૪૪. સુરાએ દૂખાન

[00:00.00]

الدخان
અદ દુખાન
સુરા-૪૪ | આયત-૫૯

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

[00:00.02]

حمٓ

nt1 Bte9Bt

હા મીમ.

આયત ૪૪: ૧

[00:04.00]

وَٱلْكِتَـٰبِ ٱلْمُبِينِ

ÔtÕfuíttrçtÕt3 BttuçteLt

કસમ છે આ રોશની આપનાર કિતાબની:

આયત ૪૪: ૨

[00:09.00]

إِنَّآ أَنزَلْنَـٰهُ فِى لَيْلَةٍ مُّبَـٰرَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ

ELLtt9 yLÍÕLttntu Ve ÕtGt3ÕtrítBt3 BttuçtthfrítLt3 RÒtt fwÒtt BtwLt3Í7uheLt

બેશક તેને અમોએ એક મુબારક રાતમાં નાઝિલ કર્યુ. અમે હંમેશા (અઝાબ)થી ડરાવનાર હતા.

આયત ૪૪: ૩

[00:26.00]

فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ

Vent GtwV3hft7u fwÕÕttu yBt3rhLt3 n1feBt

તે રાતમાં દરેક મામલાઓ (ઇલાહી) હિકમતના આધારે તદબીર / જુદા થાય છે.

આયત ૪૪: ૪

[00:32.00]

أَمْرًا مِّنْ عِندِنَآ ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ

yBhBt3 rBtLt3 E2Lt3ŒuLtt, ELLtt fwLLtt Btwh3ËuÕteLt

તે (કુરઆન) અમારી તરફથી હુકમ હતો અમે જ તે (પયગંબર)ને મોકલ્યો:

આયત ૪૪: ૫

[00:42.00]

رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

hn14BtítBt3 rBth3hççtuf, EÒtnq ntuÔtË0BteW2Õt3 y1ÕteBt

આ બધુ તારા પરવરદિગાર તરફથી રહેમતના કારણે છે જે સાંભળનાર અને જાણનાર છે:

આયત ૪૪: ૬

[00:51.00]

رَبِّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ

hrççtMËBttÔttítu ÔtÕt3yÍu2o ÔtBttçtGt3LtntuBtt, ELt3 fwLt3ítwBt3 Btqf2uLteLt

જો તમે યકીન કરનાર હોવ તો તે આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે.

આયત ૪૪: ૭

[01:05.00]

لَآ إِلَـٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ

Õtt9yuÕttn EÕÕttntuÔt Gttun14Gte ÔtGttuBteíttu, hççttufwBt3 Ôthççttu ytçtt9yuftuBtwÕt3 yÔÔtÕteLt

તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી, એ જ હયાત આપે છે અને મોત આપે છે, જે તમારો પરવરદિગાર છે અને તમારા પહેલાના બાપદાદાનો પરવરદિગાર છે.

આયત ૪૪: ૮

[01:21.00]

بَلْ هُمْ فِى شَكٍّ يَلْعَبُونَ

çtÕnwBt3 Ve~tf3rfkGt3 GtÕt3y1çtqLt

પરંતુ તેઓ શંકામાં પડી (હક સાથે) રમ્યા કરે છે.

આયત ૪૪: ૯

[01:27.00]

فَٱرْتَقِبْ يَوْمَ تَأْتِى ٱلسَّمَآءُ بِدُخَانٍ مُّبِينٍ

Vh3ítrf2çt3 GtÔt3Bt íty3rítË3 ËBtt9ytu çtuŒtuÏtt1rLtBt3 BttuçteLt

માટે તું તે દિવસની રાહ જો કે જે દિવસે આસમાન ચોખ્ખો ધુમાડો લઇને આવશે.

આયત ૪૪: ૧૦

[01:37.00]

يَغْشَى ٱلنَّاسَ ۖ هَـٰذَا عَذَابٌ أَلِيمٌ

Gtøt14~tLLttË, ntÍt7 y1Ít7çtwLt3 yÕteBt

જે તમામ લોકોને ઢાંકી લેશે; એ દર્દનાક અઝાબ છે.

