لسَّلَامُ عَلَيْكَ يَا سَيِّدَ الْبَطْحَاءِ وَابْنَ رَئِيسِهَا
સલામ હો આપ પર અય બન્હાના સરદાર, અય બત્લાના આગેવાનના પુત્ર
السَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ الْكَعْبَةِ بَعْدَ تَأْسِيسِهَا
સલામ હો આપ પર અય કા’બાના સર્જન પછી તેના વારસદાર
السّلامُ عَلَيْكَ يَا كَافِلَ الرَّسُوْلِ وَنَاصِرَهُ
સલામ હો આપ પર અય જનાબે રસૂલે ખુદા (સ.અ.વ.)ના ઉછેરનાર અને મદદગાર
السَّلَامُ عَلَيْكَ يَا عَمَّ الْمُصْطَفَى وَآبَا الْمُرْتَضَى
સલામ હો આપ પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ના કાકા અને અમીરૂલ મોઅમેનીનના માનવંત પિતાજી
السَّلَامُ عَلَيْكَ يَا بَيْضَةَ الْبَلَدِ
સલામ થાય તમારા ઉપર અય શહેર (મક્કા)ના બુઝુર્ગ
السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّابُ عَنِ الدِّيْنِ
સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના દીનના મદદગાર
وَالْبَاذِلُ نَفْسَهُ فِي نُصْرَةِ سَيِّدِ الْمُرْسَلِينَ
અને મુરસલીનના સરદારની મદદ માટે જાનની બાઝી લગાડનાર
السَّلَامُ عَلَيْكَ وَعَلَى وَلَدِكَ اَمِيرِ الْمُؤْمِنِينَ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
તમારા ઉપર અને તમારા ફરઝંદ અમીરૂલ મોઅમેનીન ઉપર અલ્લાહની રહેમત, બરકત અને સલામતી નાઝિલ થાય.