(૧૭) કોઈ આફતમાં ફસાઈ જવાય તો આ દુઆ માગો

 

 

 

(૧૭)કોઈ આફતમાં ફસાઈ જવાય તો આ દુઆ માગો
(સુરા નં ૬ અનઆમ આયત નં. ૬૩)

لَّئِنْ أَنجَىٰنَا مِنْ هَـٰذِهِۦ لَنَكُونَنَّ مِنَ ٱلشَّـٰكِرِينَ

લઈન અનજાના મિન હાઝીહી લનકુનન મિનશશાકેરીન

અમને આ (આફત)માંથી પાર ઉતારી દે તો ખરેખર અમે શુક્રગુઝાર બની જઇશું

(સુરા નં ૬ અનઆમ આયત નં. ૬૩)

 

 

 

કોઈપણ પ્રકારની આફત, મુસીબતમાં ફસાઈ જવા ઉપર, અલ્લાહતઆલાની મદદ માંગવા માટે ઉપરોક્ત દુઆ જરૂરથી પઢો. સાથે સાથે અંતઃકરણપૂર્વક સાચા દીલથી ઈરાદો કરો કે આ આફતથી પાર ઊતરી ગયા પછી હંમેશા અલ્લાહનો શુક્ર અદા કરતો રહીશ. ઉપરાંત ગુનાહોથી પણ બચવાની પૂરી કોશીશ .