આયત ૪૪: ૧૧

[01:47.00]

رَّبَّنَا ٱكْشِفْ عَنَّا ٱلْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ

hççtLtf3r~tV3 y1LLtÕt3 y1Ít7çt ELLtt Bttuy3BtuLtqLt

(ત્યારે કહેશે કે) પરવરદિગાર ! આ અઝાબને અમારાથી દૂર કર કે અમો ઇમાન લાવીએ છીએ.

આયત ૪૪: ૧૨

[01:55.00]

أَنَّىٰ لَهُمُ ٱلذِّكْرَىٰ وَقَدْ جَآءَهُمْ رَسُولٌ مُّبِينٌ

yÒtt ÕtntuBtwÍ38 rÍ7f3ht Ôtf1Œ3 ò9ynwBt3 hËqÕtwBBttuçteLt

કેવી રીતે / ક્યાંથી નસીહત હાંસિલ કરી શકે જો કે તેમની પાસે વાઝેહ પયગામવાળો રસૂલ આવી ચૂકયો !

આયત ૪૪: ૧૩

[02:06.00]

ثُمَّ تَوَلَّوْا۟ عَنْهُ وَقَالُوا۟ مُعَلَّمٌ مَّجْنُونٌ

Ë7wBt0 ítÔtÕÕtÔt3 y1Lt3ntu Ôtft1Õtq Bttuy1ÕÕtBtwBt3 Bts3LtqLt

તે પછી તેમણે તેનાથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે આ એક શીખવેલો દીવાનો છે.

આયત ૪૪: ૧૪

[02:16.00]

إِنَّا كَاشِفُوا۟ ٱلْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَآئِدُونَ

ELLtt ft~tuVqÕt3 y1Ít7çtu f1ÕteÕtLt3 EÒtfwBt3 yt92yuŒqLt

અમે થોડોક અઝાબને દૂર કરીએ છીએ, પરંતુ તમે પાછા ફરશો.

આયત ૪૪: ૧૫

[02:28.00]

يَوْمَ نَبْطِشُ ٱلْبَطْشَةَ ٱلْكُبْرَىٰٓ إِنَّا مُنتَقِمُونَ

GtÔt3Bt Ltçít7u~twÕt3 çtít14~títÕt3 fwçht, ELLtt BtwLt3ítf2uBtqLt

એ દિવસે મહાન કુદરત સાથે પકડશુ, બેશક અમો બદલો લેનાર છીએ.

આયત ૪૪: ૧૬

[02:39.00]

۞ وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَآءَهُمْ رَسُولٌ كَرِيمٌ

ÔtÕtf1Œ3 VítÒtt f1çÕtnwBt3 f1Ôt3Bt rVh3y1Ô3tLt Ôtò9ynwBt3 hËqÕtwLt3 fheBt

અને ખરેજ તેમની પહેલાં અમોએ કોમે ફિરઔનની અજમાઇશ કરી, અને તેમની પાસે એક મોહતરમ રસૂલ આવ્યા:

આયત ૪૪: ૧૭

[02:53.00]

أَنْ أَدُّوٓا۟ إِلَىَّ عِبَادَ ٱللَّهِ ۖ إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

yLt3 yŒ3Œ9w yuÕtGGt yu2çttŒÕÕttnu, EÒte ÕtfwBt3 hËqÕtwLt3 yBteLtkwÔt3

(તેઓને કહ્યુ) અલ્લાહના બંદાઓને મારા હવાલે કરો કે ખરેખર હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું :

આયત ૪૪: ૧૮

[03:07.00]

وَأَن لَّا تَعْلُوا۟ عَلَى ٱللَّهِ ۖ إِنِّىٓ ءَاتِيكُم بِسُلْطَـٰنٍ مُّبِينٍ

ÔtyÕÕttíty14Õtq y1ÕtÕÕttnu, ELLte9 ytítefwBt3 çtuËwÕítt1rLtBt3 BttuçteLt

અને અલ્લાહની સામે સરકશી ન કરો કે હું તમારી માટે રોશન દલીલ લાવ્યો છું

આયત ૪૪: ૧૯

[03:22.00]

وَإِنِّى عُذْتُ بِرَبِّى وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ

ÔtEÒte W2Í14íttu çtuhççte ÔthççtufwBt3 yLt3 íth3òuBtqLt

અને હું મારા અને તમારા પરવરદિગારની પનાહ ચાહું છું કે મને (આક્ષેપોના પત્થરથી) સંગસાર કરો.

