ અનકદ દકીકુ વ લલ જલીલ અન્તલ્લાહ લા ઇલાહા ઇલ્લા અન્ત લા યખ્ફા અલયકલ લુગાત વ લા તતશાબહુ અલયકલ અસવાત

 

 

كُلَّ يَوْمٍ اَنْتَ فِيْ شَاْنٍ، لَايَشْغَلُكَ شَاْنٌ عَنْ شَاْنٍ، عَالِمُ الْغَيْبِ وَاَخْفٰى، دَيَّانُ الدِّيْنِ، مُدَبِّرُ الْاُمُوْرِ، بَاعِثُ مَنْ فِي الْقُبُوْرِ، مُحْيِ الْعِظَامِ وَهِيَ رَمِيْمٌ، اَسْاَلُكَ بِاسْمِكَ الْمَكْنُوْنِ الْمَخْزُوْنِ، اَلْحَيِّ الْقَيُّوْمِ، اَلَّذِيْ لَايَخِيْبُ مَنْ سَاَلَكَ بِهِ، اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَاٰلِهِ، وَاَنْ تُعَجِّلَ فَرَجَ الْمُنْتَقِمِ لَكَ مِنْ اَعْدَاۤئِكَ، وَاَنْجِزْلَهُ مَا وَعَدْتَهُ، يَا ذَا الْجَلَالِ وَالْاِكْرَامِ۔

કુલ્લ યવમિન અન્ત ફી શાઅન લા યશગલુક શાઅનુન અન શાઅન આલિમુલ ગયબ વ અખ્ફા દય્યાનુદ દીન મુદબ્બિરુલ ઉમૂર બાઅસુ મન ફિલ કુબૂર મુહયિલ ઇઝામ વ હિય રમીમ અસ્અલુક બિસ્મિકલ મક્નૂનિલ મખઝૂન અલ હય્યુલ કય્યૂમ અલ્લઝી લા યખીબુ મન સઅલક બિહી અન તુસલ્લિય અલા મુહમ્મદિવ વ આલિહ વ અન તુઅજ્જિલ ફરજલ મુન્તકિમિ લિક મિન આદાઇક વ અન્જિઝ લહુ મા વઅદતહુ યા ઝલ જલાલી વલ ઇકરામ