(૪૨) બીમારી દફે કરવા માટેની દુઆ

 

 

 

(૪૨) બીમારી દફે કરવા માટેની દુઆ

اللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ ، اَلْحَمْدُ لِلهِ رَبِّ الْعَلَمِينَ ، حَسْبُنَا اللهُ وَنِعْمَ الْوَكِيلُ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદ અલ્હમ્દો લિલ્લાહે રબ્બિલ આલમીન

 

 

، تَبَارَكَ اللهُ اَحْسَنُ الْخَلِقِينَ ، وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ الْعَلِيِّ الْعَظِيمُ

હસ્બોનલ્લાહો વ નેઅમલ વકીલ તબારકલ્લાહો અહસનુલ ખાલેકીન વલાહવલએ વલા કુવ્વતન ઇલ્લા બિલ્લાહિલ અલીય્યિલ અઝીમ.

 

 

مُحَمَّدِ اَللَّهُمَّ صَلَّ عَلَى مُحَمَّدٍ وَّال

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદ.

 

 

 

 

“ઇમામ જાફરે સાદિક (અલ.)એ પૈગંબર ઇસ્લામ(સલ.) થી રિવાયત કરી છે કે આપ (સલ.) એ ફરમાવ્યું નમાઝે ફજર પછી આ દુઆને ચાલીસ વખત પઢીને જ્યાં દર્દ છે અથવા બીમારી છે ત્યાં હાથ ફેરવી દે તો હક તઆલા શિફા આપશે.’