આયત ૪૪: ૨૦

[03:31.00]

وَإِن لَّمْ تُؤْمِنُوا۟ لِى فَٱعْتَزِلُونِ

ÔtEÕÕtBt3 íttuy3BtuLtqÕte Vy14ítÍuÕtqLt

અને જો તમે મારા પર ઇમાન નથી લાવતા તો મારાથી દૂર થઇ જાઓ.

આયત ૪૪: ૨૧

[03:38.00]

فَدَعَا رَبَّهُۥٓ أَنَّ هَـٰٓؤُلَآءِ قَوْمٌ مُّجْرِمُونَ

VŒyt1 hçt0nq9 yLLt nt9WÕtt9yu f1Ôt3BtwBt3 Btws3huBtqLt

પછી તેણે તેના પરવરદિગારથી દુઆ કરી કે આ મુજરીમ કૌમ છે.

આયત ૪૪: ૨૨

[03:53.00]

فَأَسْرِ بِعِبَادِى لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ

VyMhu çtuy2uçttŒe ÕtGt3ÕtLt3 ELLtfwBt3 Btwít0çtQ2Lt

(તો હુકમ થયો કે) મારા બંદાઓને રાતો રાત લઇ જા, બેશક તમારો પીછો કરવામાં આવશે:

આયત ૪૪: ૨૩

[04:01.00]

وَٱتْرُكِ ٱلْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ

ÔtíhturfÕt3 çtn14h hn3ÔtLt3, EÒtnwBt3 òwLt3ŒwBt3 Btwø1hf1qLt

અને દરિયાને સ્થિર અને ખુલ્લો મૂક કે તે લશ્કરીઓ ડુબી જનાર છે.

આયત ૪૪: ૨૪

[04:11.00]

كَمْ تَرَكُوا۟ مِن جَنَّـٰتٍ وَعُيُونٍ

fBíthfq rBtLt3 sÒttrítkÔt3 Ôtytu2GtqLt

કેટલાય બગીચાઓ અને ઝરણાં પાછળ મૂકી ગયા:

આયત ૪૪: ૨૫

[04:20.00]

وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ

ÔtÍtuÁEkÔt3 ÔtBtft1rBtLt3 fheBt

અને કેટલાય ખેતરો તથા ઉમદા મકાનો પાછળ મૂકી ગયા:

આયત ૪૪: ૨૬

[04:28.00]

وَنَعْمَةٍ كَانُوا۟ فِيهَا فَـٰكِهِينَ

ÔtLtuy14BtrítLt3 ftLtq Vent VtfuneLt

અને તે નેઅમતો કે જે(ની મજા)માં ડૂબેલા હતા :

આયત ૪૪: ૨૭

[04:35.00]

كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَـٰهَا قَوْمًا ءَاخَرِينَ

fÍt7Õtuf, Ôt yÔt3hM7Lttnt f1Ôt3BtLt3 ytÏt1heLt

એમ જ થયુ અને અમોએ તે (બધી નેઅમતો)ની વારસદાર બીજી કોમને બનાવી દીધી.

આયત ૪૪: ૨૮

[04:42.00]

فَمَا بَكَتْ عَلَيْهِمُ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ وَمَا كَانُوا۟ مُنظَرِينَ

VBttçtfít3 y1ÕtGt3nuBtwË3ËBtt9ytu ÔtÕyh3Ítu2 ÔtBtt ftLtq BtwLÍ5heLt

પછી તેમના પર ન આસમાને ગીર્યા કર્યું ન ઝમીને, અને ન તેમને મોહલત આપવામાં આવી.

