મુહાદ્દિસ નૂરી (અ.પ.) કહે છે કે કફામીએ તેમની પુસ્તક "બલદુલ અમીન" માં ઇમામ મહદી (અ.સ.) પાસેથી વર્ણવ્યું છે:
"જે કોઈ પણ આ દુઆ એક નવી પ્લેટ પર ઇમામ હુસેન (અ.સ.)ની માટી (ખાક-એ-શફા) થી લખીને પછી ધોઈને પીશે, તે તેની બિમારીથી સ્વસ્થ થશે."
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
بِسْمِ اللهِ دَوَاءٌ، وَالْحَمْدُ لِلّٰهِ شِفَاۤءٌ، وَلَاۤ اِلٰهَ اِلَّا اللهُ كِفَاۤءٌ، هُوَ الشَّافِيْ شِفَاۤءٌ، وَهُوَ الْكَافِيْ كِفَاۤءٌ، اَذْهِبِ الْبَاْسَ بِرَبِّ النَّاسِ، شِفَاۤءٌ لَايُغَادِرُهُ سُقْمٌ، وَصَلَّى اللهُ عَلٰى مُحَمَّدٍ وَاٰلِهِ النُّجَبَاۤءِ۔
બિસ્મિલ્લાહિ દવાઉ વલ હમ્દુ લિલ્લાહિ શિફાઉ વ લા ઇલાહા ઇલ્લલ્લાહુ કિફાઉ હુવશ શાફી શિફાઉ વ હુવલ કાફી કિફાઉ અઝ્હિબિલ બાસ બિ રબ્બિન નાસ શિફાઉ લા યુગાદિરુહુ સુક્મુ વ સલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિન નુજબાઉ