સૈયદ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ 'મહજ્જુદ-દુઆ'માં અને કફામી (અલ્લાહ તેમના પરરહેમ કરે) એ 'બલદુલ અમીન'માં વર્ણવ્યું છે કે અમારા ઈમામે ઝમાના (અ.ત.ફ.સ.) તેમના કુનૂત (નમાઝમાં દુઆ)માં આ દુઆ પઢે છે.
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّاٰلِ مُحَمَّدٍ، وَاَكْرِمْ اَوْلِيَاۤئَكَ بِاِنْجَازِ وَعْدِكَ، وَبَلِّغْهُمْ دَرْكَ مَا يَاْمُلُوْنَهُ مِنْ نَصْرِكَ، وَاكْفُفْ عَنْهُمْ بَاْسَ مَنْ نَصَبَ الْخِلَافَ عَلَيْكَ، وَتَمَرَّدَ بِمَنْعِكَ عَلٰى رُكُوْبِ مُخَالَفَتِكَ، وَاسْتَعَانَ بِرِفْدِكَ عَلٰى فَلِّ حَدِّكَ، وَقَصَدَ لِكَيْدِكَ بِاَيْدِكَ، وَوَسِعْتَهُ حِلْمًا لِتَاْخُذَهُ عَلٰى جَهْرَةٍ، وَتَسْتَاْصِلَهُ عَلٰى عِزَّةٍ۔
અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિં વ આલિ મુહમ્મદ વ અક્રિમ અવલિયાઇક બિ ઇન્જાઝિ વઅદિક વ બલ્લિગહુમ દરક મા યામુલૂનહૂ મિન નસ્રિક વક ફુફ અનહુમ બાસ મન નસબલ ખિલાફ અલયક વ તમર્રદ બિ મનઇક અલા રુકૂબ મુખાલફતિક વ સ્તઆન બિ રિફ્દિક અલા ફલ્લ હદ્દિક વ કસદ લિ કયદિક બિ અયદિક વ વસિઅતહુ હિલ્મલ લિ તાખુઝહૂ અલા જહર વ તસ્તાસિલહૂ અલા ઇઝ્ઝ
فَاِنَّكَ اللّٰهُمَّ قُلْتَ وَقَوْلُكَ الْحَقُّ «حَتّٰى اِذَا اَخَذَتِ الْاَرْضُ زُخْرُفَهَا وَازَّيَّنَتْ وَظَنَّ اَهْلُهَا اَنَّهُمْ قَادِرُوْنَ عَلَيْهَا اَتَاهَا اَمْرُنَا لَيْلًا اَوْ نَهَارًا فَجَعَلْنَاهُمْ حَصِيْدًا كَاَنْ لَمْ تَغْنَ بِالْاَمْسِ كَذٰلِكَ نُفَصِّلُ الْاٰيَاتِ لِقَوْمٍ يَتَفَكَّرُوْنَ»۔
ફઇન્નકલ્લાહુમ્મ કુલ્ત વ કવલુકલ હક્કુ હત્તા ઇઝા અખઝતિલ અર્દુ ઝુખરુફહા વઝ્ઝયયનત વ ઝન્ન અહ્લુહા અન્નહુમ કાદિરૂના અલયહા અતાહા અમ્રુના લેલન અવ નેહારન ફજઅલ્નાહુમ હસીદન કઅન લમ તગના બિલ અમ્સ કઝાલિક નુફસ્સિલુલ આયાતિ લિકવમિન યતફક્કરૂન
وَقُلْتَ «فَلَمَّا اٰسَفُوْنَا انْتَقَمْنَا مِنْهُمْ»، وَاِنَّ الْغَايَةَ عِنْدَنَا قَدْتَنَاهَتْ، وَاِنَّا لِغَضَبِكَ غَاضِبُوْنَ، وَاِنَّا عَلٰى نَصْرِ الْحَقِّ مُتَعَاصِبُوْنَ، وَاِلٰى وُرُوْدِ اَمْرِكَ مُشْتَاقُوْنَ، وَلِاِنْجَازِ وَعْدِكَ مُرْتَقِبُوْنَ، وَلِحُلُوْلِ وَعِيْدِكَ بِاَعْدَاۤئِكَ مُتَوَقِّعُوْنَ۔
વ કુલ્ત ફલમ્મા આસફૂના ન્તકમના મિનહુમ વ ઇન્નલ ગાયતા ઇન્દના કદ તનાહત વ ઇન્ના લિગદબિકા ગાદિબૂના વ ઇન્ના અલા નસ્રિલ હક્કિ મુતઆસિબૂના, વ ઇલા વુરૂદિ અમ્રિકા મુશ્તાકૂના વ લિ-ઇન્જાઝિ વઅદિકા મુર્તકિબૂના વ લિ-હુલૂલિ વઈદિકા બિ-આદાઇકા મુતવક્કિઊના
اَللّٰهُمَّ فَاْذَنْ بِذٰلِكَ، وَافْتَحْ طُرُقَاتِهِ، وَسَهِّلْ خُرُوْجَهُ، وَوَطِّاْ مَسَالِكَهُ، وَاَشْرِعْ شَرَاۤئِعَهُ، وَاَيِّدْ جُنُوْدَهُ وَاَعْوَانَهُ، وَبَادِرْ بَاْسَكَ الْقَوْمَ الظَّالِمِيْنَ، وَابْسُطْ سَيْفَ نَقِمَتِكَ عَلٰى اَعْدَاۤئِكَ الْمُعَانِدِيْنَ، وَخُذْ بِالثَّارِ، اِنَّكَ جَوَادٌ مَكَّارٌ۔
અલ્લાહુમ્મા ફઝન બિઝાલિક, વફ્તહ તુરુકાતિહી વ સહ્હિલ ખુરૂજહુ વ વત્તિ મસાલિકહુ વ અશરીઅ શરાઇઅહુ વ અય્યિદ જુનૂદહુ વ આવાનહુ વ બાદિર બઅસકલ કવમઝ્ઝાલિમીન વબ્સુત સયફ નક્મતિક અલા આદાઇકલ મુઆનિદીન, વ ખુઝ બિસ્સાર ઇન્નક જવ્વાદુ મેક્કાર