૧૦.આપણા ઈમામ, ઝમાનાના ઈમામ (ઇમામ મહદી અ.સ.) સરદાબમાં પઢવાની બીજી ઝિયારત

 

 

 

આપણા ઈમામ, ઝમાનાના ઈમામ (ઇમામ મહદી અ.સ.)ની બીજી ઝિયારત અદા કરો, તમે બે રકઅત નમાઝ પઢો અને તે પછી નીચેની દુઆ પઢો:

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

سَلَامُ اللهِ الْكَامِلُ التَّامُّ الشَّامِلُ الْعَامُّ وَصَلَوَاتُهُ الدَّائِمَةُ وَبَرَكَاتُهُ الْقَائِمَةُ التَّامَّةُ عَلىٰ حُجَّةِ اللهِ وَوَلِيِّهِ فِي اَرْضِهِ وَبِلَادِهِ وَخَلِيْفَتِهِ عَلىٰ خَلْقِهِ وَعِبَادِهِ وَسُلَالَةِ النُّبُوَّةِ وَبَقِيَّةِ الْعِتْرَةِ وَالصَّفْوَةِ صَاحِبِ الزَّمَانِ وَمُظْهِرِ الْاِيْـمَانِ وَمُلَقِّنِ احْكَامِ الْقُرْآنِ وَمُطَهِّرِ الْاَرْضِ وَنَاشِرِ الْعَدْلِ فِي الطُّوْلِ وَالْعَرْضِ وَالْحُجَّةِ الْقَآئِمِ الْمَهْدِيِّ الْاِمَامِ الْمُنْتَظَرِ الْمَرْضِيِّ وَابْنِ الْاَئِمَّةِ الطَّاهِرِيْنَ الْوَصِيِّ ابْنِ الْاَوْصِيَاۤءِ الْمَرْضِيِّيْنَ الْهَادِي الْمَعْصُوْمِ ابْنِ الْاَئِمَّةِ الْهُدَاةِ الْمَعْصُوْمِيْنَ اَلسَّلَامُ عَلَيْكَ يَا مُعِزَّ الْمُؤْمِنِيْنَ الْمُسْتَضْعَفِيْنَ اَلسَّلَامُ عَلَيْكَ يَا مُذِلَّ الْكَافِرِيْنَ الْمُتَكَبِّرِيْنَ الظَّالِمِيْنَ اَلسَّلامُ عَلَيْكَ يَا مَوْلَايَ يَا صَاحِبَ الزَّمَانِ اَلسَّلَامُ عَلَيْكَ يَا بْنَ رَسُوْلِ اللهِ اَلسَّلَامُ عَلَيْكَ يَا بْنَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ اَلسَّلَامُ عَلَيْكَ يَا بْنَ فَاطِمَةَ الزَّهْرَاۤءِ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ اَلسَّلَامُ عَلَيْكَ يَا بْنَ الْاَئِمَّةِ الْحُجَجِ الْمَعْصُوْمِيْنَ وَالْاِمَامِ عَلىٰ الْخَلْقِ اَجْمَعِيْنَ اَلسَّلَامُ عَلَيْكَ يَا مَوْلَايَ سَلَامَ مُخْلِصٍ لَكَ فِي الْوِلَايَةِ اَشْهَدُ اَنَّكَ الْاِمَامُ الْمَهْدِيُّ قَوْلًا وَفِعْلًا وَانْتَ الَّذِيْ تَمْلَاُ الْاَرْضَ قِسْطًا وَعَدْلًا بَعْدَ مَا مُلِئَتْ ظُلْمًا وَجَوْرًا فَعَجَّلَ اللهُ فَرَجَكَ وَسَهَّلَ مَخْرَجَكَ وَقَرَّبَ زَمَانَكَ وَكَثَّرَ اَنْصَارَكَ وَاَعْوَانَكَ وَاَنْجَزَ لَكَ مَا وَعَدَكَ فَهُوَ اَصْدَقُ الْقَائِلِيْنَ: (وَنُرِيْدُ اَنْ نَمُنَّ عَلىٰ الَّذِيْنَ اسْتُضْعِفُوْا فِي الْاَرْضِ وَنَجْعَلَهُمْ اَئِمَّةً وَنَجْعَلَهُمُ الْوَارِثِيْنَ) يَا مَوْلَايَ يَا صَاحِبَ الزَّمَانِ يَا بْنَ رَسُوْلِ اللهِ حَاجَتِيْ

