નમાઝ એ હદીયએ મય્યત

નમાઝ એ હદીયએ મય્યત  

આ નમાઝ  મરહૂમ ને સવાબ આપવા માટે પઢવામાં આવે છે. 

  • તે કોઈપણ સમયે, કેટલી વાર પણ અને કેટલાય મય્યત  માટે પઢી શકાય છે. 

 

આ નમાઝ 2 રકાત હોય છે  પહેલી રકાતમાં સુરએ  અલ-ફાતિહા ૧ વાર અને સુરએ કદ્ર વાર અને બીજી રકાત માં સુરએ ફતેહા ૧ વાર અને સુરએ કવસર ૧ વાર પડવાનું હોય છે