૬.શુક્રવારે ઇમામ (અ.ત.ફ.સ.)ના ઝોહૂર માટેની દુઆ

 

 

 

શેખ તુસી (અ.પ.) એ "મિસ્બાહુલ મુજતહિદ" માં લખ્યું છે: જો તમે શુક્રવારે પયગંબર (સ.અ.વ.) પર દુરૂદ (આશીર્વાદ) મોકલવા માંગતા હો, તો નીચેની દુઆ વાંચવી:

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

Bismillaahir-Rahmaanir-Raheem

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

اَللّٰهُمَّ اجْعَلْ صَلَاتَكَ، وَصَلَوَاتِ مَلَاۤئِكَتِكَ وَرُسُلِكَ، عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ۔

અલ્લાહુમ્માજ અલ સલાતક વ સલવાત મલાઇકતિક વ રુસુલિક અલા મુહમ્મદિવ વ આલ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ

 

 

 

 

 

અથવા તમે આ વાંચો:

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ۔

અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદીન વ આલી મુહમ્મદીન વ અજજીલ ફરજહુમ

 

 

 

 

 

તેમ જાણવામા આવે છે કે તેઓ આ દુઆ ૧૦૦ વખત પઢતા હતા

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ۔

અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદીન વ આલી મુહમ્મદીન વ અજજીલ ફરજહુમ