(૫૬) ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અલ.) આ દુઆ હંમેશા માંગતા હતા

 

 

 

(૫૬) ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અલ.) આ દુઆ હંમેશા માંગતા હતા

رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَٰجِنَا وَذُرِّيَّـٰتِنَا قُرَّةَ أَعْيُنٍ وَٱجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا

રબ્બના હબલના મિન અઝવાજેના વઝુરીય્યાતેના કુરરત અઅયોનીંવ વજઅલના લિલ્ મુત્તકીન ઈમામા

અય અમારા પરવરદિગાર! અમને અમારી ઔરતો તથા અમારી ઓલાદો થકી આંખોની ઠંડક અતા કર અને અમને પરહેઝગારોના ઇમામ બનાવ

(સૂરા નં ૨૫ ફૂરકાન-આયત નં. ૭૪)

 

 

 

અલ્લાહતઆલા પોતાના નેક બંદાઓ માટે એમ ઈચ્છે છે કે તેઓ આ દુઆ માંગતા રહે.
ઈમામ જઅફર સાદીક (અલ.) ફરમાવે છે કે ઉપરોક્ત દુઆ ઈમામ અલી બિન અબી તાલિબ (અલ.) પઢયા કરતા હતા.