بِسْمِ اللّٰہِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
بِسۡمِ اللّٰهِ آمَنۡتُ بِاللّّٰهِ وَتَوَكَّلۡتُ عَلَى اللّٰهِ
બિસ્મિલ્લાહે આમન્તો બિલ્લાહે વ તવકકલ્તો અલલ્લાહે
હુ ઈમાન રાખું અલ્લાહ પર અને તેના પરભરોસો કરું છું,
مَا شَاءَ اللّٰهُ لَا حَوۡلَ وَلَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ
માશા અલ્લાહો લા હૂઁવ્લ વ લા કુવ્વત છેલ્લા બિલ્લાહ.
તે દરેક ચીઝ કરે છે, અને કોઈના પાસે કોઈ કુદરતો કુવ્વત નથી સિવાએ અલ્લાહ ના.
اَللّٰهُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ وَ عَجِّلۡ فَرَجَهُمۡ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,