(૬૪) આ દુઆનો અમલ દરેક નમાઝ પછી ૧૯ વાર પઢો ઇન્શાઅલ્લાહ દરેક આફત અને મુસીબતથી છુટકારો મળી જશે.
نَجَاةً مِّنْكَ يَا سَيِّدَنَا الْكَرِيمَ نَجِّنَا وَ خَلِصْنَا بِحَقِّ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيم
નજાતમ મિન્ક યા સય્યેદનલ કરીમ નજ્જેના વખલ્લીસના બેહક્કે બિસ્મિલ્લા હિરરહમા નિરહીમ.
અય હમારે કરમકરનેવાલે સરદાર (હમ) તુજસે નજાત (તલબ કરતે હૈ.) તુ હમકો નજાત છે. ઓર હમકો છુટકારા દે, બહુત રહમ કરનેવાલે નિહાયત મહેરબાન અલ્લાહકે નામકે વાસ્તે સે.