(૨૪) બેટા-ની પયદાઈશ માટે આ દુઆ માંગો
(સુરા ૧૯ મરયમ આયત નં ૫)
فَهَبْ لِى مِن لَّدُنكَ وَلِيًّا
ફહબ્લી મિલ્લદુનક વલીય્યા
મારી ઔરત બાંજ (વંઘ્યા) છે, માટે તારી પાસેથી મને એક વારસદાર અતા કર.
(સુરા ૧૯ મરયમ આયત નં ૫)
અલ્લાહના નબી હઝરત ઝકરીયા (અલ.) એ દુઆ માગી હતી કે અલ્લાહતઆલા એમને બેટો આપે. જે તેમનો જાનશીન બને. બેટાની પયદાઈશ માટે આ દુઆ પઢો.