આયત ૪૪: ૨૯

[04:55.00]

وَلَقَدْ نَجَّيْنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ مِنَ ٱلْعَذَابِ ٱلْمُهِينِ

ÔtÕtf1Œ3 Lts0Gt3Ltt çt9Lte RMht9EÕt BtuLtÕt3 y1Ít7rçtÕt3 BttuneLt

અને ખરેજ અમોએ બની ઇસરાઇલને ઝિલ્લતભર્યા અઝાબથી નજાત આપી:

આયત ૪૪: ૩૦

[05:07.00]

مِن فِرْعَوْنَ ۚ إِنَّهُۥ كَانَ عَالِيًا مِّنَ ٱلْمُسْرِفِينَ

rBtLt3 rVh3y1Ôt3Lt, ELLtnq ftLt yt1ÕtuGtLt3 BtuLtÕt3 BtwMhuVeLt

ફિરઔનથી કે જે મોટો ઇસ્રાફ કરનાર હતો.

આયત ૪૪: ૩૧

[05:19.00]

وَلَقَدِ ٱخْتَرْنَـٰهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى ٱلْعَـٰلَمِينَ

ÔtÕtf1rŒÏt14íth3LttnwBt3 y1Õtt E2Õt3rBtLt3 y1ÕtÕt3 yt1ÕtBteLt

અને અમોએ જાણીજોઇને બની ઇસરાઇલને બધી દુનિયાઓમાંથી ઇન્તેખાબ (પસંદ) કર્યા.

આયત ૪૪: ૩૨

[05:28.00]

وَءَاتَيْنَـٰهُم مِّنَ ٱلْـَٔايَـٰتِ مَا فِيهِ بَلَـٰٓؤٌا۟ مُّبِينٌ

ÔtytítGt3LttnwBt3 BtuLtÕt3 ytGttítu BttVenu çtÕtt9WBBttuçteLt

અને અમોએ તેમને નિશાનીઓ આપી કે જેમાં ખુલ્લી અજમાઇશ હતી.

આયત ૪૪: ૩૩

[05:39.00]

إِنَّ هَـٰٓؤُلَآءِ لَيَقُولُونَ

ELLt nt9WÕtt9yu ÕtGtfq1ÕtqLt

બેશક આ લોકો કહે છે :

આયત ૪૪: ૩૪

[05:49.00]

إِنْ هِىَ إِلَّا مَوْتَتُنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ

ELt3nuGt EÕÕtt BtÔt3ítíttuLtÕt3 QÕtt ÔtBtt Lt3n1Lttu çtuBtwLt3~theLt

કે અમારી પહેલી મોત સિવાય મોત નથી, અને હરગિઝ અમને ઉઠાડવામાં નહિં આવે.

આયત ૪૪: ૩૫

[05:58.00]

فَأْتُوا۟ بِـَٔابَآئِنَآ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Vy3ítq çtuytçttyuLtt ELfwLítwBt3 Ët1Œufe2Lt

અને અગર તમે સાચુ કહો છો તો અમારા બાપદાદાઓને કબ્રોમાંથી લાવો.

આયત ૪૪: ૩૬

[06:10.00]

أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَـٰهُمْ ۖ إِنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ

ynwBt3 Ït1GtÁLt3 yBf1Ôt3Bttu ítwççtEk2Ôt3 ÔtÕÕtÍe8Lt rBtLt3 f1çÕturnBt3, yn3Õtf3LttnwBt3 EÒtnwBt3 ftLtq Btws3huBteLt

શું આ લોકો બેહતર છે કે તુબ્બાના લોકો અને તેઓ કે જે તેમની પહેલાં હતા? અમોએ તેમને હલાક કરી નાખ્યા, કારણ કે તેઓ મુજરીમ હતા.

આયત ૪૪: ૩૭

[06:25.00]

وَمَا خَلَقْنَا ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَـٰعِبِينَ

ÔtBtt Ït1Õt1f3LtË0BttÔttítu ÔtÕyh3Í1 ÔtBtt çtGt3LtntuBtt Õttyu2çteLt

અને અમોએ ઝમીન અને આસમાનોને અને તેની વચ્ચે જે કાંઇ છે તેને રમતગમત માટે નથી પેદા કર્યુ.

