(૫૮) સફર ઉપર જતાં અગાઉ અથવા વતન છોડતી વખતે આ દુઆ પઢો

 

 

 

(૫૮) સફર ઉપર જતાં અગાઉ અથવા વતન છોડતી વખતે આ દુઆ પઢો

رَّبِّ أَنزِلۡنِي مُنزَلٗا مُّبَارَكٗا وَأَنتَ خَيۡرُ ٱلۡمُنزِلِين

રબ્બે અન્ઝીલની મુનઝલમ મુબારકવ વ અન્ત ખયરુલ મુન્ઝેલીન

અય મારા પરવરદિગાર અમને બરકતવાળી જગ્યાએ ઉતારજે, અને તું જ સૌથી સારો ઉતારો આપનાર છો.

(સુરા નં ૨૩ મોમેનુન આયત નં. ૨૯)

 

 

 

જે લોકો હઝરત નૂહ (અલ.)ની કસ્તી ઉપર સવાર હતા તે બધાને નૂહ (અલ.) સમેત અલ્લાહતઆલાને હિદાયત કરી હતી કે તેઓ ઉપરોક્ત દુઆ માગે.