(૫) નિઃસંતાન લોકો સંતતિ માટે આ દુઆ પઢે

 

 

 

(૫) નિઃસંતાન લોકો સંતતિ માટે આ દુઆ પઢે (સુરાનં ૨૧ અંબિયા આયત નં. ૮૯)

. رَبِّ لَا تَذَرْنِى فَرْدًا وَأَنتَ خَيْرُ ٱلْوَٰرِثِينَ

રબ્બે લાતઝરની ફરદેવ વઅન્ત ખયરૂલ વારેસીન

અય મારા પરવરદિગાર! મને એકલો ન રાખજે, કે તું બેહતરીન વારસદાર (આપનાર) છો

(સુરાનં ૨૧ અંબિયા આયત નં. ૮૯)

 

 

 

આ દુઆ હઝરત ઝકરિયા (અલ.) એ માંગી હતી. બેઅવલાદ લોકો અવલાદ પેદા થવા માટે આ દુઆ પઢે. જો બેટાની ઈચ્છા હોય તો પણ આ દુઆ પઢો.