આયત ૪૪: ૩૮

[06:34.00]

مَا خَلَقْنَـٰهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

BttÏt1Õtf14LttntuBtt9 EÕÕtt rçtÕn1f14fu2 ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGty14ÕtBtqLt

અમોએ તે બંનેને હક સિવાય ખલ્ક નથી કર્યા, પરંતુ તેઓમાંથી ઘણાંખરા (આ બાબતથી) અજાણ છે.

આયત ૪૪: ૩૯

[06:46.00]

إِنَّ يَوْمَ ٱلْفَصْلِ مِيقَـٰتُهُمْ أَجْمَعِينَ

ELLt GtÔt3BtÕt3 VM1Õtu Bteft1íttunwBt3 ys3BtE2Lt

બેશક (હક અને બાતિલની) જુદાઇનો દિવસ તેઓના વાયદાની જગ્યા છે:

આયત ૪૪: ૪૦

[06:54.50]]

يَوْمَ لَا يُغْنِى مَوْلًى عَن مَّوْلًى شَيْـًٔا وَلَا هُمْ يُنصَرُونَ

GtÔt3Bt ÕttGtwøt14Lte BtÔt3ÕtLt3 y1Bt3 BtÔt3ÕtLt3 ~tGt3ykÔt3 ÔtÕttnwBt3 GtwLË1ÁLt

જે દિવસે કોઇ દોસ્ત બીજા દોસ્તને કંઇપણ કામ નહિ આવે, અને ન તેમની (ક્યાંયથી) મદદ કરવામાં આવશે:

આયત ૪૪: ૪૧

[07:07.00]

إِلَّا مَن رَّحِمَ ٱللَّهُ ۚ إِنَّهُۥ هُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

EÕtt0 Bth0nu2BtÕÕttntu, EÒtnq ntuÔtÕt3 y1ÍeÍwh0ne2Bt

સિવાય કે જેમના પર અલ્લાહ રહેમ કરે કારણ કે તે જબરદસ્ત અને રહીમ છે.

આયત ૪૪: ૪૨

[07:18.00]

إِنَّ شَجَرَتَ ٱلزَّقُّومِ

ELLt ~tshítÍ3 Íf14f1qBt

બેશક થોર (ઝુક્કુમ)નું ઝાડ:

આયત ૪૪: ૪૩

[07:25.00]

طَعَامُ ٱلْأَثِيمِ

ít1yt1BtwÕt3 yËe2Bt

ગુનેહગારોનો ખોરાક છે.

આયત ૪૪: ૪૪

[07:29.00]

كَٱلْمُهْلِ يَغْلِى فِى ٱلْبُطُونِ

fÕt3Bttun3Õtu, Gtøt14Õte rVÕçttuít1qLt

જે પીગળેલા તાંબાની જેમ પેટમાં ઉકળશે:

આયત ૪૪: ૪૫

[07:35.00]

كَغَلْىِ ٱلْحَمِيمِ

føt1Õt3rGtÕt3 n1BteBt

જાણે ગરમ પાણી ઉકળે છે!

આયત ૪૪: ૪૬

[07:40.00]

خُذُوهُ فَٱعْتِلُوهُ إِلَىٰ سَوَآءِ ٱلْجَحِيمِ

Ïtt2uÍ7qntu Vy14ítuÕtqntu yuÕtt ËÔtt9EÕt3 sne2Bt

(ફરિશ્તાઓને હુકમ થશે કે) તેને પકડો, અને જહીમની વચ્ચે ફેંકો:

આયત ૪૪: ૪૭

[07:48.00]

ثُمَّ صُبُّوا۟ فَوْقَ رَأْسِهِۦ مِنْ عَذَابِ ٱلْحَمِيمِ

Ëw7Bt0 Ëw1çt0q VÔt3f1 hy3Ëune rBtLt3 y1Ít7rçtÕt3 n1BteBt

તે પછી તેના માથા ઉપર ઉકળતા પાણીનો અઝાબ નાખો.

આયત ૪૪: ૪૮

[07:57.00]

ذُقْ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْكَرِيمُ

Í7wf14, ELLtf yLítÕt3 y1ÍeÍwÕt3 fheBt

(કહેવામાં આવશે) મજા ચાખ, (તારા ગુમાન મુજબ) તુ જબરદસ્ત બુઝુર્ગ હતો.

