(૪૭) ઝુલમથી બચવાની દુઆ

 

 

 

(૪૭) ઝુલમથી બચવાની દુઆ
(સુરએ અઅરાફ આયત નં. ૪૭)

رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

રબ્બના લાતજઅલના મઅલ કવમીઝ ઝાલેમીન

અય અમારા પરવરદિગાર ! અમને ઝાલિમો સાથે રાખજે નહિ

 

 

 

દરેક મોમીન, મોમીનાત માટે જરૂરી છે કે તે અલ્લાહથી દુઆ માગતાં રહે કે તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક સેકન્ડ માટે પણ ઝાલીમોના સાથીદાર ન બને.