આપત્તિઓ અને મુશ્કેલીઓ દૂર કરવા માટેની 2 રકઆત નમાઝ
પદ્ધતિ: ફજરની નમાઝની જેમ 2 રકઆત નમાઝ પઢો, પરંતુ નીચેના ફેરફારો સાથે:
(i) પહેલી રકઆતમાં, સૂરએ ફાતિહા પછી સૂરએ યાસીન પઢો
(ii) બીજી રકઆતમાં, સૂરએ ફાતિહા પછી સૂરએ રહમાન પઢો
(iii) સલામ પછી, નીચેની દુઆ પઢો:
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
يَا بَارُّ يَا وَصُولُ يَا شَاهِدَ كُلِّ غَائِبٍ
યા બારરો યા વસૂલો યા શાહેદ કુલ્લી ગાઈબીન
وَ يَا قَرِيبُ غَيْرَ بَعِيدٍ وَ يَا َ غَالِبُ غَيْرَ مَغْلُوبٍ
વ યા કરીબુ ગયર બઈદિન વ યા ગાલીબુ ગયર મગલુબિન
وَ يَا مَنْ لَا يَعْلَمُ كَيْفَ هُوَ إِلَّا هُوَ
વ યા મન લા યા લમુ કયફ હુવ ઈલ્લા હુવ
يَا مَنْ لَا تُبْلَغُ قُدْرَتُهٗ
યા મન લા તુબલખુ કૂદરતુહુ
أَسْأَلُكَ اللَّهُمَّ بِاسْمِكَ الْمَكْنُونِ الْمَخْزُونِ الْمَكْتُومِ عَمَّنْ شِئْتَ الطَّاهِرِ الْمُطَهَّرِ الْمُقَدَّسِ النُّورِ التَّامِّ الْحَيِّ الْقَيُّومِ الْعَظِيمِ نُورِ السَّمَاوَاتِ وَ نُورِ الْأَرَضِينَ عَالِمِ الْغَيْبِ وَ الشَّهَادَةِ الْكَبِيرِ الْمُتَعَالِ الْعَظِيمِ
અસઅલુકલ્લાહુમ્મ બિ સ્મિકલ મક્નૂનિલ મખ્ઝૂનિલ મક્તૂમિલ અમ્મન શિત્ત તાહિરિલ મુતહ્હરિલ મુકદ્દસિન નૂરિત તામિલ હય્યિલ કય્યૂમિલ અઝીમ નૂરિસ સમાવાતિ વ નૂરિલ અર્ઝીન આલિમિલ ગયબિ વશ શહાદતિલ કબીરિલ મુતઆઅલિલ અઝીમી
صَلِّ عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّد
સલ્લી અલા મુહમ્મદીન વ આલી મુહમ્મદ
النُّوْرِ التَّآمِّ
નુરિત તામમિલ
الْحَيِّ الْقَيُّوْمِ الْعَظِيْمِ
હયયિલ કય્યુમિલ અઝીમે
نُوْرِ السَّمَاوَاتِ وَ نُوْرِ الْاَرَضِيْنَ
નૂરિસ સમાવાતે વ નૂરિલ અરઝીન
عَالِمِ الْغَيْبِ وَ الشَّهَادَةِ
આલેમિલ ગયબે વશ શહાદતિલ
الْكَبِيْرِ الْمُتَعَالِ الْعَظِيْمِ
કબીરિલ મુતઆલિલ અઝીમે
صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ۔
સલ્લે અલા મોહમ્મદિંવ વ આલે મોહ મ્મદ.