૧૨.અમારા ઈમામે ઝમાના (અ.સ.)ની તસ્બીહ – ૧૮મીથી મહિનાના અંત સુધી

 

 

 

આલમા મજલિસી (ર.અ.) એ 'બિહારુલ અનવાર'માં 'દાવાતુર રવંદી'નો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે માસિક તસ્બીહમાં પહેલા માસૂમ ઇમામો (અ.સ.)ના તસ્બીહ પછી, દરેક મહિનાની ૧૮મીથી અંત સુધી ઝમાના ના ઈમામ (અમારી જાન તેમના પર કુરબાન થાય ) નો તસ્બીહ પઢવી .

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

سُبْحَانَ اللهِ عَدَدَ خَلْقِهِ، سُبْحَانَ اللهِ رِضٰى نَفْسِهِ، سُبْحَانَ اللهِ مِدَادَ كَلِمَاتِهِ، سُبْحَانَ [اللهِ] زِنَةَ عَرْشِهِ، وَالْحَمْدُ لِلّٰهِ مِثْلَ ذٰلِكَ۔

સુબ્હાનલ્લાહિ અદદ ખલ્કિહી, સુબ્હાનલ્લાહિ રિઝા નફ્સિહી, સુબ્હાનલ્લાહિ મિદાદ કલિમાતિહી, સુબ્હાનલ્લાહિ ઝિનત અર્શિહી, વલ હમ્દુ લિલ્લાહિ મિસ્લ ઝાલિક