આયત ૪૪: ૪૯

[08:05.00]

إِنَّ هَـٰذَا مَا كُنتُم بِهِۦ تَمْتَرُونَ

ELLt ntÍt7 BttfwLítwBt3 çtune ítBítÁLt

જે (અઝાબ)ના સંબંધમાં તમે શંકા કર્યા કરતા હતા તે આ જ છે.

આયત ૪૪: ૫૦

[08:14.00]

إِنَّ ٱلْمُتَّقِينَ فِى مَقَامٍ أَمِينٍ

ELLtÕt3 Btw¥t1feLt Ve Btft1rBtLt3 yBteLt

બેશક પરહેઝગાર લોકો મહેફૂઝ મકામ પર છે.

આયત ૪૪: ૫૧

[08:22.00]

فِى جَنَّـٰتٍ وَعُيُونٍ

Ve sLLttrítkÔt3 Ôtyt2uGtqLt

બગીચાઓ તથા ઝરણાઓની દરમિયાન:

આયત ૪૪: ૫૨

[08:28.00]

يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَـٰبِلِينَ

GtÕçtËqLt rBtLËwLŒturËkÔt3 ÔtEMítçhrf1Bt3 Bttuítft1çtuÕteLt

તેઓ રેશમના બારીક અને જાડા પોશાક પહેરશે અને એકબીજાની સામે બેઠા હશે :

આયત ૪૪: ૫૩

[08:39.00]

كَذَٰلِكَ وَزَوَّجْنَـٰهُم بِحُورٍ عِينٍ

fÍt7Õtuf ÔtÍÔt0s3LttnwBt3 çtun1wrhLt3E2Lt3

આ રીતે અને અમે તેમની શાદી મોટી આંખોવાળી હૂરો સાથે કરશું.

આયત ૪૪: ૫૪

[08:47.00]

يَدْعُونَ فِيهَا بِكُلِّ فَـٰكِهَةٍ ءَامِنِينَ

GtŒ3Q2Lt Vent çtufwÕÕtu VtfunrítLt3 ytBtuLteLt

તેઓ તેમાં દરેક પ્રકારના ફળો(માંથી) ચાહશે તે આપવામાં આવશો એવી હાલતમાં કે સંપૂર્ણ સલામતી હશે.

આયત ૪૪: ૫૫

[08:55.00]

لَا يَذُوقُونَ فِيهَا ٱلْمَوْتَ إِلَّا ٱلْمَوْتَةَ ٱلْأُولَىٰ ۖ وَوَقَىٰهُمْ عَذَابَ ٱلْجَحِيمِ

ÕttGtÍ7qf1qLt VenÕt3 BtÔt3ít EÕÕtÕt3 BtÔt3ítítÕt3 QÕtt, Ôt Ôtft1nwBt3 y1Ít7çtÕt3 sn2eBt

અને હરગિઝ પહેલી મૌત સિવાય બીજી મૌતની મજા નહિં ચાખે, અને અલ્લાહ તેમને જહીમના અઝાબથી બચાવશે:

આયત ૪૪: ૫૬

[09:06.00]

فَضْلًا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

VÍ14ÕtBt3 rBth0ççtuf, Ít7Õtuf ntuÔtÕt3 VÔt3ÍwÕt3 y1Íe6Bt

આ ફઝલ તારા પરવરદિગાર તરફથી છે; અને એ જ મહાન કામ્યાબી છે.

આયત ૪૪: ૫૭

[09:15.00]

فَإِنَّمَا يَسَّرْنَـٰهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ

VELLtBtt GtMËh3Lttntu çtuÕtuËtLtuf Õty1ÕÕtnwBt3 GtítÍ7f3fÁLt

અમોએ આ કુરઆનને તારી ઝબાન ઉપર સહેલું કરી દીધું કે કદાચને તેઓ નસીહત હાંસિલ કરે.

આયત ૪૪: ૫૮

[09:25.00]

فَٱرْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ

Vh3ítrf2çt3 ELLtnwBt3 Btwh3ítfu2çtqLt

માટે તું ઇન્તેઝાર કર. બેશક તેઓ ઇન્તેઝાર કરે.

આયત ૪૪: ૫૯