સલામુલ્લાહિલ કામિલુત્તામ્મુશ્શામિલુલઆમ્મુ વ સલવાતુહુદદાઇમતુ વ બરકાતુહુલકાઇમતુત્‌તામ્મતુ અલા હુજ્જતિલ્લાહિ વ વલિય્યિહી ફી અર્ઝિહી વ બિલાદિહી વ ખલીફતિહી અલા ખલ્કિહી વ ઇબાદિહી વ સુલાલતિનનુબુવ્વતિ વ બકીય્યતિલત્રતિ વસ્સફ્વતિ સાહિબિઝઝમાનિ વ મુઝહિરિલઈમાનિ વ મુલક્કિનિલઅહકામિલ્‌કુર્આનિ વ મુતહ્હિરિલઅર્ઝિ વ નાશિરિલઅદલી ફીત્‌તૂલિ વલઅર્ઝિ વલ્‌હુજ્જતિલકાઇમિલમહદિય્યિલઇમામિલમુનતઝરિલમર્દિય્યિ વબ્નિલઅઇમ્મતિતતાહિરીનલવસિય્યિ વબ્નિલઅવ્સિયાઇલમર્દિય્યીનલહાદિલમાસૂમિ વબ્નિલઅઇમ્મતિલહુદાતિલમાસૂમીન અસસલામુ અલયક યા મુઇઝઝલમુમિનીનલમુસ્તદઅફીન અસસલામુ અલયક યા મુઝ્ઝિલ્લલકાફિરીનલમુતકબ્બિરીનિઝઝાલિમીન અસસલામુ અલયક યા મવલાય યા સાહિબઝઝમાન અસસલામુ અલયક યા બ્ન રસૂલિલ્લાહ અસસલામુ અલયક યા બ્ન અમીરિલમુમિનીન અસસલામુ અલયક યા બ્ન ફાતિમતઝઝહ્રાઇ સય્યિદતિ નિસાઇલઆલમીન અસસલામુ અલયક યા બ્નિલઅઇમ્મતિલ્જહુજિલમાસૂમીન વલઇમામ અલલખલ્કિ અજમઈન અસસલામુ અલયક યા મવલાય સલામ મુખ્લિસિન લક ફીલવિલાયતિ અશહદ અન્નકલઇમામુલમહદિય્યુ કવલન વ ફિલન વ અન્તલલઝી તમલઉલઅર્ઝ કિસ્તન વ અદલન બઅદ મા મુલિઅત ઝુલ્મન વ જવરન ફ અજ્જલલ્લાહ ફરજક વ સહ્હલ મખ્રજક વ કરર્બ ઝમાનક વ કસ્સર અન્સારક વ અઅવાનક વ અન્જઝ લક મા વઅદક ફ હુવ અસ્દકુલકાઇલીન વ નુરીદ અન નમુન અલલલઝીનસતુદઅફૂ ફીલઅર્ઝ વ નજઅલહુમ અઇમ્મતન વ નજઅલહુમુલવારિસીન યા મવલાય યા સાહિબઝઝમાન યા બ્ન રસૂલિલ્લાહ હાજતી

 

 

 

 

 

તમારી ઈચ્છા જણાવો

પછી નીચેની દુઆ પઢો:

فَاشْفَعْ لِيْ فِيْ نَجَاحِهَا فَقَدْ تَوَجَّهْتُ اِلَيْكَ بِحَاجَتِيْ لِعِلْمِيْ اَنَّ لَكَ عِنْدَ اللهِ شَفَاعَةً مَقْبُولَةً وَمَقَامًا مَحْمُوْدًا فَبِحَقِّ مَنِ اخْتَصَّكُمْ بِاَمْرِهِ وَارْتَضَاكُمْ لِسِرِّهِ وَبِالشَّانِ الَّذِيْ لَكُمْ عِنْدَ اللهِ بَيْنَكُمْ وَبَيْنَهُ سَلِ اللهَ تَعَالىٰ فِي نُجْحِ طَلِبَتِي وَاِجَابَةِ دَعْوَتِيْ وَكَشْفِ كُرْبَتِيْ۔

ફશ્ફઅ લી ફી નજાહિહા ફકદ તવજ્જહતુ ઇલયક બિ હાજતી લિ ઇલમી અન્ન લક ઇન્દલ્લાહિ શફાઅતન મક્બૂલતન વ મકામન મહમૂદન ફ બિ હક્કિ મનિખ્તસ્સકુમ બિ અમ્રિહી વર્તદાકુમ લિ સિર્રિહી વ બિશશાનિલલઝી લકુમ ઇન્દલ્લાહિ બયનકુમ વ બયનહુ સલિલ્લાહ તઆલા ફી નુજહી તલિબતી વ ઇજાબતિ દઅવતી વ કશ્ફિ કુર્બતી

 

 

 

 

 

પછી તમે તમારી બધી ઇચ્છાઓ રજૂ કરો, અલ્લાહની દયાથી તે સ્વીકારાશે.