(૨૭) કર્ઝની અદાયગી માટે

 

 

 

(૨૭) કર્ઝની અદાયગી માટે
એક વખત હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અલ.) ઉપર કર્ઝ થઇ ગયું.
આપે પૈગંબરે ઇસ્લામ(સલ.)ને શિકાયત કરી આપ (સલ.) એ ફરમાવ્યું, તમે આ દુઆ પઢો.

سِوَاكَ يَا حَيُّ يَا قَيُّومُ اللَّهُمَّ اغْنِنِي بِحَلَالِكَ عَنْ حَرَامِكَ وَ اَغْنِنِيُّ بِفَضْلِكَ عَمَّنْ

અલ્લાહુમ્મ અગનેની બેહલાલેક અન હરામેક વબેફઝલેક અમ્મન સેવાક યા હય્યો યા કય્યુમ

અમીરૂલ મોઅમેનીન ફરમાવે છે કે મે આ દુઆ પઢવાનું શરૂ કર્યું તો થોડાક જ દિવસમાં મારૂં કર્ઝ અદા થઇ ગયું.