"કબ્સિલ મિસ્બાહ" કિતાબ અમારા ઇમામ, ઝમાનાના ઈમામ (ઇમામ મહદી અ.સ.) દ્વારા વસીલો (તવસ્સુલ) શોધવા માટેની સંક્ષિપ્ત દુઆ નીચે મુજબ ઉલ્લેખિત છે:
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ بِحَقِّ وَلِيِّكَ وَحُجَّتِكَ صَاحِبِ الزَّمَانِ اِلَّا اَعَنْتَنِيْ بِهِ عَلٰى جَمِيْعِ اُمُوْرِيْ، وَكَفَيْتَنِيْ بِهِ مَؤُوْنَةَ كُلِّ مُوْذٍ وَطَاغٍ وَبَاغٍ، وَاَعَنْتَنِيْ بِهِ، فَقَدْ بَلَغَ مَجْهُوْدِيْ، وَكَفَيْتَنِيْ كُلَّ عَدُوٍّ وَهَمٍّ [ َغَمٍّ] وَدَيْنٍ، وَوُلْدِيْ وَجَمِيْعَ اَهْلِيْ وَاِخْوَانِيْ، وَمَنْ يُعْنِيْنِيْ اَمْرُهُ وَخَاصَّتِيْ، اٰمِيْنَ رَبَّ الْعَالَمِيْنَ۔
અલ્લાહુમ્મા ઇન્ની અસ્અલુકા બિ હક્કિ વલિય્યિક વ હુજ્જતિક સાહિબિઝ ઝમાનિ ઇલ્લા અઅન્તની બિહી અલા જમીઇ ઉમૂરી વ કફય્તની બિહી મવૂનત કુલ્લિ મૂઝિન વ તાગિન વ બાગિન વ અઅન્તની બિહી ફ કદ બલગ મજ્હૂદી વ કફય્તની કુલ્લ અદુવ્વિન વ હમ્મિન ગમ્મિન વ દય્યીન વ વુલ્દી વ જમીઅ અહલી વ ઇખ્વાની વ મન યુનીની અમ્રુહુ વ ખાસ્સતી આમીન રબ્બલ આલમીન