૧૨.ઇમામ મહદી (અ.ત.ફ.સ.) ની દુઆ

 

 

 

આ દુઆ સમયના ઈમામ (અ.સ.) માટે છે, જે સૈયદ અલ અજલ (અ.પ.) દ્વારા 'મહજ્જુદ દુઆ' કિતાબ માં ઉલ્લેખિત છે:

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

اِلٰهِيْ بِحَقِّ مَنْ نَاجَاكَ، وَبِحَقِّ مَنْ دَعَاكَ فِي الْبَرِّ وَالْبَحْرِ، تَفَضَّلْ عَلٰى فُقَرَاۤءِ الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنَاتِ بِالْغِنَاۤءِوَالثَّرْوَةِ، وَعَلٰى مَرْضَى الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنَاتِ بِالشِّفَاۤءِ وَالصِّحَّةِ، وَعَلَى اَحْيَاۤءِ الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنَاتِ بِاللُّطْفِ وَالْكَرَمِ، وَعَلٰى اَمْوَاتِ الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنَاتِ بِالْمَغْفِرَةِ وَالرَّحْمَةِ، وَعَلٰى غُرَبَاۤءِ الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنَاتِ بِالرَّدِّ اِلٰى اَوْطَانِهِمْ سَالِمِيْنَ غَانِمِيْنَ، بِمُحَمَّدٍ وَاٰلِهِ اَجْمَعِيْنَ۔

ઇલાહી બિ હક્કિ મન નાજાક વ બિ હક્કિ મન દઆક ફીલ બર્રિ વલ બહ્રિ તફદ્દલ અલા ફુકરાઇલ મુમિનીના વલ મુમિનાતિ બિલ ગિનાઇ વસ સર્વતિ વ અલા મરદલ મુઅમિનીના વલ મુઅમિનાતિ બિશ શિફાઇ વસ સિહ્હતિ વ અલા અહ્યાઇલ મુઅમિનીના વલ મુઅમિનાતિ બિલ લુત્ફિ વલ કરમિ વ અલા અમ્વાતિલ મુઅમિનીના વલ મુઅમિનાતિ બિલ મગ્ફિરતિ વર રહ્મતિ વ અલા ગુરબાઇલ મુઅમિનીના વલ મુઅમિનાતિ બિર રદ્દિ ઇલા અવતાનિહિમ સાલિમીના ગાનિમીના બિ મુહમ્મદિન વ આલિહિ અજ્મઈન