(૯) એક જામેઅ દુઆ

 

 

 

(૯) એક જામેઅ દુઆ
આ દુઆ દરરોજ ત્રણ વખત ફજરની નમાઝ પછી માંગો નમાઝે શબમાં પણ માંગી શકાય છે. પોતાનામાં બીજી અનેક દુઆઓને સમાવી લેતી દુઆ.
(નહજુલ ફસાહતમાંથી પેજ નં. ૨૯૯)

اللَّهُمَّ اَحْسِنُ عَاقِبَتَنَا فِي الْأُمُورِ كُلِّهَا وَاَجِرُنَا مِنْ خِرُى الدُّنْيَا وَعَذَابَ الْآخِرَةِ

અલ્લાહુમ્મા અહસીન આકેબઅતના ફિલ ઓમૂરે કુલ્લેહા વ અજિરના મિન ખિઝયિદુન્યા વ અઝાબલ આખેરહ.

બારે ઇલાહા ! મેરે તમામ કામોકા અંજામ બખૈર હો ઔર દુન્યાકી રૂસ્વાઈ ઔર આખેરતકે અઝાબ સે મહફૂઝ રખ

(નહજુલ ફસાહતમાંથી પેજ નં. ૨૯૯)